45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 1

પહેલાને ખિસ્તી સમુદાયમાં એક માણુ હતો જેણા નામ સ્તેફન હતા. તો એક હાજી પ્રતિષ્ઠાવાદી ને જ્ઞાનથી ને પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફેને ઘણે અહે આશ્વાર્ય જનક કામ કરેલા હતે ને લોકોહા તો આદરપૂર્વક હમજાવે થતો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 2

એક દિહ જેર સ્તેફન ઈસુ વિષે હીખવી રનેલો હતો. તો કુલાક યહુદીઓ જે ઈસુ ઊપાર વિશ્વાસ નાય કરે થતા. તાને હાથે વાદ વિવાદ કરુ લાગના તીયાહી ધાણા કોધિત ઊના ને સ્તેફન વિષે ધાર્મિક આગેવાનાહા જુઠા બોલના. તીયાહી આયખા આમુ તીયા મુસા ને પરમેશ્વરની વીરુધ્ધ નિંદા કરતા આયકેલો આય ધાર્મિક આગેવાનોહી સ્તેફના કેદ કયરો ને મુખ્ય યાજક ને દુસરા ને દુસરા યહુદી આગેવાનો પાહે લેઈ ગુવા જા જુઠા સાક્ષીદારો સ્તેફના વિષે જુઠા બોલના.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 3

મુખ્ય યાજકે સ્તેફના પુયછા કા ઈ બધી વાત હાચી આય. સ્તેફને તીયા ઈબ્રાહિમના સમયથી લેયને ઈસુના સમયથી લેયને ઈસુના સમય હુધી પરમેશ્વર દ્રારા ઊય ગોયલી મહાન વાતો યાદ કરાવતા જવાબ ઓયફો કા કેવી રીતે પરમેશ્વરના લોકાહી તાણી આજ્ઞાઓ અનાદર કરેલો. તેર તેને આયખા તુમી કઠોર મનના ને બળવો કરનારા લોકો આય તુમી હંમેશા પવિત્ર આત્માનો વોરોધ કરતા રપ તાય જહી રીતે તુમણા પુર્વજોહી પ્રબોધકોહા મારી લાખીને પરમેશ્વરનો વિરોધ કરેલો. પુણ તુમી તાણેથી પુણ ખરાબ કામ કયરા. તુમી ખ્રિસ્તા મારી લાયખો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 4

જેર ઈ વાતો ધામિક આગેવાનોહી આયકી તો તીયાહી ગુસ્સે ઊના ને તીયાહી પોતાના કાન બંધ કરી લેધા ને જોરથી બુમો પાપડી. તીયાહી તીયા નગરની બાર લેય ગુવા ને તીયા મારી લાખુ હારુ તીયા પાર દગડા લગવુના સરૂ કયરા.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 5

જેર સ્તેફન મરી રનેલો હતો. તેર તેણે ઊચા અવાજે આયખા. ઈસુ માણા આત્માનો અંગીકાર કર પાઠી તેણે ધુટણે પડી ને મોટો ઘાટો પાડીને આયખા કા પ્રભુ ઓ દોષ તીયાહે માથે નખે થવે પાઠી મરણ પામનો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 6

શાઊલ નામનો એક જુવાન સ્તેફના ઘાત કરવામાં સહેમત હતો લોકો ના કપડાઈ રક્ષા કરી રનેલો હતો જીયાહી તીયા દગડા લગવી રનેલા હતા. તેજ દિહ યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુઆ પાછળ ચાલનારાઓહા સતાવુ લાગના જાણે કારણે વિશ્વાસી લોકો દુસરી જગાએ નાહી છુટને. છતા તીયાહી ઈસુની સુવાર્તા નો પ્રચાર કયરો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 7

ઈસુનો એક શિષ્ય જાણા નામ ફિલિપ હતા તો વિશ્વાસીઓમાંનો એક હતો જો સતાવણીને કારણે યરૂશાલેમ છોડીને નાહી ગોયલો હતો. તો સમરૂન નગરમા જા તેણે ઈસુઆઈ સુવાર્તાનો પ્રચાર કયરો ને ધણે લોકો ઊધ્ધાર પામને. એક દિહ પરમેશ્વરના એક દૂતે ફિલિપા અરણ્યના માર્ગ પાર જામની આજ્ઞા ઓયફી જેર તો રસ્તા પાર જાય થતો તેર ફિલિપે કુશના મોટા અમલદારા પોતાયે રથ પાર થતા હેયરો. પવિત્ર આત્માએ ફિલિપા આયખા કા જે ને તીયા માણુ હાથે વાતકર.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 8

જેર ફિલીપ રથ પાહે ગુવો તેર તેણે ખોજા પશાંયા પ્રબોધકના ચોથડા વાંચાતા આયકો તો વાંચી રનેલો હતો તો તીયા ઘેટાની સમાન વધ કરુ કરુ લેય ગુવાને તો ઘેટાં જહો શાંત હતો. તેણે અક પુણ શબ્દ નાય આયખો તીયાહી તાણે હાથે અન્યાયથી વ્યવહાર કયરો ને તાણો આદર નાય કયરો. તીયાહી તાણો જિવ લેઈ લેધો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 9

ફિલિપે ખોજા પુપછા તુ જી વાંચી રનેલા આય કાતી તુ હમજે તાય? ખોજે જવાબ ઓયફો નાય જા હુધી મા કોઈ નાય હમજાવે તા હુધી મે કેવી રીતે હમજી શકે મા કોઈ નાય હમજાવે તા હુધી મે કેવી રીતે હમજી શકે. કૃપા કરીને માણે હાથે આવીને બહ કા યશાયા પોતાયા વિષે લખે તાથ કા કોઈ દુસરા વિષે લખે તાય.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 10

ફિલિપે ઈથિયોયિના તો માણુઆ હમજાયવા કા યશાયા ઈસુ વિષે લખે તાય ફિલિપે પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગનો ઊપયોગ કરીને ઈસુઆઈ સુવાર્તા આયકાવી

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 11

રસ્તામા જાતા ફિલિપે ને ઈથિયોપિયાનો રહેવાસી થોડા પાણી પાહે આમના. ઈથિયોપિયાના રહેવાસીએ આયખા હરે આ થોડા પાણી આય કા માં બપ્તિસમા મીળી શકે? ને તેણે રથ રોકુ આદેશ ઓયફો.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 12

પાઠી તે બેવ પાણીમાં ઊતરના. ને ફિલીપે ખોજા બાપ્તિસમાં ઓયફા. જેર તીયાહી પાણીમાંથી બાર નિકળના તેર પવિત્ર આત્મા અચાનક ફિલિપા લેય ગુવો ને તા લોકોહા ઈસુ વિષે આખુના ચાલુ રાયખા.

45. ૪૫. ફિલિય ને કૂશદેશનો અધિકારી — illustration 13

ખોજો ઈસુઆ જાણી ને આનંદિત ઊનો ને પોતાયે ઘર ધુણ પ્રવાસ ચાલુ રાયખો.

બાઇબલની એક વાર્તાઃપ્રેરિતોનાં કૃત્યો 6:8-8:5; 8:26-40

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).