8. ૦૮. પરમેશ્વરે યૂસફા ને તાણે પરિવારા બચાવે તાય
ઘણે વર્ષો પાઠી યાફુબ ડોહો ઊનો તેણે પોતાયો પ્રિય પોહા યુસુફા તાણા ભાઈઓહી કા જે ઘેટે ચરાવે થતા તીયાહી ખબર કાઢુ દવડો.
યુસફના ભાઈ ઓ તાણો દ્ર્રેષ કરે થતા કારણ કાં તાણો બાહ સૌથી વધારે પ્રેમ કરે થતો ને યુસફા સ્વપ્ન આમના કા તો તીયાહે પાર અધિકાર ચાલવી જ્યારે યુસફ તેણે ભાહા પાહે આમનો તીયાહી ત્યા ધરી લેય ગુવા ને તીયા ફુલાક ગુલામાપા વેપારી હતા તિયાહા વેચી દેધો
યૂસફના ભાહાહી ધર પાછા ફીરે તે પેલા તીયાહી યુસફનો ઝભ્ભો ચીરી લાયખો ને તીયા બોકડાયે લોયમાં બોયળો તે પાઠી તીયાહી તો ઝભ્ભો પોતાયે બાહા દેખાયડો કા તો અહા વિચારે કા જંગલી જાનવરે યુસુફા મારી લાયખો યાફુબ ઘણો દુ:ખી ઊનો
ગુલામોના વેપારી યુસફા મિસરમા લેયગુવા મિસર મોટો ને બળવાના દેશ હતો ને તો નાઇલ નય ને કીનારે આમનેલો હતો. ગુલામોના વેપારીઓ એ યૂસફા ધનવાન સરકારીહે તા વેચી દેધો પૂસફે તાણે માલિકાયી સેવા બોજ હાજી રીતે કયરી ને પરમેશ્વરે પૂસફા આશીર્વાદસૌસૌસૌસૌસૌ ઓયફો
તાણે માલીકાઇ ડોહાડીયે પૂસફા હાથે નીધાયુ લાગ વિચાયરા પુણ યુસફે એ રીતે પરમેશ્વર વિરુધ્ધ પાપ કરુલાગ ના પાયડી તિ બોજ ગ્ગુસ્સે ભરાયની ને તેણે યુસુફા પાર ઝુથો આરોપ થયવો તેથી ત્યા ધરી લેવામા આમનો ને જેલમાં પુરમા આવે જેલમાં પુણ પૂસફ પરમેશ્વર પાહે વિશ્વાસ રાયખો ને પરમેશ્વરે તીયા આશીર્વાદ ઓયફો
જો કા તો નિદોષ હતો તોય પુણ બે વરી પાઠી પુણ યુસફ જેલમાં હતો એક રાતીના ફારુન કા જીયા મિસરીઓ તીયાહો રાજા માને થતે તીયા બે સ્વપને આમને તેથી તો બોજ બેચેન બનીગુવો તાણા સલાહકારોમાના કોઈ તીયા તી સ્વપ્નનો અર્થ આખી શકના નાય
પરમેશ્વરે યુસફા સ્વપ્નના ભેદ જાણુ ની શક્તિ ઓફેલી હતી માટે ફારુન યુસફા જેલમાંથી બાર લામનો યુસફે સ્વપ્નનો મર્ચ આખાતા તીયા આયખા કા પરમેશ્વરે અનાજના બોજ સાત વરી દેમનો આહે ને તે પાઠી દુકાળના સાત વરી
ફારુન પૂસફથી બોજ પ્રભાવિત ઊનો ને તેણ આખા મિસરમાં તીયા બીજા દરજજાનો મુખ્ય માણુ ઠરાયવો.
પુસફે લોકાહા કાપણીયા હાજે સાત વરી વખત ખામના માટે અનાજ એકઠા કરુલાગ આયખા ત્યા પાઠી પુસફે લોકાહા તે દુકાળના વખતે વેયચા જેથી તીયા પાહે પ્રમાણમાં ખામના રય
ઓ દુકાળ ફકત મિસર હારુજ ભયંકર નાય હતો પુણ કનાન કા જા યાકુબ ને તાણા પરિવાર રય થતા તા પુણ તો ઊલોજ ભયંકર હતો.
માટે યાકૂબે તેણે મોટા પોહા હા ખામના લેવલાગ હારુ મિસર દવડા તાણા ભાહાહી જેર ખામના લેવલાગ હારુ યુસફા હારુ યુસફા આગળ ઊભા રનેલા હતા ત્યાર તીયાહી યૂસફા ઓળખી શકના નાય પુણ યૂસફા તીયાહા ઓળખી ગુવો.
તાણે ભાહાહી પરીક્ષા કાયરી ઈ જાણુકા તીયાહી બદલાઈ ગુવાકા નાઈ યૂસફે તીયાહા આપખા મે તુમણો ભાહ યુસફ આય ગભરાવા રખે તુમી ભુંડા કરુના વિચાયરા પુણ પરમેશ્વરે તી ભુડાય ને હાજા માટે ઊપયોગમાં લેઈ આય તુમી આવા ને મિસરમાં રવા મે તુમા ને તુમણે પરિવાર હારુ જરૂરિપાત પૂરી પાડે.
જેર યુસફના ભાઈઓ ઘર પાછા ફિરના ને તીયાહો બાહ યાફુબા આયખા કા યુસફ જીવે તાય તેર તો બોજ ખુશ ઊનો.
જોકા યાફુબ બોજ ડોહો માણુ હતો તો તાણે પરિવાર હાથે મિસરમા ગો ને તા રનો યાકૂબ મરીગો તે પેહલા તેણે તાણે બાધાજ પોહાહા આશીર્વાદ ઓયફો.
કરારના વચનો કા જે પરમેશ્વરે ઈબ્રાહિમા ઓફેલા હતી તીયા ઈસહાક પાહે આમને ને તે પાઠી યાફુબ પાહે ને યાફુબ પાઠી તાણા બાર પોહા ને તાણે કુંટુબા પાહે આમના બાર પોહાહા વંશજો બાર ફળ બનને.
બાઈબલની વાર્તા ઉત્પતિ: 37-50
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).