41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 1

સૈનિકુ મારફતે ઇસુલે ક્રુસુ ચોળવી દેવુલો બાદ, યહુદી આગેવાનુહુ પિલાત રાજાહા આખ્યો, “તીયા ઝુટા ઇસુહુ આખલો કા તોઅ તીન દીહુ બાદ મોલામેને ફાચો જીવતો ઉઠી. કેડાલે બી નિશ્ચિત કેરા ખાતુરે ક્બ્રુ રાખવાલી કેરા પોળી કા તીયા ચેલા તીયા શરીર ચોય નાય લી જાય. કાદાચ તે એહેકી કેતાહા તા તે આખી તોઅ મોલામેને જીવી ઉઠયોહો.”

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 2

પિલાતુહુ આખ્યો, “થોડાક સૈનિકુહુને લી જાઆ, આને જેહેકી તુમુહુ કી શેકા કબ્રુ રાખવાલી કેરા.” ઈયા ખાતુરે તીયાહા તીયુ કબ્રુ બાણાં ડોગળાપે એક મોહર લાગવી દેદી. તીયાહા ઇ નિશ્ચિત કેરા ખાતુરે તીહી સૈનિકુને બોહાવી દેદા કા કેડો બો તીયા શરીરુલે ચોય નાય લી જાય.

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 3

ઇસુ મોરુલો બાદ એક દિહ બાદ રવિવારુ દિહ આથો. કેડો બી રવિવારુ દિહ કામ નાય કેતલે, ઈયા ખાતુરે ઇસુ એક બી દોસ્દાર કબ્ર નાહ આલો. પેન વિશ્રામવારુ દિહ, વેગીવેલ બોળે વેગર્યે, થોડ્યાક બાયા ઇસુ કબ્રુહી જાંઅ ખાતુરે તીયાર વોલ્યા. તે તીયા શરીરુપે આજી બી વાદારે મસાલા (ગંધરસ બોળ) લાગાવા માગતલ્યા.

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 4

તીયુ બાયુ કબ્રુહી પોચા પેલ્લા, કબ્રુહી એક મોડો ભુકંપ વીયો. હોરગામેને એક હોરગા દુતુહુ આવીને તીયા ડોગળાલે હોરકાવી દેદો જો કબ્રુ બાંણાલે બુજલો આથો આને તીયાપે બોહી ગીયો. ઓ હોરગા દુત ઉજાલા સમાન ચોમકુતલો. કબ્રુપે જો સૈનિક આથા તીયાહા તીયાહા તીયાલે હેયો. તે ખુબુજ બીઅ ગીયા કા મોલા સમાન જમીનુપે પોળી ગીયા.

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 5

જાંહા તે બાયા કબ્રુહી પોચ્યા તા તીયા હોરગા દુતુહુ તીયુહુને આખ્યો, “બીયાહા માઅ. ઇસુ ઇહી નાહ. તોઅ મોલામેને જીવી ઉઠયોહો, જેહેકી તીયાહા આખલો કા તોઅ જીવી ઉઠી! કબ્રુમે ખોલા આને હેરા.” તીયુ બાયુહુ કબ્રુમે માજમે આને જીહી ઇસુ શરીર થોવલો આથો તીહી હોધ્યો આને હેયો કા શરીર તીહી નાહ!

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 6

તાંહા તીયા હોરગા દુતુહુ તીયુ બાયુહુને આખ્યો “જાયને તીયા ચેલાહાને આખા, ‘ઇસુ ખ્રિસ્ત મોલામેને જીવી ઉઠયોહો આને તોઅ તુમા પાહી આગલા-આગલા ગલીલુમે જાય.’”

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 7

તે બાયા ખુબુજ નોવાય પામ્યા આને ખુબુજ આનંદિત વેયા, તે ચેલાહાને ઓ સુભ સંદેશ ઉનાવા ખાતુરે દોવળ્યા.

41. ૪૧. પરમેહેર ઇસુલે મોલામેને જીવાવેહે — illustration 8

જાંહા તે બાયા ચેલાહાને ઓ સુભ સંદેશ ઉનાવા ખાતુરે પોતા વાટીમુજ આથ્યા, તા ઇસુ તીયુ જાહેર વીયો. તે તીયા પાગે પોળ્યા. તાંહા ઇસુહુ આખ્યો, “બીયાહા માઅ. જાયને માઅ ચેલાહાને ગલીલ જાંઅ આખા. તે તીહી માને હેરી.”

માથ્થી 27:62-28:15; માર્ક 16:1-11; લુક 24:1-12;યોહુન્ના 20:1-18 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).