6. ૦૬. પરમેશ્વર ઈસહાકા પુરા પાડે તાય
જ્યાર ઈબ્રાહિમ ઘણો ડોહો ઊનો ને તાણો પોહો ઈસહાક જુવાન માણુ બનનો તે ઈબ્રાહિમે તેણા નોકરામાંથી એકા પોતાયે દેશ માં જા તાણા સગાવહાલે રય થતે તા તેણા પોહા ઈસહાક હારુ ડોહાડી લાવુ હારુ પાછો દવડો
ઈબ્રાહિસ ના સગા જા રય થતા તીયા દેશમાં ઘણી લાબી મુસાફરી કરી ને પાઠી પરમેશ્વરે તે નોકરા રિખકા હુધી લેયગો તી ઈબ્રાહિમના ભાઈની પૌત્ર હતી.
રીબકા એ તેણા પરીવારા છોડુલાગ ને નોકરા હાથે ઈસહાક ના ઘર પાછા જાવલાગ સ્વીકાયરા જહી તી આમની તહીજ તરત ઈસહાકે તાણી હાથે વેવા કયરા.
ઘણો સમય પાઠી ઇબ્રાહિમ મરીગો ને પરમેશ્વરે બધે વચન જીયે તીયા કરાર મારફતે ઓફેલે હતે તીયે ઈસહાક ઓફવમાં આમને પરમેશ્વરે ઈબ્રાહિમા વચન ઓયફા કા તીયા ગણીનાય શકાય તુલે પોહે ઊવી પુણ ઈસહાક ની ડોહાડી રિબકાયે પોહે નાય હતે.
ઈસહાકે રિબકા હારુ પ્રાર્થના કયરી ને પરમેશ્વરે તીયે જોડકે પોહા હાથે ગર્ભવતી ઊમની પરવાનગી ઓયફી બેવ પોહે જેરે રિબકાયે પેટમા હતે ત્યારે તીયે એક બીજા હાથે લડાયુ લાગને માટે રિબકાયે પરમેશ્વરા પુયછા કા ઈ કા ઊય રનેલા આહે.
પરમેશ્વરે રિબકાયે આયખા તુણે પેટમાં બે ફુળ આય ને તેમાંથી બે ભિgG પ્રજાઓ ઊવી તીયે એકદુસરા હાથે લડાઈ ને મોટો નાનલાઈ સેવા કરી.
જ્યાર રિબકાયે પોહે જનમને મોટો પોહો બાર આમનો ને તો લાલ તથા રૂવાટી વાળો હતો ને તીયાહી તાણા નામ એસાવ પાયડા તેરે તાણો નાનલો પોહો એસાવ ની એડી ધરીને બાર આમનો ને તીયાહી તાણા નામ પાકુબ પાયડા
બાઈબલની વાર્તા ઉત્પતિ: 24:1-25:26
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).