18. ૧૮. વિભાજીત રાજ્ય

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 1

દાઉદ રાજાહા ચાલીસ વોર્ષે લોગુ શાસન કેયો. તાંહા તોઅ મોય ગીય્પ, આને તીયા પોયરા સુલેમાનુહુ ઇસ્રાએલુપે શાસન કેરા શુરુ કેયો. પરમેહેરુહું સુલેમાનુ આરી ગોઠયા કેયા આને તીયાલે ફુચ્યો કા તોઅ બાદા કેતા વાદારે કાય ઈચ્છા રાખેહે કા પરમેહેર તીયા માટે કેઅ. સુલેમાનુહુ પરમેહેરુહુપે માંગ્યો કા તોઅ તીયાલે ખુબુજ બુદ્ધિમાન આદમી બોનાવી દેઅ. ઈયુ ગોઠીહી પરમેહેરુલે ખુશ કેયો, ઈયા ખાતુરે પરમેહેરુહુ સુલેમાનુલે જગતુ બાદા કેતા બુદ્ધિમાન આદમી બોનાવી દેદો. સુલેમાનુહુ ખુબુજ ગોઠીહીને હીક્યો આને તોઅ બુદ્ધિમાન શાસક આથો. પરમેહેરુહુ તીયાલે ખુબુજ ધનવાન બી બોનાવી દેદો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 2

યરુશાલેમુમે સુલેમાનુહુ તીયા મંદિરુલે બોનાવ્યો જીયા માટે તીયા બાહકાહા યોજના બોનાવલી આને સામાનુલે એકઠો કેયો. આમી લોક મિલાપવાલા તંબુ બદલે મંદિરુમે પરમેહેરુ આરાધના કેતલા આને તીયા માટે બલિદાન ચોળવુતલા. પરમેહેરુહુ આવીને મંદિરૂમે ઉપસ્થિત રેતલો, આને તીહી તોઅ પોતા લોકુ આરી રેતલો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 3

પેન સુલેમાનુહુ બીજા દેશુ બાયુ આરી પ્રેમ કેયો. તીયાહા ખુબુજ, લગભગ એક હજાર કોઅવાલ્યા કીને પરમેહેરુ આજ્ઞા નાય માની! ઇયુમેને ખુબુજ બાયા બીજા દેશુમેને આલ્યા આને પોતા આરી દેશુને બી લાલ્યા આને તીયા આરધના કેરા ચાલુ રાખ્યો. જાંહા સુલેમાન ડાયો વી ગીયો તા તીયાહા તીયુ દેવુ આરાધના કેયી.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 4

ઈયા લીદે પરમેહેર સુલેમાન રાજાપે ક્રોધિત વીયો. તીયાહા આખ્યો કા તોઅ ઇસ્રાએલ દેશુલે બેન ભાગુમે વિભાજીત કેરુલો મારફતે તીયાલે દંડ આપી. તોઅ સુલેમાન રાજા મોરુલો બાળે એહેકી કેરી.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 5

સુલેમાન રાજા બાદ, રાહાબામ રાજા બોનયો. ઇસ્રાએલ દેશુ લોક તીયાલે પોતા રાજા રુપુમે સ્વીકાર કેરા ખાતુરે એક આરી એકઠા વીયા. તીયાહા રાહાબામુલે ફરિયાદ કેયી કા સુલેમાનુહુ તીયાહાને ખુબુજ કઠીન પરિશ્રમ કેરાવલો આને ખુબુજ કર વસુલ લો. તીયાહા રાહાબામુલે વિનંતી કેયો કા તીયાહાને ઓછો કામ કેરાવામે આવે.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 6

પેન રાહાબામુહુ તીયાહાનુજ મુર્ખતાકી જવાબ આપ્યો, “તુમુહુ આખતાહા કા માઅ બાહ્કાહા સુલેમાનુહુ તુમનેહે ખુબુજ કઠીન મેહનત કેરાવીહી. પેન આંય તુમાપે તીયાસે વાદારે કઠીન પરિશ્રમ કેરાવેહે, આને આંય તુમનેહે તીયા કેતા બી વાદારે પીડિત કેહે.”

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 7

જાંહા લોક એહેકી આખતા ઉનાયા તા તીયામેને થોડાક લોકુહુ તીયા વિરોધ કેયો. દશ પીઢીહી તીયાલે છોડી દેદો; તીયા આરી ખાલી બેન પીઢીયા વાચાલ્યા. ઈયુ બેન પીઢીહી પોતાલે યહુદા રાજ્ય આખ્યો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 8

વાચલી તે દશ પીઢી યારોબામ નાવુ એક આદમીલે પોતા રાજા બોનાવી લેદો. એ પીઢી દેશુ ઉત્તર-પુર્વ ભાગુમે આથા. તીયાહા પોતાલે ઇસ્રાએલ રાજ્ય આખ્યો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 9

પેન યારોબામુહુ પરમેહેરુ વિરુધ બંદ કેયો આને લોકુહુને પાપ કેરાવ્યો. તીયાહા પોતા લોકુ મારફતે આરાધના કેરા ખાતુરે બેન મુર્તિયા બોનાવ્યા. તે આમી યહુદા રાજ્યમે યરુશાલેમુમે પરમેહેરુહુ મંદિરુમે તીયા આરાધના કેરા ખાતુરે નાય ગીયા.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 10

યહુદા આને ઇસ્રાએલુ રાજ્ય દુશમન બોની ગીયા આને સાદા એક બીજા વિરુધ લડાય કેરા લાગ્યા.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 11

ઇસ્રાએલુ નવા રાજ્યમે, બાદાજ રાજા દુષ્ટ આથા. ઇયામેને થોડાક રાજા તીયા જાગાપે રાજા બોનુલો ઈચ્છા રાખનારા બીજા ઇસ્રાએલી મારફતે માય ટાક્વામે આલા.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 12

ઇસ્રાએલુ રાજ્યે બાદાજ રાજાહા આને વાદારેકીને લોકુહુ મુર્તિ આરાધના કેયી. જાંહા તીયાહા એહેકી કેયો, તા તે સાદા વેશ્યા આરી હુવ્યા આને ઇહી લોગુ કા થોડીક મુર્તિ આગલા હાના પોયરાહાને બલિ બી ચોળવ્યા.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 13

યહુદા રાજ્યમે દાઉદ, રાજા વંશજ આથા. ઈયા રાજામે અમુક ભલા આથા જીયાહા ન્યાયપુર્વક શાસન કેયો આને પરમેહેરુ આરાધના કેયી. પેન યહુદા વાદારેકીને દુષ્ટ આથા. તીયાહા દુષ્ટતાકી શાસન કેયો, આને મુર્તિ આરાધના કેયી. ઇહી લોગુ કા ઈયામેને અમુક રાજા ઝુટા દેવતા આગલા પોતા હાના પોયરાહાને બલિ બી ચોળવી દેદા. યહુદા વાદારેકીને લોકુહુ પરમેહેરુહુ વિરુધ બંડ કી દેદો આને બીજા દેવુ આરાધના કેયી.

પેલ્લો રાજા અધ્યાય 1-6; 11-12 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).