12. ૧૨. નિર્ગમન

12. ૧૨. નિર્ગમન — illustration 1

ઇસ્રાએલી લોકુહુ મિસર દેશ છોડી દેદો તીયા લીદે તે ખુબુજ ખુશ આથે. તે ગુલામ નાહ રિયે આને તે વચનુ દેશુમે જાતેહે. ઇસ્રાએલી લોકુહુ જો કાય બી માગલો, મિસર દેશુ લોકુહુ તીયાહાને બાદોજ આપ્યો, ઇહી લોગુ કા હોનો આને ચાંદી આને બીજી કીમતી વસ્તુ બી. બીજા દેશુ થોડાક લોકુહુ પરમેહેરુપે વિશ્વાસ કેયો આને જાંહા ઇસ્રાએલી લોક મિસર દેશુમેને નીગ્યા તે તેબી તીયાં આરી ગીયા.

12. ૧૨. નિર્ગમન — illustration 2

દીહુ સમયુલે વાદલા એક ખાંબલો તીયા આગલી-આગળી ચાલ્યો. આને રાતી સમયુલે તોઅ આગી ખાંબલો બોની ગીયો. પરમેહેરુહુ જો તીયા વાદલા ખાંબલામે આને આગી ખાંબલામે આથો, સાદા તીયા આરી આથો આને તીયાહા યાત્રા કેતા સમયુલે તીયા આગેવાની કેયી. તીયાહાને ખાલી ઓતો કેરુલો આથો કા તે તીયા ફાચલા ચાલે.

12. ૧૨. નિર્ગમન — illustration 3

થોડા સમયુ બાદ, ફીરોન આને તીયાં લોકુહુ પોતા મનુલે બદલી લેદો. તે ઇસ્રાએલી લોકુહુને ફાચે પોતા ગુલામ બોનાવા માગતલા. ઈયા ખાતુરે તીયાહા ઇસ્રાએલી લોકુ પીછો કેયો. ઓ પરમેહેરુજ આથો જીયાહા તીયાં મનુહુને બદલીદેદલો. તીયાહા એહેકી ઈયા ખાતુરે કેલો કાહાકા તોઅ ઈચ્છતલો કા દરેક ઇ જાંય લેઅ કા ફીરોન કેતા આને મિસર દેશુ બાદા દેવું કેતા તોઅ, યહોવા, વાદારે તાકતવર હાય.

12. ૧૨. નિર્ગમન — illustration 4

જાંહા ઇસ્રાએલી લોકુહુ મિસર દેશુ સેનાલે આવતી હેયી તા તીયાહાને માલુમ પોળ્યો કા ફીરોનુ સેના આને લાલ સમુદ્ર વોચ્ચે ફસાય ગીયાહા. તે ખુબુજ બીઅ ગીયા આને રોળા લાગ્યા, “આપુહુ મિસરુલે કાહા છોડયો? આપુહુ મોનારા હાય!”

12. ૧૨. નિર્ગમન — illustration 5

મુસાહા ઇસ્રાએલી લોકુહુને આખ્યો, “બીયાં બંદ કેરા! પરમેહેર આજ તુમા ખાતુરે લડી આને તુમનેહે વાચાવી.” તાં હા પરમેહેરુ મુસાલે આખ્યો, “ઈયા લોકુહુને લાલ સમુદ્ર વેલે આગલા વાદા આખે.”

12. ૧૨. નિર્ગમન — illustration 6

તાંહા પરમેહેરુહુ તીયા વાદલા ખાંબલાલે લીને ઇસ્રાએલી લોકુ આને મિસર દેશુ લોકુ વોચ્ચે થોવી દેદો કા મિસર દેશુ લોક ઇસ્રાએલી લોકુહુને હીઅ નાય સેકે.

12. ૧૨. નિર્ગમન — illustration 7

પરમેહેરુહુ મુસાલે સમુદ્ર વેલે પોતા આથ લાંબાવા આખ્યો. ફાચે પરમેહેરુહુ હવાકી સમુદ્ર પાંયુલે હુદીવેલે આને ઉલટીવેલે કેરાવી દેદો, જીયા લીદે સમુદ્રમે રાખીને એક વાટ બોની ગીયી.

12. ૧૨. નિર્ગમન — illustration 8

ઇસ્રાએલી લોક પોતા બેનું વેલે પાંયુ દીવારુ આરી હુકાલા જાગાપે રાખીને આગલા વાધ્યે.

12. ૧૨. નિર્ગમન — illustration 9

તાંહા પરમેહેરુહુ તીયુ વાટીપેને વાદલાલે હોરકાવી લેદો કા મિસરી લોક ઇસ્રાએલી લોકુહુને વાચાયને જાતા હેઅ. મિસરી લોકુહુ તીયાહાને તેરા ખાતુરે તીયાં પીછો કેરા નક્કી કી લેદો.

12. ૧૨. નિર્ગમન — illustration 10

તાંહા: તીયાહા સમુદ્ર માધ્યમુ કી તીયુ વાટીપે ઇસ્રાએલી લોકુ પીછો કેયો, પેન પરમેહેરુહુ મિસરી લોકુહુને કાબરાવી દેદા આને તીયા રથુહુંને અટકાવી દેદા. તે બોમબ્લા લાગ્યા, “નાહા! ઇસ્રાએલી લોકુ વેલેને પરમેહેર લડી રીયોહો!”

12. ૧૨. નિર્ગમન — illustration 11

બાદા ઇસ્રાએલી લોક સમુદ્ર તીયુવેલે પોચી ગીયા. તાંહા પરમેહેરુહુ મુસાલે આખ્યો કા તોઅ ફાચે પાંયુપે પોતા આથ લાંબાવે. જાંહા મુસાહા એહેકી કેયો, તા પાંય મિસર દેશુ સેનાપે આવી પોળ્યો આને પોતા સામન્ય સ્થતિ વી ગીયો. બાદી મિસર સેના બુડી મોયી.

12. ૧૨. નિર્ગમન — illustration 12

જાંહા ઇસ્રાએલી લોકુહુ હેયો કા મિસર દેશુ લોક મોય ગીયાહા તા તીયાહા વિશ્વાસ કેયો. તીયાહા વિશ્વાસ કેયો કા મુસા પરમેહેરુ વેલેને ભવિષ્યવક્તા આથો.

12. ૧૨. નિર્ગમન — illustration 13

ઇસ્રાએલી લોક ઈયા ખાતુરે ખુબુજ આનંદિત આથા કાહાકા પરમેહેરુહુ તીયાહાને મોતુમેને આને ગુલામીમેને વાચાવી લેદલા. આમી પરમેહેરુ આરાધના કેરા આને તીયા આજ્ઞા પાલન કેરા માટે સ્વતંત્ર આથા. ઇસ્રાએલી લોકુહુ પોતા સ્વતંત્રતાલે ઉજવા ખાતુરે પરમેહેરુ પ્રશંસા કેરા માટે ખુબુજ ગીતે આખ્યે કાહાકા તીયાહા તીયાહાને મિસર દેશુ સેનાકી વાચાવી લેદલા.

12. ૧૨. નિર્ગમન — illustration 14

પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુહુને દર વર્ષે એક તેહવાર ઉજવા આદેશ આપ્યો ઇ યાદ રાખા માટે કેહેકી પરમેહેરુહુ મિસરુલે હારવ્યો આને તીયાહાને ગુલામુમેને મુક્ત કેયા. ઓ પાસ્ખા તેહવાર આખાયો. ઇયામે તીયાહાને ઈયા તેહ્વારુલે ઉજવા ખાતુરે એક તંદુરસ્ત ઘેટા બલિ ચોળવુલો આથો. આને તીયાલે બેખમીરુ વાલી રોટલી આરી ખાવુલો આથો.

નિર્ગમન અધ્યાયાય 12:33-15:21 મેને વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).