24. ૨૪. યોહાન ઇસુલે બાપ્તીસ્મો આપેહે
એલીશાબેથ આને ઝખાર્યા પોયરો યોહન, મોડો વીને એક ભવિષ્ય’વક્તા બોની ગીયો. તોઅ જગલુમે જાયને રેતલો, આને જંગલી મોડ આને ટીડે ખાયા કેતલો, આને ઉટુ રુગા પોતળે પોવતલો.
ખુબુજ લોક યોહાનુ ગોઠયા ઉનાયા ખાતુરે જગલુમે નીગી આવતલા. તીયાહા ઇ આખીને તીયાહાને કેયો, પાસ્તાવો કેરા, કાહાકા હોરગા રાજ્ય પાહી હાય!”
જાંહા લોકુહુ યોહાનુ સંદેશ ઉનાયા, તા તીયામેને ખુબુજ લોકુહુ પોતા પાપુ પાસ્તાવો કેયો, આને યોહાનુહુ તીયાહાને બાપ્તીસ્મો આપ્યો. યોહાનુહુ હેયો કા ખુબુજ ધાર્મિક આગેવાન બી આલા, પેન તીયાહા પોતા પાપુ પાસ્તાવો કા અંગીકાર નાહ કેયો.
યોહાનુહુ ધાર્મિક આગેવાનુહુને આખ્યો, “ઓ ઝેરુવાલા હાપળા બોચાહા! પાસ્તાવો કેરા આને પોતા સ્વભાવ બદલા. પરમેહેર દરેક તીયા ચાળવાલે વાટી ટાકી જો હારો ફલ લાવેહે, આને તોઅ તીયાહાને આગીમે ટાકી.” જો ભવિષ્યવક્તાહા આખલો યોહાનુહુ તીયાલે પુરો કેયો, “હેઅ, માહારીજ તોઅ આગલા એક સંદેશાવાહાકુલે મોક્લેહે જો તોઅ માટે વાટ તીયાર કેરી.”
થોડાક ધાર્મિક આગેવાનુહુ યોહાનુલે આખ્યો કાય તોઅ ખ્રિસ્ત હાય. યોહાનુહુ જવાબ દેદો, “આંય ખ્રિસ્ત નાહ, પેન તોઅ માઅ બાદ આવેહે. તોઅ ઓતો માહાન હાય કા આંય તીયા બુટુ વાદીયા ખોલા બી યોગ્યો નાહ.”
આગલા દિહ, ઇસુ બાપ્તીસ્મો લાઅ ખાતુરે યોહાનુ પાહી આલો, જાંહા યોહાનુહુ હેયો, તા તીયાહા આખ્યો, “હેઅ! પરમેહેરુ ઘેટો જો જગતુમેને પાપુલે ઉઠાવી લીઅ.”
યોહાનુહુ ઇસુલે આખ્યો, “આંય તુલે બાપ્તીસ્મો આપા યોગ્યો નાહ. ઈયા બદલે જરુરી હાય કા તુ માને બાપ્તીસ્મો આપે.” પેન ઇસુહુ આખ્યો, “તુલે માને બાપ્તીસ્મો આપા જોજે, કાહાકા કા કેરા ખાતુરે હારો કામ ઇજ હાય.” તાંહા: યોહાનુહુ તીયાલે બાપ્તીસ્મો આપ્યો, કા જાંહા ઇસુહુ કીદીહીજ પાપ નાહ કેયો.
બાપ્તીસ્મો આપુલો બાદ જાંહા ઇસુ પાંયુમેને બારે નીગ્યો, તા પરમેહેરુ આત્મા કબુતરુ રુપુમે જાહેર વીયો આને નીચે આવીને તીયાપે ઠેરી ગીયો. તીયાજ સમયુલે, પરમેહેરુ હોરગામેને ગોઠયા કેયા કા, તીયાહા આખ્યો, “તુ માઅ પોયરો હાય. આંય તુલે પ્રેમ કીહુ, આને આંય તો સે ખુબુજ ખુશ હાય.”
પરમેહેરુહુ યોહાનુલે આખલો કા, “પવિત્ર આત્મા નીચે આવીને ઠેરી જાય જીયાલે તુ બાપ્તીસ્મો આપોહો.” તોજ પરમેહેરુ પોયરો હાય પરમેહેર એકુજ હાય. પેન જાંહા યોહાનુહુ બાપ્તીસ્મો આપ્યો, તા તીયાહા પરમેહેર બાહકાલે ગોઠયા કેતા ઉનાયો, પરમેહેરુ પોયરા હેરા, જો કા ઇસુ હાય, આને તીયાહા પવિત્રઆત્માલે હેયી.
માથ્થી અધ્યાય 3; માર્ક 1:9-11; લુક 3:1 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).