50. ૫૦. ઈસુ પાછા આવે તાય

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 1

લગભગ ૨૦૦૦ વરસોથી. જગત વધારે ને વધારે ને વઘારે લોકો ઈસુ ખિસ્તીની સુવાર્તા આયકે. તાય. ખિસ્તી સમુદાય વૃધ્ધી પામી રનેલો આય.ઈસુએ વચન દેધા કા તો જગતના અંતમાં પાછો આવી. ભલે તો આજ હુધી પાછો આમનો નાય પુણ પોતાયા વચન પુરા કરી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 2

જેર આયડે ઈસુઈ પાછા આવુ ની વાટ હેરી રનેલે આય તેર પરમેશ્વર ઈચ્છે તાય કાઆપડે અહા જીવન જીવવા જોઈએ જી પવિત્ર ઊવે તથા માન ઓફે થુવે તો આપડે પાહેથી ઈચ્છા રાખે તાય કા આપડે દુસરાહા પુણ તાણા રાજ્ય વિશે આખુ . જેર ઈસુ પૃથ્વી પાર રય થતો તેર તેણે આખેલા કા માણા શિષ્યો દુનિયાઈ દરેક જગ્યાએ જાયંને લોકોહા પરમેશ્વર ના રાજ્ય વિશે સુવાર્તાનો પ્રાચાર કરી ને પાઠી જગતનાં અંત ઊવી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 3

ઘણી જાતિઓ અજુ હુધી ઈસુ વિશે આયકેલા નાય મેળે. સ્વર્ગમાં જાતા પેલા ઈસુ ખ્રિસ્તે આખેલા કા જીયાહી કોઈદી આયકેલા નાય તહા લોકોહા સુવાર્તા પ્રગટ કરા તેણે આયખા જાવા ને બધી જાતિના લોકોહા શિષ્યો બનાવા ખેતરો ફસલની કાપણી હારુ તૈયાર આય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 4

ઈસુએ ઈ પુણ આખેલા એક સેવક પોતાયે સ્વામીથી માટો નાય મેલે જહા ઈયે જગમા લોકોહી માણો ધિક્કાર કયરો.અહી જ રીતે માણે કારણે તુમા લોકો સતાવી ને મારી લાખી. ઈયે જગતમાં તુમા દુઃખ ભોગવવા પડી પુણ હિંમત રાખા મે શેતાના જો ઈએ જગત પાર રાજ કરે તાય તાણો પરાજ્ય કરેલો આય. જો તુમી અંત હુધી માણે પ્રત્યે વિશ્વાસુ રજા તો પરમેશ્વર તુમા બચાવી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 5

જેર જગતનો અંત આવી તેર લોકોની હાથે કા ઊવી તે વીશે ઈસુએ પોતાના શિષ્યોહા એક વાર્તા આયકાવી.તેણે આયખા અક માણુ પોતાયે ખેતરમાં સારા બી વાયવા જેર તો નીધાય થતો તેર તાણો દુશ્મન આમનો ને જંગલી બી ઘઊના બી હાથે વાવીને નાહી ગુવો.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 6

જેર અકુર ફુટના તો તે માણુના દાસે આયખા સ્વામી તુવે તે ખેતરમાં હાજા વાવેલા હતા. તે પાઠી એ જંગલી દાણા કાંથી આમના? સ્વામીએ આયખા કોઈ એ બી વાવીયા ઊય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 7

દાસોએ સ્વામીયા જવાબ ઓયફો. કા આમુ જાયને જંગલી છોડ ઊખેડી લાખુ સ્વામીએ આયખા નાય જો તુમી અહા કરજા તો તુમી કુલાક ઘંઊ પુણ ઊખેડી લાખજા. કાપણી યે સમય હુધી રાહ હેરા ને જંગલી છોડોહા એકઠા કરી બળવા હારુ એક ઢીગલો કરી દેજા. પુણ ઘઊ માણી વખારમાં લેય આવજા.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 8

શિષ્યો વાર્તાનો અર્થ હમજી શકના નાય. એ હારુ તીયાહી ઈસુઆ હમજાવુ વીનંતી કયરી ઈસુએ આયખા જે માણુ સાર બી વાયવા.તો મસિહના પ્રતિનિધિત્વ કરે તાય ખેતર જગત દર્શાવે તાય. હાજા બી પરમેશ્વરના રાજ્યના લોકોહા દર્શાવે તાય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 9

જંગલી દાના તે દુષ્ટ માણસોહા દર્શાવે તાય.જો દુશ્મન જગલી બી વાવી ગો તો શેતાના દર્શાવે તાય. કાપણી જગતના અંત દર્શાવે ને ફસલ કાપવાવાળા પરમેશ્વરના દુતોહા દર્શાવે તાય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 10

જેર જગતનો અંત ઊવી તેર જે લોકો શેતાનના આય તે બધા લોકોહા સ્વર્ગદુત એક હાથે એકઠા કરીને તીયાહા ધગધગતી આગમાં લાખી દી.જા ભયાનક પીડા ઊય.દાત પીસી ને રડે થુય.તેર ન્યાયી લોકો પોતાયા બાહા પરમેશ્વરના રાજ્યમાં સુર્યની જહો ચમકી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 11

ઈસુએ ઈ પુણ આયખા કા જગના અંત પેલા તો પૃથ્વી પાર પાછો આવી જહી રીતે તો ગોયલો હતો તહી રીતે પાછો આવી. તો મનુષ્ય દેહમા ઊય ને આકશમાં વાદળા ઊપાર સવારી કરીને આવી.જેર ઈસુ પાછો આવી તેર તીયાહા આકાશમા મીળી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 12

તેર તીયે ખ્રિસ્તીઓ જે તે સમયે જીવતે ઊય તીયે આકાશમાં ઊપર જી ને મરણમાંથી જીવી ઊઠી તીયે ખ્રિસ્તી લોકોહી હાથે તીયા મીળી જી. તીયે બઘે તા ઈસુ હાથે ઊવી તેર પાઠી ઈસુ સંપુર્ણ શાંતિ ને એકતામાં પોતાયે લોકો હાથે હંમેશા રુય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 13

ઈસુએ વચન દેઘા કા જુલે લોકો તાણે પાર વિશ્વાસ કરે તાય. એમાંથી દરેકા તો મુગટ ઓફી.તીયે હંમેશા પૂર્ણ શાંતિમાંજ પરમેશ્વરની હાથે રુય ને રાજ કરી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 14

પુણ જો ઈસુ પાર વિશ્વાસ નાય કરી તીયાહો પરમેશ્વર ન્યાય કરી તો તીયાહા નરકમાં લાખી દી જા તીયાહો વેદનામાં હંમેશા માટે રડી ને દાંત પસી. એક નાય હોલવાય તહી આગ નિરંતર તીયાહા બાળતી રુય બાળાતી રુય ને કીડા તીયાહા ખામના બંઘ કરી દી.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 15

જેર ઈસુ પાછો આવી તેર તો શેતાન ને તાણા રાજ્ય પૂરી રીતે નાશ કરી. તો શેતાન નરકમાં લાખી દી જા તો ને જીયાહી દેવ આધિન રવ બદલે તીયા અનુસરુના ખામના બંધ તીયાહે હાથે હમેશા બળતો રુય

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 16

કજેકા આદમ ને હવાએ પરમેશ્વરની આજ્ઞાઆ ઊલ્લધન કરેલા ને દુનિયામાં પાપ આમના. એ માટે દેવે તીયાશ્રાપ ઓયફો ને નાશ કરુનો નક્કિ કયરા. પુણ એક દીહ પરમેશ્વર એક નવા આકાશ ને નવી પૃથ્વીની રચના કરી ને તી સંપુણ ઊય.

50. ૫૦. ઈસુ પાછા આવે તાય — illustration 17

ઈસુ ને તાણે પૃથ્વી પાર રુય. ને આજ જી કાંઈપુણ આય તાણે ઊપાર ઈસુ હંમેશા રાજ કરી. તો દરેક આંસુ પુહી લાખી. ને તા કોઈ દુઃખ ઊદાસી રૂદન ભુંડાઈ,દર્દ કા મરણ નાય ઊય. ઈસુ પોતાયા રાજ્યમાં શાંતિ ને ન્યાયી હાથે રાજ કરી ને તો હમેશા પોતાયા લોકોની હાથે રુય.

બાઇબલની એક વાર્તાઃ માથ્થી ૨૪:૧૪;૨૮:૧૮; યોહાન ૧૫:૨૦, ૧૬:૩૩; પ્રકટીકરણ ૨:૧૦, માથ્થી ૧૩ઃ૨૪-૩૦,૩૬-૪૨; ૧ થેસ્સાલોનિકિયા ૪૧૩-૫:૧૧; યાકૂબ ૧:૧૨; માથ્થી ૨૨૧૩; પ્રકટીકરણ ૨૦:૧૦, ૨૧:૧-૨૨:૨૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).