23. ૨૩. ઇસુ જન્મ
યુસુફ નાવુ એક ધર્મી માંહા આરી મરિયમુ માંગણી વી ગેહલી. જાંહા યુસુફ ઉનાયો કા મરિયમ ગર્ભવતી હાય તા જાંતલો કા તોઅ તીયા પોયરો નાહ. પેન, તોઅ મરિયમુલે બદનામ નાય કેરા માગતલો, ઈયા ખાતુરે તીયાહા તીયુ દયા કેરા આને તીયુલે થાકોજ તલાક આપુલો વિચાર્યો, પેન ઈયા પેલ્લા તોઅ એહેકી કેતો, એક હોરગા દુતુહુ તીયા હોપનામે આવીને તીયા આરી ગોઠયા કેયા.
તીયા હોરગા દુતુહુ આખ્યો, “ઓ યુસુફ, મરિયમુલે પોતા કોઅવાલી રુપુમે લીને આવુલીકી માઅ બીયોહો. તીયું માજમે જો પોયરો હાય તોઅ પવિત્રઆત્મા વેલેને હાય. તોઅ એક પોયરાલે જન્મ આપી. તીયા નામ ઇસુ થોવજે “જીયા આર્થ હાય, ‘યહોવાલે વાચાવેહે’), કાહાકા તોઅ લોકુહુને પાપુમેને વાચાવી.”
છેલ્લે: યુસુફુ મરિયમુ આરી વોરાળ કી લેદો આને તીયુલે પોતા કોઅવાલી રુપુમે કોઅ લી આલો, પેન તીયુ પોયરાલે જન્મ દેવુલો તાંમ તીયુ આરી નાય હુવ્યો.
જાંહા મરિયમુ જન્મ દેવુલો સમય આફી આલો, તા તીયુહુ આને યુસુફ બેથલેહેમ જાવુલો લાંબી યાત્રા કેયી. તીયાહાને તીહી જાવુલોજ આથો કાહાકા રોમી અધિકારી ઇસ્રાએલુમે રેનારા બાદા લોકુ ગણતરી કેરા માગતલો. તે ઈચ્છા રાખતેલે કા બાદા લોક તીહી જાય જીહી તીયા આગલે ડાયે રેતલે. દાઉદ રાજા જન્મ બેથલેહેમુમે વેલો, આને તોઅ મરિયમ આને યુસુફ બેનુ આગલો ડાયો આથો.
મરિયમ આને યુસુફ બેથલેહેમ ગીયે, પેન તોહો જાનવરુહુને થોવુલો વાલા જાગાપે સિવાય તીયાપે રેવુલો માટે કેલ્લોજ જાગો નાય આથો. તોજ જાગો આથો જીહી મરિયમુહુ પોયરાલે જન્મ આપ્યો. તીયાહા તીયાલે ડોગરાં ચારીમે હુવાવ્યો કાહાકા તીહી તીયા પાહી હુવુલો ફાતારી નાય આથી. તીયાહા તીયા નામ ઇસુ થોવ્યો.
તીયુ રાતી, તીહી પાહીજ એક ખેતુમે થોડાક ભારવાળ પોતા ઘેટા ટોલા રાખવાલી કેતલા. અચાનકુજ, એકચમકદાર હોરગા દુત તીયા પાહી જાહેર વીયો, આને તે બી ગીયે. તીયા હોરગા દુતુહુ આખ્યો, “માઅ બીયાહા, કાહાકા માપે તુમા માટે શુભ સંદેશ હાય. બેથલેહેમુમે ખ્રિસ્ત, માલિકુ જન્મ વિયોહો!”
જાયને પોયરાં હોદળી કેરા આને, આને તુમુહુ તીયાલે પોતળા ચોંડાવલો આને ચારીમે હુવતો હેરાહા.” અચાનકુજ, આકાશુમેને હોરગા દુતુકી પોરાય ગીયો. તે પરમેહેરુ સ્તુતિ કેતલા. તીયાહા આખ્યો, “બાદી મહીમા હોરગામે બિરાજમાન પરમેહેરુલે મિલે. તોરતીપે તીયા લોકુહુને મિલે જીયા તોઅ ચિંતા કેતાહા!”
તાંહા હોરગા દુત જાતા રીયા, તે ભારવાળ પોતા ઘેટે છોડીને પોયરાલે ગેરા ગીયા. માહરીજ તે તીયા જગાપે પોચ્યા જીહ ઇસુ આથો આને તીયાહા તીયાલે ચારીમે હુવાવલો હેયો, જેહેકી કા હોરગા દુતુહુ આખલો. તે ખુબુજ ઉત્સાહિત આથા. તાંહા ભારવાળે ફાચે વોલી ગીયે જીહી તીયા ઘેટે આથે. તીયાહા જો કાય બી ઉનાયા આને હેયો તીયા બાદા માટે પરમેહેરુ સ્તુતિ કેતલા.
પુર્વમેને દુર એક દેશુમે થોડાક આદમી. તીયાહા તારા અધ્યન કેલો આને તે ખુબુજ બુદ્ધિ માન આથા. તીયાહા એક અસામાન્ય તારાલે જુગુમે હેયો. તીયાહા આખ્યો કા ઈયા મતલબ હાય કા યહુદીયા મે એક નવા રાજા જન્મ વિયોહો. ઈયા ખાતુરે તીયાહા તીયા પોયરાલે હેરા ખાતુરે પોતા દેશુમેને યાત્રા કેરા નક્કી કેયો. લાંબી યાત્રા કેરા બાદ, તે બેથલેહેમુમે આલા આને તીયા પોંગાલે હોધ્યો જીહી ઇસુ આને તીયા યાહકી-બાહકો રોકાલે આથે.
જાંહા ઈયા આદમીહી ઇસુલે પોતા યાહકી આરી હેયો તા તીયાહા ઘુટણે ટેકીને તીયા આરાધના કેયી. તીયાહા ઇસુલે કીમતી ભેટ આપી. ફાચે તે કોઅ વોલી આલા.
માથ્થી અધ્યાય 1; લુક 2 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).