34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 1

ઇસુહુ પરમેહેરુ રાજ્ય વિશે અન્ય ખુબુજ વાર્તા આખી ઉનાવ્યા. દાખલા ખાતુરે, તીયાહાને આખ્યો, “પરમેહેરુ વચન એક રાયુ દાણા હોચે હાય જીયાલે એગાહા ખેતુમે પોઅય દેદો. તુમુહુ જાંતાહા કા રાયુ દાણો બાદા દાણામે હાનો રેહે.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 2

“પેન જાંહા રાયુ દાણો વાદી જાહે તા તોઅ વાળામેને બાદા ચાળવા કેતા મોડો વી જાહે, ઓતો મોડો કા ચીળે બી આવીને તીયા ડાગીપે આરામ કેતેહે.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 3

ઇસુહુ એક બીજી વાર્તા આખી, “પરમેહેરુ રાજ્ય ખમીરુ હોચે હાય જીયાલ લીને એક બાયુહુ નોટુમે બેળી દેહે તાંહા બાદો નોટુમે ફેલાય જાહે.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 4

“હોરગા રાજ્ય તીયા ખજાના હોચે હાય જીયાલે એગા ખેતુમે દોબાવી દેદો. આને એગા માંહાલે તોઅ મિલી ગીયો આને તીયાહા તીયાલે મિલવા ખુબુજ ઈચ્છા કેયી. ઈયા ખાતુરે તીયાહા તીયાલે ફાચે દાટી દેદો. તોઅ આનદુ કી ઓતો પોરાલો આથો કા તીયાહા જાયને પોતા બાદોજ વેચી દેદો કા તોઅ તીયા ખેતુલે વેચાતો લી સેકે જીહી તોઅ ખજાનો આથો.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 5

“હોરગા રાજ્ય એક ખુબુજ કીમતી શુદ્ધ મોતી સમાન બી હાય. જાંહા મોતી વેપારી તીયાલે મીલવી લેહે તા તોઅ તીયાલે વેચાતો લાંઅ ખાતુરે બાદોજ વેચી દેહે.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 6

તીહી થોડાક લોક આથા તે વિચાર કેતલા કા પરમેહેર તીયાહાને ઈયા ખાતુરે સ્વીકાર કેરી કા તે ભલે કામે કેતાહા. એ લોક એહેડા લોકુહુને તુચ્છ માનતાહા જે તીયા ભલા કામુહુને નાહ કેતલા. ઈયા ખાતુરે ઇસુહુ તીયાહાને એ વાર્તા આખી: “બેન આદમી આથા આને તે બેનુ પ્રાર્થના કેરા ખાતુરે મંદિરુમે ગીયા. તીયામેને એક વેરો લેનારો આથો, આને બીજો એક ધાર્મિક આગેવાન આથો.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 7

“તીયા ધાર્મિક આગેવાનુહુ ઈયુ રીતીકી પ્રાર્થના કેયી, ‘ઓ પરમેહેર, તોઅ ધન્યવાદ વેઅ કા આંય અન્ય લોકુ હોચે જેહેકી કા ડાખુ, અન્યાયી માંહે, વ્યેભીચારી, કા ઇહી લોગુ કા ઇહી હાજર એપલા વેરા લેનારા હોચે એક પાપી નાહ.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 8

“દાખલા માટે, આંય દરેક આથવાળ્યામે બેનવાર ઉપાસ રાખુહુ, આને માને મીલનારા ધનુ આને સામાનુ દસમો હિસ્સો તુલે આપુહુ.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 9

“પેન વેરો લેનારો તીયા ધાર્મિક આગેવાનુ સે ખુબુજ દુર ઉબી રી ગીયો. તીયાહા ઉપે હોરગાવેલે દોંઆ નાહ ઉઠાવ્યા. ઈયા જાગાપે, તીયાહા પોતા મુઠ્ઠીકી છાતી કુટી આને પ્રાર્થના કેયી. ‘ઓ પરમેહેર, દયાકીને માપે દયા કેઅ કાહાકા આંય એક પાપી હાય.”

34. ૩૪. ઇસુ વાર્તા આખીને શિક્ષણ આપેહે — illustration 10

ફાચે ઇસુહુ આખ્યો, “આંય તુલે ખેરોજ આખુહુ, પરમેહેરુહુ તીયા વેરો લેનારા પ્રાર્થનાલે ઉનાયો આને તીયાલે ધર્મી જાહેર કેયો. પેન તીયાહા તીયા ધાર્મિક આગેવાનુ પ્રાર્થનાલે પસંદ નાહ કેયી. પરમેહેરુ દરેક ઘમંડી મુનકો નીચો કેરી, પેન તોઅ હરેક તીયા માંહાલે આદર આપી જો પોતાલે નમ્ર કેહે.”

માથ્થી અધ્યાય 13:31-33; માર્ક 4:30-૩૨; લુક 13:18-21; 18:9-14 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).