11. ૧૧. પાસ્ખા
પરમેહેરુહુ મુસાલે આને હારુનુલે ફારુનુ પાહી ઇ આખા ખાતુરે મોકલ્યો કા ઇસ્રાએલી લોકુહુને જાંઅ દેઅ. તીયાહા તીયાલે ચેતવણી આપી કા કાદાચ તોઅ તીયાહાને નાય જાંઅ દેઅ, તા પરમેહેર મિસર દેશુ લોકુમે આને જાનવરુ પેલ્લો જન્મુલાલે માય ટાકી. ફીરોનુહુ ઇ ઉનાયને બી પરમેહેરુપે વિશ્વાસ કેરુલો કી આને તીયા ગોઠ માના મનાય કી દેદી.
પરમેહેરુહુ તીયાપે વિશ્વાસ કેનારા કેડાલે બી પેલ્લા જન્મુલા પોયરાલે વાચાવા માટે એક ઉપાય કેયો. દરેક પરિવારુલે એક કલંક વોગર્યો ઘેટો લીને તીયા બલિ ચોળવુલો આથો.
પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુહુને ઘેટા રોગુત લીને પોતા પોંગાં બારસોટુપે લાગવા આખ્યો. તીયાહાને તીયા માહુલે બી હેકુલો આથો આને ફાચે તીયાહાને ખમીરુ માંડા આરી તીયાલે માહરી ખાય લેવુલો આથો. તીયાહા તીયા માંડાલે ખાય લેવુલો બાદ તીયાહાને માહરીજ મિસર દેશ છોડી દાંઅ માટે તીયાર રાંઅ માટે બી આખલો.
જેહેકી કેરા માટે પરમેહેરુહુ ઇસ્રએલી લોકુહુને આદેશ આપલો તીયાહા તીયા અનુસાર બાદોજ કેયો. આર્દી રાતીલે, પરમેહેરુહુ દરેક પેલ્લા પોયરાલે માય ટાક્તોજ મિસર દેશુ વોચ્ચે રાખીને ગીયો.
બાદાજ ઇસ્રાએલી લોકુ પોંગાં બાણાં આગલા રોગુત લાગવુલો આથો. જીયા લીદે પરમેહેરુહુ તીયા બાદાહાને છોડી દેહે. તીયામેને દરેક જાં સુરક્ષિત આથે. ઘેટા રોગુતુ લીદે તે વાચાય ગીયે.
પેન મિસર દેશુ લોકુહુ પરમેહેરુ આજ્ઞા માની નાય. આને તીયા આજ્ઞા માન્યા નાય. ઈયા લીદે પરમેહેરુહુ તીયા પોંગે છોડ્યે નાય. પરમેહેરુહુ મિસર દેશુ દરેક પેલ્લા જન્મુલાએ માય ટાક્યે.
મિસર દેશુ દરેક પોયરે જેલુહીને કેદીહીને લીને ફારુનુ પેલ્લા જન્મુલા પોયરાહી લોગુ બાળે મોય ગીયે. મિસર દેશુમે લોક પોતા ઉંડા દુખુ લીદે રોળતલા આને વિલાપ કેતલા.
તિયુજ રાતી ફારુનુહુ મુસા આને હારુનુલે હાદીને આખ્યો, “ઇસ્રાએલીહીને લીને આમીજ મિસર દેશ છોડી ધ્યા!” મિસર દેશુ લોકુહુ બી ઇસ્રાએલી લોકુહુને તુરુતુજ જાતા રાંઅ અરજ કેયી.
નિર્ગમન અધ્ય્યાય 11:1-12:32 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).