47. ૪૭. ફિલિથી નગરમાં પાઊલ ને સિલાસ
જેરર શાઊલ સમગ્ર રાજ્યમાં મુસાફરી કરુ લાગનો તેર તો પોતાના રોમન નામ પાઊલનો ઊપયોગ કરુ લાગનો એક દિહ પાઊલ ને તાણો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરુ હારુ ફિલિપથી નગરમાં ગુવા. તી શહેરની બાર એક જગા પાર પહોંચના જાં લોકો પ્રાર્થના કરુ હારુ એકઠે ઊને લે હતે વેપારી હતી. તી પરમેશ્વરા પ્રેમ કરે થતી ને તાણી આરાધના કરે થતી.
પરમેશ્વરે લુદિયાના મન ખોલી દેધા કારણ કા તી ઈસુની સુવાર્તા પાર વિશ્વાસ કરે થતી. ને તેણે પાઊલ ને સિલાસા પોતાયે ઘર રમના આમંત્રણ ઓયફા. તેથી તીયાહી તીયે ને તાણે કુંટુંબ હાથે રના.
પાઊલ ને સિલાસ મોટા ભાગે લોકોહા પ્રાર્થનાની જગા પાર મીળયા કરે થતા. દરરોજ જેર તીયાહી તાં જાય થતા દુષ્ટ આત્માથી પીડિત એક પોહી તીયાહે પાછળ ફીરીયા કરે થતી દુષ્ટ આત્મા દ્રારા તી લોકોહા તીયાહા ભવિષ્ય દેખાડીયા કરે થતી તેથી તી એક ભવિષ્યવેતાના સ્વરૂપમાં પોતાયા માલિકો હારુ બો ધન કમાય થતી.
જેર તીયાહી જાય રનેલા હતા તેર દાસી બુમ મારી રય હતી તે માણસો સ્વોરચ પરમેશ્વરના સેવકો આય તીયાહી તુમા ઊધ્ધાર પામુનો રસ્તો દેખાડી રનેલા આય તે પ્રમાણે તી કર્યા કરે થતી તેથી પાઊલ નારાજ ઊય ગુવો.
આખરે એક દીહ દાસીએ બુમ પાડુના શરૂ કયરા તે પાઊલે તાણે અંદર રનેલો દુષ્ટ આત્મા આયખા ઈસુના નામ માં તીયે માંથી બાર નીકળી આવ તીયે જ સમયે દુષ્ટ આત્મા તીયે છોડી દેધી.
તી પોહીયા માલિકો બો કોધિત ઊના તીયાહી હમજી ગુવા કા દુષ્ટ આત્મા વગર પોહી લોકોયા ભવિષ્ય આખી શકી નાય તાણા અર્થ તો કા તે લોકોહા ભવિષ્ય આખી ના ને તેથી લોકો તાણે માલીકાહા પૈહા ઓફી નાય.
તેથી દાસીના માલિકો પાઊલ ને સિલાસા રોમન અધિકારીઓ પાહે લઈ ગુવા. તીયાહી તીયાહી લગવા ને બંદીખાનામાં પુરી દેધા
તીયાહી પાઊલ ને સિલાસા બંદીખાનામાં બોજ ગુપ્તસ્થાનમાં લાયખા. ને તાં હુધી કા તીયાહા પાગહેડમાં લાખી દેધા. તો પુણ અડધી રાતે તીયાહી પરમેશ્વરની સ્તુતિને ભજન ગાઈ રનેલા હતા.
અચાન તાં ભયંકર ભુંકપ આમનો જેલના બધા દરવાજા ખુલી ગુવા ને બધા બંદિવાનોની હાકાળ તુટી ગોય.
દ્રારપાળ ઊઠી ગુવો ને જેર તેણે હેયરા કા જલના દરવાજા ખુલ્લા આય તો તો અત્યંત ભયભીત ઊનો. તેણે વિચાયરા કા બધા કેદી બચીને નાહી છુટના. તેથી તેણે પોતે મરી જામની યોજના બનાયવી (તો જાણે થતો કા કેદીઓ નાહી જી તો રોમનના અધિકારી તીયા મારી લાખી ) પુણ પાઊલે તીયા હેયરો ને બુમ માયરી થોભી જે ઘાયલ નખે ઊવે આમુ બધા આજ આય.
દ્રારપાળ કાંયે થતો પાઊલ ને સિલાસ પાહે આમના ને પુયછા ઊધ્ધાર પામુ હારુ મે કા કરે પાઊલે જવાબ ઓયફો જો તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ કરી તો તુ ને તુણે ઘરને ઊધ્ધાર પામી. તેર દ્રારાપાળા પાઊલ ને સિલાસા પોતાયે ઘર લેય ગુવો ને ધાવ છોયા પાઊલ દ્રારપાળના ઘરનાહા બધા લોકોહા ઈસુની સુવાર્તા આયકાવી
દ્રારપાળે ને તાણે પૂરા પરિવારે ઈસુ પાર વિશ્વાસ કયરો ને બાપ્તિસમા લેધા. તેર દ્રારપાળે પાઊલ ને સિલાસા ખામના ઓયફા ને હાથે મીળીને આનદ કયરો.
દુસરે દિહ નગરના અધીકારીઓહી પાઊલ ને સિલાસા છોડી દેધા ને તીયાહા આજ્ઞા ઓયફીકા તુમી ફિલિપી છોડી દેવા પાઊલ ને શિલાસ લુદિયા ને કુલાક અન્ય મિત્રોહી મુલાકાત પાઠી તીયાહી શહેર છોડી દેધા. ઈસુની સુવાર્તા ફેલાતી ગોય ને ખ્રિસ્તી મસુ દાય વધતી ગોઈ.
પાઊલ ને અન્ય ખ્રિસ્તી આગેવાનોહી ઈસુ વિષે સુવાર્તા પ્રચાર કરુ હરુ ઘણો પત્રો લયખે. તેમાંથી કુલાક પત્રો બાઈ બલના પુસ્તક બની ગુવા.
બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૧-૪૦
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).