48. ૪૮. ઈસુ તોજ આવનાર મસિહા
જેર પરમેશ્વરે જગતની સૃષ્ટિ કયરી તેર બધા સંપૂર્ણ હતા. કાઈ પાપ નાય હતો. આદમ ને હવા એકદુસરા પ્રેમ કરે થતે. ને તીયે પરમેશ્વરા પ્રેમ કરે થતે કોઈ બિમારી કા મરણ નાય હતા જહા પરમેશ્વર ચાહે થતો તહા જ જગત હતા.
હવાએ ઠગુ હારુ શેતાને સાપ દ્રારા વાડીમાં તેણે હાથે વાતા કયરી પાઠી આદમ ને હવાએ પરમેશ્વર વિરૂધ્ધ પાપ કયરા તીયાહી પાપ કયરા તેથી. પૃથ્વી પાર દરેક વ્યક્તિ બિમાર પડે તાય ને મરણ પામે તાય.
આદમ ને હવાએ પાપ કરવાથી એક વધારે ભયાનક વાત બનની. તીયે પરમેશ્વરને દુશ્મન બની ગુવો તાણા પરિણામ ઈ આમના કા તી પાઠી દરેક માણુ પાપી સ્વાભાવ હાથે જનમે તાય ને તી પુણ પરમેશ્વરનો શત્રુ આય પરમેશ્વર ને માણસોની વચ્ચેના સંબંધ પાપના કારણે તુટી ગુવો.પુણ પરમેશ્વરની પાહે તે સંબંધ પાછા જોડુ હારુ યોજના હતી.
દેવે વચન દેધા કા હવાયા વશમાંથી એક શેતાનની ડોય કચડી લાખી ને શેતાન તાણી એડીયે ઘા કરી તાણો અર્થ ઓ ઊનોકા શેતાન મસિહા મારી લાખી. પુણ પરમેશ્વર તીયા ફીરીથી જીવતો કરી ને પાઠી મસિહ શેતાનાયા સામર્થ્ય હંમેશા હારુ કચડી લાખી કુલેક વરી પાઠી પરમેશ્વરે પ્રગટ કયરા કા ઈસુ જ ખ્રિસ્ત આય.
જેર પરમેશ્વર જળપ્રલય દ્રારા પૃથ્વીયો નાશ કયરો. તેણે વહાણ બનાવુના આયખા. જેથી પરમેશ્વર પાર વિશ્વાસ કરનારા આખી લોકોહા બચાવી શકે અહી રીતે દરેક પોતાના પાપોયે લીધે નાશને યોગ્ય આય.પુણ પરમેશ્વર ઈસુઆ દેધો કા જી કોઈ તાણે પાર વિશ્વાસ કરે તીયા બચાવી શકે.
વરસોથી યાજકોડી લોકો હારુ પરમેશ્વરા બલિદાન ચઢાયવા જેથી તીયાહા ખબર પડે કા તીયાહે પાપોને કારેણે દંડ યોગ્ય આય.પુણ તો બલિદાનો તીયાહે પાપ દુર કરી શકના નાય તેણે એકમાત્ર બલિદાન તરીકે પોતાયા અર્પણ કરી દેધા કા જગતને લોકો પાપ દુર કરે.. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક આય કજેકા તેણે બધાયા પાપોનો દડ પોતે ઊપાર ઊઠાવી લેધો
પરમેશ્વરે ઈબ્રાહિમા આયખા પૃથ્વીની બધી જાતિઓ તુણે દ્રારા આશીર્વાદ પામી. ઈસુ ઈબ્રાહિમના વંશનો હતો.
બધિ જાતીઓ તીયાહે દ્રારા આશીર્વાદીત આય કજેકા દરેક જો ઈસુ પાર વિશ્વાસ કરે તાય તીયા પાપોથી ઊધ્ધાર મીળીને ઈબ્રાહિમના આત્મિક સતાન બની જાય તાય જેર પરમેશ્વરે ઈબ્રાહિમા પોતાયા પોહા ઈશ્હાકા બલિદાન ઓફુ હારુ આયખા તો પરમેશ્વરે ઈસહાક્ને બદલે બલિદાન ઊવ હારુ એક ઘેટા પુરા પાયડા આપડે બધે આયડે બધે આપણે પાપ ને કારણે મરણને યોગ્ય આવ પુણ પરમેશ્વરે તાણા ઘેટા ઈસુઆ આપડે બદલે મરુ હારુ દવડો
જેર પરમેશ્વરે મિસર દેશમાં છેલ્લી મહામારી દવડી તેર તેણે બધે ઈસ્ત્રાએલ પરિવારા આયખા કા તો એક સંપૂર્ણ ઘેટાયા બલિદાન ઓફે ને તાણા લોય પોતાયે દરવાજાઈ ઊબંરાયે ચારે ધુણ ફેલાવી દેય જેર પરમેશ્વરે લોય હેયરા તેર તીયાહી તી ઘર થવી ને આગળ ગુવા ને તીયામાંના પેલા જાનમનેલા પોહાયો નાશ નાય કયરો. ઈ ઘટના પાસ્ખાપર્વ આખાય તાય
ઈસુ આપડા પાસ્ખાના ઘેટા આય. તો સંપુર્ણ જો નિષ્યાપી હતો ને તીયા પસખાના ઊત્સવના સમયે મારી લાખાયો હતો. જેર કોઈ માણુ ઈસુમા કરી તેર ઈસુ તાણા પાપોના મુલ્ય ચુક્વી ને પરમેશ્વરની શિક્ષા તીયા પારથી હટી જી.
પરમેશ્વરે ઈસ્રાએલા વચન ઓફેલા હતા કા તીયાહી તાણે પંસદ કરેલે લોકો હતે પુણ હવે પરમેશ્વરે એક નવો કરાર કરી જી બધા લોકો માટે આય. ઈયા નવા કરાર દ્રારા કોઈ પુણ જાતિનો કોઈ પુણ માણુ ઈસુમાં વિશ્વાસ દ્રારા પરમેશ્વરના લોકોનો હિસ્સો બની શકી.
મુસા એક મહાન પ્રબોધક હતો. જેણે પરમેશ્વરના વચના પ્રગટ કયરા પુણ ઈસુ બધા પ્રબોધકોમાં મહાન પ્રબોધક હતો તો પરમેશ્વરે આય જી કાઈ પુણ તેણે આયખા ને કાયરા. તી પરમેશ્વરના કાર્યો ને શબ્દો હતા એ માટે ઈસુઆ પરમેશ્વરના શબ્દો આખેલા આય.
પરમેશ્વરે દાઊદ રાજા વચન ઓફેલા હતા કા તાણે વંશમાંથી એ પરમેશ્વરના લોકો પાર સદા રાજ કરી. કજેકા ઈસુ પરમેશ્વરનો પોહો મસિહ આય. તો ખ્રિસ્ત આય. તો દાઊદનો વિશેષ વંશજ આય. જો સદાકાળ રાજ કરી શકી.
દાઊદ ઈઝ્રાયલનો રાજા હતો. પુણ ઈસુ સમગ્ર બ્રહમાંડનો રાજા આય. તો ફીરીથી આવી. ને પોતાયા રાજ્ય પાર ન્યાય ને શાંતિ હાથે હંમેશા રાજ કરી.
બાઇબલની એક વાર્તાઃઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩:૧-૬, ૪, ૧૪-૫:૧૦, ૭:૧-૮:૧૩, ૯:૧૧-૧૦:૧૮; પ્રકટીકરણ ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).