17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 1

શાઉલ ઇસ્રાએલુ પેલ્લો રાજા આથો. તોઅ ઉચો આને સુંદર આથો, જેહેકી લોક ઈચ્છતલા એકદમ તેહેકીજ આથો. ઇસ્રાએલુપે પોતા શાસન કેરુલો પેલ્લા થોડાક સમય માટે શાઉલ એક હારો રાજા આથો. પેન બાદમે તોઅ એક દુષ્ટ માંહુ બોની ગેહલો જીયાહા પરમેહેરુ ગોઠીલે નાહ માની, ઈયા ખાતુરે પરમેહેરુહુ એક બીજા માંહાલે પસંદ કેયો જો એક દિહ તીયા જાગાપે રાજા બોની.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 2

પરમેહેરુહુ દાઉદુ નામ એક જુવાન ઇસ્રાએલી આદમીલે પસંદ કીને એક દિહ શાઉલુ જાગાપે રાજા વેરા ખાતુરે તીયાર કેરા શુરુ કેયો. દાઉદ બેથલેહેમ ગાવુ એક ભારવાળ આથો. અમુક સમયુલે, દાઉદુહુ સિહુલે આને આસાલીલે બેનુહુને માય ટાકલે કાહાકા દાઉદુ મારફતે રાખવાલી કેતા સમયુલે તીયા બાહકા ઘેટાપે તીયાહા હુમલો કેલો. દાઉદ એક નમ્ર આને ધર્મી માંહુ આથો. તીયાહા પરમેહેરુહુપે વિશ્વાસ કેયો આને તીયા ગોઠીલે માન્યો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 3

જાંહા દાઉદ આંજી જુવાનુજ આથો, તીયાહા ઉચા-મજબુત ગોલીયાદુ વિરુદ્ધ લડાય કેયી, ગોલીયાદ એક ખુબુજ હારો સૈનિક આથો. તોઅ ખુબુજ મજબુત આને લગભગ તીન મીટર ઉચો આથો! પેન પરમેહેરુહુ ગોલીયાદુલે મારા આને ઇસ્રાએલુલે વાચાવા ખાતુરે દાઉદુ મદદ કેયી. તીયા બાદ, દાઉદુહુ ઇસ્રાએલુ દુશ્મનુહુપે કાયક વાર જીત મીલવી. દાઉદ એક મોડો સૈનિક બોની ગીયો, આને તીયાહા ખુબુજ યુદ્ધુમે સેના આગેવાની કેયી. લોકુહુ તીયા ખુબુજ પ્રસંશા કેયી.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 4

લોકુહુ દાઉદુલે ઓતો પ્રેમ કેયો કા શાઉલ બી તીયાકી જલા લાગ્યો. છેલ્લે શાઉલ તીયાલે માય ટાકા માગતલો, ઈયા ખાતુરે દાઉદ તીયાકી આને તીયા સૈનિકુકી ડોબા ખાતુરે જંગલૂમે નાહી ગીયો. એક દિહ, જાંહા તોઅ શાઉલ આને તીયા સૈનિક દાઉદુ હોદણીમે આથા તા શાઉલ ગુફામે ગીયો. એ તેજ ગુફા આથી જીયુમે દાઉદ દોબલો આથો, પેન શાઉલુહુ તીયાલે નાય હેયો. દાઉદ શાઉલુ ફાચલા તીયા પાહી ગીયો આને તીયા પોતળામેને એક ટુકળો વાડી લેદો. બાદમે, જાંહા શાઉલુહુ તીયુ ગુફામેને નીગ્યો તા દાઉદુહુ તીયાલે બોમબ્લીને પોતળા ટુકળા દેખાવ્યો. ઈયુ રીતીકી, શાઉલ જાંય ગીયો કા દાઉદુહુ રાજા બોના ખાતુરે તીયાલે માય ટાકા સે ઇનકાર કી દેદોહો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 5

થોડાક સમય બાદ, શાઉલ યુદ્ધુમે મોય ગીયો, આને દાઉદ ઇસ્રાએલુ રજા બોની ગીયો. તોઅ એક હારો રાજા આથો, આને લોકુહુ તીયા આરી પ્રેમ રાખ્યો. પરમેહેરુહુ દાઉદુલે આશિર્વાદિત કેયો આને સફલ બોનાવ્યો. દાઉદ રાજા ખુબુજ યુદ્ધ લડયો, આને પરમેહેરુહુ ઇસ્રાએલુ દુશ્મનુહુને હારવા માટે તીયા મદદ કેયી. દાઉદુહુ યરુશાલેમ શેહેરુલે જીતીને તીયાલે પોતા રાજધાની બોનાવી, જીહી તોઅ રેતલો આને શાસન કેયો. દાઉદ ચાલીસ વોર્ષે લોગુ રાજા રીયો. ઈયા સમયુમે, ઇસ્રાએલ સામર્થી આને ધનવાન બોની ગીયો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 6

દાઉદ એક મંદિર બોનાવા માગતલો જીહી બાદા ઇસ્રાએલી પરમેહેરુ આરાધના કી સેકે આને તીયા માટે બલિદાનુલે ચોળવી સેકે. લગભગ ચારસો વોર્ષાહીને, તે મુસા બોનાવલા મિલાપવાલા તંબુમે પરમેહેરુ આરાધના કેતલા આને તીયા માટે બલિદાન ચોળવુતલા.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 7

પેન તીહી નાતાન નાવુ એક ભવિષ્યવક્તા આથો. પરમેહેરુહુ તીયાલે દાઉદુલે ઇ આખા માટે મોકલ્યો: “તુયુહુ ખુબુજ યુદ્ધ લડયાહા, ઈયા ખાતુરે તુ માઅ માટે ઈયા મંદિરુ નાય બોનાવતો. તોઅ પોયરો ઇયાલે બોનાવી. તેબી, આંય તુલે બહુતાયકી આશીર્વાદ આપેહે. તોઅ એક વંશજ સાદા માટે માઅ લોકુપે રાજા રુપુમે શાસન કેરી.” સાદા માટે શાસન કેનારો તોઅ દાઉદુ એકુજ વંશ ખ્રિસ્તી આથો. પરમેહેરુહુ પસંદ કેલો માંહુ આથો જો જગતુ લોકુહુને તીયા પાપુમેને વાચાવી.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 8

જાંહા દાઉદ રાજા નાતાનુ સંદેશુલે ઉનાયો તા તીયાહા પરમેહેરુ ધન્યવાદ કેયો આને તીયા સ્તુતિ કેયી. પરમેહેરુહુ તીયા પ્રતિષ્ઠાલે વાદાવતલો આને તીયાલે ખુબુજ આશીર્વાદ આપતલો. ખરેખર દાઉદ નાય જાંતલો કા પરમેહેર ઈયુ ગોઠીહીને કીદીહી પુરો કેરી. ઈયા સમયુલે આપુહુ જાંતાહા કા ઇસ્રાએલી લોકુહુને એક લાંબા સમયુલે લોગુ, લગભગ એક હજાર વોર્ષે લોગુ ખ્રિસ્તુ આવુલો વાટ જોવા પોળી.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 9

દાઉદુહુ કાયક વોર્ષે લોગુ ન્યાયપુર્વક પોતા લોકુપે શાસન કેયો. તીયાહા મોડી નિષ્ઠાકી પરમેહેરુ ગોઠીલે માન્યો આને પરમેહેરુ તીયાલે આશીર્વાદિત કેયો. પેન. પોતા જીવનુ અંતુમે તીયાહા પરમેહેરુ વિરુધ ભયાનક પાપ કેલો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 10

એક દિહ દાઉદ રાજા પોતા મેહેલુમે બારે હેયો આને એક સુંદર સ્ત્રીલે ઉંગતા હેયી. તોઅ તીયુલે જાંતલો, પેન તીયાહા ખબર કાડી કા તીયુ નાવ બેથસેદા આથો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 11

પોતા નજર ફીરવી લાઅ બદલે, દાઉદ રાજાહા તીયુલે પોતા પાહી લાવા ખાતુરે એગાલે મોકલ્યો. તોઅ તીયુ આરી હુવ્યો આને તીયુલે ફાચે કોઅ મોકલી દેદી. થોડા સમયુ બાદ બેથસેદાહા ઇ આખીને દાઉદુ પાહી સંદેશ મોકલ્યો કા તે ગર્ભવતી હાય.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 12

બેથસેદા કોઅવાલો ઉરીય્યાહ નાવુ એક માંહુ આથો. તોઅ દાઉદ રાજા ઉત્તમ સૈનિકુમેને એક આથો. ઈયા સમયુલે તોઅ યુદ્ધ કેરા ખાતુરે બારે ગેહલો આથો. દાઉદ રાજાહા ઉરીય્યાહલે યુદ્ધુમેને હાદીને તીયાલે પોતા કોઅવાલી આરી રાંઅ આખ્યો . પેન બીજા સૈનિક યુદ્ધુમે આથા ઈયા ખાતુરે ઉરીય્યાહ કોઅ જાંઅ મનાય કી દેદી. તાંહા દાઉદ રાજાહા ઉરીય્યાહલે ફાચો યુદ્ધુમે મોકલી દેદો આને સેનાપતિલે આખ્યો કા તીયાલે યુદ્ધુમે એહેડા જાગાપે થોવા ખાતુરે આખ્યો જીહી દુશ્મન બાદા કેતા તાકતવર વેરી કા તોઅ માય ટાક્વામે આવે. તા એહેકીજ વીયો કા ઉરીય્યાહ યુદ્ધુંમે મોય ગીયો.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 13

ઉરીય્યાહ યુદ્ધુમે મોય જાવુલો બાદ દાઉદ રાજાહા બેથસેદા આરી વોરાળ કી લેદો. બાદમે, તીયુહુ દાઉદુ પોયરાલે જન્મ આપ્યો. દાઉદુહુ જો કેયો તીયાકી પરમેહેર ખુબુજ ગુસ્સે વીયો, ઈયા ખાતુરે તીયાહા નાતાન ભવિષ્યવક્તાલે ઇ આખા ખાતુરે મોકલ્યો કા તીયા પાપ કોતો ખોટો આથો. દાઉદુહુ પોતા પાપુ પાસ્તાવો કેયો આને પરમેહેરુહુ તીયાલે માફ કી દેદો. પોતા બાકી જીવનુમે, પોતા કઠીન સમયુમે બી દાઉદુહુ પરમેહેરુ ફાચલા-ફાચલા ચાલ્યો આને તીયા ગોઠ માની.

17. ૧૭. દાઉદુ આરી પરમેહેરુ વાચા — illustration 14

પેન દાઉદુ પોયરો મોય ગીયો. ઈયુ રીતીકી પરમેહેરુહુ દાઉદ રાજાલે દંડ કેયો. ઈયા સિવાય, દાઉદ રાજા મોયો તામ લોગુ, તીયા પરીવારુ થોડાક લોકુહુ તીયા વિરુધ લડાય કેયી, આને દાઉદુ પોતા શક્તિ ઓછી વી ગીયી, પેન પરમેહેર વિશ્વાસ યોગ્યો આથો આને આમી બી તીયાહા જો કેલો જો તીયાહા દાઉદુ આરી કેરુલો વાયદો કેલો કા તોઅ કેરી, ભલે દાઉદુહુ તીયા આજ્ઞા નાય માની વેરી, બાદમે, દાઉદ આને બેથસેબા બીજો પોયરો જન્મ્યો, આને તીયાહા તીયા નાવ સુલેમાન થોવ્યો.

પેલ્લો શમુએલ અધ્યાય 10; 15-19; 24; 31; બીજો શમુએલ 5; 7; 11-12 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).