28. ૨૮. માલદાર જુવાન શાસક

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 1

એક દિહ, એક માલદાર જુવાન શાસકુહુ ઇસુ પાહી આવીને ફુચ્યો, “ઓ ઉત્તમ ગુરુજી, અનંત જીવન મિલવા ખાતુરે માને કાય કેરા જોજે?” ઇસુહુ તીયાલે આખ્યો, “તુ માને ‘ઉત્તમ’ કાહા આખોહો? ખાલી એકુજ ઉત્તમ હાય આને તોઅ પરમેહેર હાય. પેન કાદાચ તુ અંનત જીવન મિલવા ઇચ્ચોહો તા પરમેહેરુ નિયમુ પાલન કેઅ.”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 2

“માને કેલ્લી આજ્ઞા પાલન કેરા જરુરી હાય?” તીયાહા ફુચ્યો. ઇસુહુ જવાબ આપ્યો, “હત્યા નાય કેરુલો. વ્યેભિચાર નાય કેરુલો. ચોરી નાય કેરુલો. ઝુટો નાય ગોગુલો. આને પોતા બાહકા આને યાહકી આદર કેરુલો, આને પોતા પડોશી આરી પોતા સમાન પ્રેમ રાખુલો.”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 3

પેન તીયા જુવાન આદમીહી આખ્યો, “આંય હાનાપેનેજ ઈયુ આજ્ઞા પાલન કેતો આલોહો. માને સાદા માટે જીવન જીવા માટે જીવતો રાંઅ આમી બી કાય કેરા પોળી?” ઇસુહુ ઉપે નજર કેયી આને તીયાલે પ્રેમ કેયો.

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 4

ઇસુહુ જવાબ આપ્યો, “કાદાચ તુ સિદ્ધ વેરા માગોહો તા જાયને પોતા બાદો વેચી દેઅ આને તોઅ ધન ગરીબુહુને વાટી દેઅ, આને તુલે હોરગામે ધન મીલી. તાંહા આવીને માઅ ચેલો બોની જોઅ.”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 5

જો ઇસુહુ આખલો જાંહા તોઅ જુવાન આદમી ઉનાયો તા ખુબુજ દુઃખી વીયો, કાહાકા તોઅ ખુબુજ માલદાર આથો આને તીયાહા પોતા બાદી માલ-મિલકતુલે આપા નાય માગતલો. તોઅ ફીરીને ઇસુ પાહીને જાતો રીયો.

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 6

તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “પરમેહેરુ રાજ્યમે માલદાર લોકુ માટે પ્રવેશ કેરુલો ખુબુજ કઠીન હાય! હા, એક માલદાર આદમી પરમેહેરુ રાજ્યમે પ્રવેશ કેરુલો બરાબરીમે એગા ઉટુ હુયુ નાક્લામેને નીગી જાવુલો આસાન હાય.”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 7

જો ઇસુહુ આખ્યો જાંહા ચેલા ઉનાયા તા તે ખુબુજ ચકિત વી ગીયા. આને તીયાહા આખ્યો, “કાદાચ એહેકી વેઅ તા પરમેહેર કેડાલે વાચાવી?”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 8

ઇસુહુ ચેલા વેલે નજર કેયી આને આખ્યો, “લોકુ માટે પોતે ઉદ્ધાર કેરુલો મુશ્કેલ હાય. પેન પરમેહેરુ માટે કાય બી કેરુલો મુશ્કેલ નાહ.”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 9

પિત્તરુહુ ઇસુલે આખ્યો, “આમુહુ ચેલા પોતા બાદોજ છોડીને તોઅ ચેલા બોની ગીયાહા. તા આમા ઇનામ કાય વેરી?”

28. ૨૮. માલદાર જુવાન શાસક — illustration 10

ઇસુહુ જવાબ દેદો, “દરેક માંહુ જીયાહાં માઅ માટે કોઅ, પાવુહુ, બોંય, બાહકો,યાહકી, પોયરે, કા માલ-મિલકત છોડીહી, તે તીયાલે હોવ ગણો વાદારે મીલવી આને અનંત જીવનુલે બી મીલવી. પેન ખુબુજ જે પેલ્લા હાય તે ફાચલા વેરી, આને ખુબુજ જે ફાચલા હાય તે આગલા વેરી.”

માથ્થી અધ્યાય 19:16-30; માર્ક 10:17-31; લુક 18:18-30 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).