46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 1

શાઊલ એક જુવાન માણુ હતો જો લોકોને કયડે હાચવે થતો જીયાહી સ્તેફનનો વધ કરેલો હતો. તો ઈસુ ખિસ્ત પાર વિશ્વાસ નય કરે થતો ને ઈયા હારુ ખિસ્ત પાર વિશ્વાસ ઓહા સતાવો થતો. તો પરૂશાલેમના ધર ધરમાં જાય તીયાહા ખંદીખાનામાં પૂરી શકે પ્રમુખ પાજકે શાઊલા અનુમતિ ઓયફી કા તો ખિસ્તી લોકોહા બંદી બનાવુ હારુ દમસ્કમાં જાય ને તીયાહા આછા પરૂશાલેમ લેઈ આવે.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 2

જેર શાઊલ દમસ્કસના રસ્તામાં હતો તેર આકાશ માંથી તેજ પ્રકાશ તાણે ચારે બાજુ ચમકનો ને તો નીચે પડી ગુવો. શાઊલે કોઈઆ આખતા આયકા શાઊલ શાઊલ તુ મા કજે સતાવે તાય શાઊલે પુપછા પ્રભુ તુ કુણ આહે? ઈસુએ જવાબ ઓયફો. મે ઈસુ આય. તુ મા સતાવે તાય.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 3

જેર શાઊલ ઊઠનો.તેર તો હેરી ના શકે થતો તાણા દોસ્તારાહી તીયા દમસ્ક ધુણ લેય જાવ પડનો શાઊલે તીન દિહ હુધી કાઈ ખાધા પીધા નાય.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 4

દમસ્કમાં અનાન્યા નામનો એક શિષ્ય હતો પરમેશ્વરે તીયા આયખા જીયે ધરમા શાઊલ રોકાયેલા આય. તા જે તાણે પાર તુણો હાથ થવ જેથી તો ફીરીથી દેખતો ઊવે. ઊવે પુણ અનાન્યાએ. આયખા પ્રભુ ઓ માણુએ વિશ્વાસી ઓહા કેવી રીતે સતાવ્યા મે તે વિષે આયકેલા આય પરમેશ્વરે તીયા જવાબ ઓયફો જે મે તીયા પસંદ કયરો આય કા તો પહુદીઓ તથા અન્ય જાતિઓહા માણા નામ જણાવે તો માણે નામના કારણે ધણા દુઃખ ઊઠાવી.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 5

એ હારુ વ અનાન્યા શાઊલ પાહે ગુવો તેણે પાર પોતાયો હાથે થયવો ને આયખા આવતી વખતે ઈસુ જો તુણે રસ્તામાં તુવા પ્રગટ ઊનો તેણે માં તુણે પાહે દવડેલો આય જેથી તુ પોતાયી દુષ્ટી પાછી મેળવી શકે ને પવિત્ર આત્માથી ભરપુર થઈ શકે શાઊલ તરતી જ પાછો દેખતો ઊય ગુવો ને અનાન્યાએ તીયા બાપ્તીસમાં ઓયફા પાઠી તેણે ખામના ખાધા ને તાણી શક્તિ પાછી આવી ગોઈ

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 6

તે સમયે, શાઉલ દમસ્કમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો, “ઈસુ ઈશ્વરના પુત્ર છે!”યહૂદી લોકો ચકિત થયા કે જે વ્યક્તિ વિશ્વાસીનો નાશ કરવા પ્રયત્ન કરતો હતો, તેણે પણ હવે ઈસુ પર વિશ્વાસ કરી લીધો છે. શાઉલ યહૂદી સામે આ સાબિત કરતો હતો કે ઈસુ એજ ખ્રિસ્ત છે.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 7

ધણા દિહ પાઠી. પહુદીઓહી શાઊલા મારી લાખુની યોજના બનાયવી. તીયાહી નગરના દરવાજા પાર લોકોહા અજન રાખુ હારુ દવડા જેથી તીયા મારી લાખવામાં આવે. પુન શાઊલે તી યોજના વિષે આયકી લેધા ને તાણા મિત્રોહી તીયા બચી જાવ હારુ મદદ કયરી. એક રાતીના તીયાહી તીયા ટોયલામાં બહાડીને કોટ ઊયારથી ઊતારી મુયકો. ચાલુ રાયખા.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 8

શાઊલ શિષ્યોહા મીળુ હારુ પરૂશાલેમમાં ગુવો પુણ તીયાહી તાણેથી ગભરાયેલા હતા. પાઠી બર્નાબાસ નામનો એક વિશ્વાસી શાઊલા પ્રેરિતો પાહે લેય ગુવો તેણે આયખા કા શાઊલે સમશ્કમાં કહીક રીતે હિંમતથી પ્રચાર કયરો ને તે પાઠી શિષ્યોહી શાઊલનો સ્વીકાર કરી લેધો.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 9

કુલાક વિશ્વાસીઓ જે પરૂશાલેમથી સતાવણીથી આવે નાહી ગોયલ હતા. તીયાહી આધે અત્યોખ નગરમાં નાહી ગુવા ને તા ઈસુની સુવાર્તાઓ પ્રચાર કયરો. અત્યોખમાં વધારે પહુદી લોકો વિશ્વાસી બની ગુવે જેથી તીયે ઈસુ વિષે વધારે આજુ હીખવી શકે ને ખ્રિસ્તી સમુદાયા મજબૂત કરી શકે. અંત્યોખમાં પેલા વિશ્વાસી લોકો ખ્રિસ્તી આખાય ને.

46. ૪૬. પાઊલ ખ્રિસ્તી બને તાય — illustration 10

એક દિહ જેર અંત્યોખને બધં ખ્રિસ્તી લોકો ઊયવાસ ને પ્રાર્થના કરી રનેલે હતે. તેર પવિત્ર આત્માએ તીયાહા આયખા. બાર્ના બસને શાઊલા માણા કામ કરુ માટે અલગ ડરા જે હારુ મે તીયાહા હાદેલા આય. તેર અત્યાંખતી મંડળી બાર્નાબાસ ને શાઊલ હારુ પ્રાર્થના કયરી તીયાહે પાર પોતાયો હાથ થયવો તેર તીયાહી તીયાહી દુસરી જગાએ ઈસુની સુવાર્તા પ્રચાર કરુ હારુ દવડા. બાર્નાબસ ને શાઊલે ધણી બધી જાતિઓના લોકોહા ઈસુની સુવાર્તા આયકાવી ને ઘણે બધે લોકોહી ઈસુ પાર વિશ્વાસ કયરો.

બાઇબલની એક વાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮:૩; ૯:૧-૩૧; ૧૧:૧૯-૨૬; ૧૩:૧-૩

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).