49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 1

એક દુતે મરિયમ નામ ની કુવારીએ આયખા કા તુ પરમેશ્વરના પોહા જનમ ઓફી..તેથી તી જી આજુ કુંવારી હતી. તેણે એક પોહા જનમ ઓયફો. ને તેણી એ તાણા નામ ઈસુ રાયખા. ઈયા હારુ ઈસુ માણુ ને પરમેશ્વરે બેવ આય.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 2

ઈસુએ બો બધા ચમત્કાર કયરા. તે સાબિત ઊવે તાય કા તો પરમેશ્વરે આય તો પાણી પાર ચાલનો. તોફાના શાંત કયરા. ઘણે બિમારીયાહા હાજે કયરે. દુષ્ટ આત્માહા કાયઢા. મરેલાહા જીવતે કયરે. ને પાચં રોટલી ને બે નાનલીયા માછલીઓથી ૫૦૦૦ લોકોહા હારુ ઊવે ઊલા ખામનામાં બદલી લાયખા.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 3

ઈસુ એક મહાન શિક્ષક પુણ હતો. ને તો અધિકાર હાથે બોલે થતો કજેકા તો પરમેશ્વરનો પોહો હતો. તેણે હીખયવા કા તુમી દુસરા લોકોહા અહી રીતે પ્રેમ કરા. જહો તુમી પોતે પોતા પાર રાખે તાય.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 4

તેણે અહા હીખવા કા તુમણે દરેક વસ્તુ ને સંપતિ કરતા. વધારે પ્રેમ પરમેશ્વર પાર રાખવો જાઈએ.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 5

ઈસુએ આયખા કા પરમેશ્વરના રાજ્ય ઈ સંસાર બધી વસ્તુઓથી પુણ વધારે મુલ્યવાન આય. પરમેશ્વરના રાજ્યમાં જાવુ તી કોઈ પુણ માણુ હારુ સૌથી મહત્વપૂર્ણ વાત આય રાજ્ય માં પ્રવેશ કરુ હારુ તુમણે તુમણે પાપથી ઊધ્ધાર મેળવવો જરૂરી આય.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 6

ઈસુએ આયખા કા કુલાક લોકો તીયા ગ્રહણ કરી ને ઊધ્ધાર પામી.પુણ કુલાક લોકો અહા નાય કરી. તેણે આયખા કા કુલાક લોકો હાજી જમીન જહા આય. તીયાહી ઈસુની સુવાર્તા ગ્રહણ કરી ને ઊધ્ધાર પામી ને દુસરા લોકો માર્ગની કઠણ જમીન જહા આય. જા પરમેશ્વરના વચનના બી પહોચી નાય. ને કોઈ ફસલ ઊગી નાય. અહા લોકો ઈસુના સંદેશાનો તિરસ્કાર કરે તાય. ને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશી નાય.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 7

ઈસુ એ હીખવા કા પરમેશ્વર પાપીઓહા બો પ્રેમ કરે તાય તો તીયાહા માફ કરુ ઈચ્છે તાય ને પોતાયા સંતાન બનાવુ ઈચ્છે તાય .

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 8

ઈસુ એ આમા અહાપુણ આયખા કા પરમેશ્વર પાપા ધિક્કારે તાય. જેર આદમ ને હવાએ પાપ કયરા.તેર તાણી અસર તીયાહે બધા પોહાહે પાહે ઊની. તાણા પરિણામ ઈ હતા કા જગતના દરેક માણુ પાપ કરે તાય ને પરમેશ્વરથી દુર આય એ હારુ દરેક માણુ પરમેશ્વરનો દુશ્મન બનનો

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 9

પુણ પરમેશ્વરે જગતમાં દરેક મનુષ્ય પાર ઊલો પ્રેમ કયરો કા તેણે પોતાયો એકનો એક પોહા ઓફી દેધો જેથી જો કોઈ તાણે પાર વિશ્વાસ કરે તાય તીયા પાપનો દંડ મીળી નાય. પુણ તો પરમેશ્વર હાથે સદાકાળ રૂય

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 10

પોતાયા પાપને કારણે. તુમી અપરાધી આય ને મરણને પોગ્ય આય.પરમેશ્વરે તુમણો ઊપર ગુસ્સે થવા જોઈએ પુણ તેણે પોતાઓ ગુસ્સો તુમણે બદલે ઈસુ પાર કાયઢો જેર ઈસુ વધસ્તંભ પાર મરણ પામનો તેર તેણે આપડી સજા ભેગવી.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 11

ઈસુએ કોઈ દી કોઈ પાપ નાય કયરા. પુણ તેણે સજા ભોગવી ને મરણ પસંદ કયરા. તેણે સંપૂર્ણ બલિદાનના રૂપમાં આપડા તથા જગતના દરેક હારુ પોતાઈ જાતને અર્યણ કયરી તથા જગતના દરેક હારુ પોતાઈ જાતને અર્યણ કયરી કજેકા ઈસુએ પોતાયા બલિદાન ઓયફા તેથી પરમેશ્વર કોઈ પુણ પાપા ક્ષમા કરી શકી ઊલે હુધી કા ભાયાનક પાપા પુણ.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 12

હાજે કામો તુમ બચાવી નાય શકે. કોઈ અહા કામ નાય જી તુમી પરમેશ્વરેહથે સંબંધ બાંધુ હારુ કરી શકી ફકત ઈસુ જ તુમણા પાપોની ક્ષમા કરી શકી. તુમણે વિશ્વાસ કરવો. જાઈએ કા ઈસુ પરમેશ્વરનો પોહો આય જો તુમણી જગ્યાએ કા ઈસુ પરમેશ્વરે પોહો આય જો તુમીણી જગાએ વધસ્તંભ પાર બલિદાન ઊનો ને તે પાઠી પરમેશ્વરે તીયા પાછો મરણમાંથી જીવતો કયરો.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 13

જો કોઈ ઈસુ પાર વિશ્વાસ કરી ને પ્રભુ તરીકે તાણો સ્વીકાર કરી તોણો પરમેશ્વર ઊધ્ધાર કરી. પુણ જો કોઈ વિશ્વાસ નાય કરી. તહા માણુઆ તો બચાવી નાય. ઈવાત મહત્વની નાય તુમી અમીર કા ગરીબ પુરુષ કા ડોહાડી ડોહા કા જુવાન કા પાઠી કાના રહેવાસી આય. પરમેશ્વરે તુમા પ્રેમ કરે તાય. ને ઈચ્છે તાયકા તુમી ઈસુ પાર વિશ્વાસ કરા જેથી તો તુમણે હાથે એક નજીકનો સંબંધ રાખી શકે.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 14

ઈસુ તુમા તાણે પાર વિશ્વાસ કરુ ને બાપ્તીસમાં લેવ હારુ આમંત્રિત કરે તાય કા તુમીઓ વિશ્વાસ કરે કા ઈસુ જ મસિહ આય ને પરમેશ્વરનો એકનો એક પોહો આય કા તુમી વિશ્વાસ કરા કા તુમી વિશ્વાસ કરા કા તુમી પાપી આય ને પરમેશ્વરની સજાયે પાત્ર આય. કા તુમી વિશ્વાસ કરા કા ઈસુ તુમના પાપો લેય લેવ હારુ વધસ્તંભ પાર મરણ પામનો.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 15

એટ્લે તુમી ઈસુ પાર ને તેણે જી કાંઈ આપડે હારુ કયરા તાણે પાર વિશ્વાસ કરા તાય તો તુમી એક ખ્રિસ્તી આય પરમેશ્વરે તુમા શેતાના રાજ્યનાં અંધકારથી બાર કાયઢે ને તુમા પરમેશ્વરે અજવાળાના રાજ્યમાં રાયખે પરમેશ્વર તુમણે જુને કામ કરુની પાપની રીતેને તુમા કામ કરુ નવા ન્યાયી મર્ગો દેધેલા આય.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 16

જોતુમી એક ખ્રિસ્તી આય તો જી કાંઈ ઈસુએ કયરા તેણે કારણે પરમેશ્વરે તુમણા પાપ માફ કરી દેધા આય હવે પરમેશ્વ તુમા દુશ્મન નાય પુણ ગાઢ મિત્ર માને તાય

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 17

જો તુમી પરમેશ્વરના મિત્ર આય ને પ્રભુ ઈસુ ના સેવક આય. તો ઈસુ જી હીખવી તી તુમણે પાલન કરયા પડી.જો તુમી ખ્રિસ્તી ઊવે. તો પુણ પાપના પરીક્ષણમાં આવજા પુણ પરમેશ્વર વિશ્વાસ યોગ્ય આય ને તો આખે તાય કા જો તુમી તુમણા પાપા માની લેજા તો તુમા માફ કરી તો પાપના વિરુધ્ધ યુધ્ધ કરુ હારુ તુમા સામર્થ્ય દી.

49. ૪૯. પરમેશ્વરે નો નવો કરાર — illustration 18

પરમેશ્વર આખે તાય કા તુમી અન્ય ખ્રિસ્તીઓ હાથે મીળીને પ્રાર્થના કરા. તણા વચન વાંચા.ને તાણી આરાધના કારાને જી આપડે હારુ તેણે કરેલા આય. તી દુસરા સાક્ષી ઓફા ઈ બધી વાત પરમેશ્વર હાથે એક ગાઢ સંબઘ રાખુ તુમણી મદદ કરે તાય.

બાઇબલની એકવાર્તાઃ રોમીયો ૩ઃ૨૧-૨૬, ૫ઃ૧-૧૧; યોહાન ૩:૧૬, માર્ક ૧૬:૧૬; કલોસ્સીઓ ૧:૧૩-૧૪; ૨ કરિંથીઓ ૫:૧૭-૨૧; ૧ યોહાન ૧:૫-૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).