11. પાસકા સણ

11. પાસકા સણ — illustration 1

પોરમેહેરાય મુસાલ એને હારુનાલ ફારુન રાજાપાય ઈ આખાહાટી દોવાડ્યા કા ઈસરાએલી લોકહાન જાં દે. ચ્યાહાય ફારુન રાજાલ ચેતાવણી દેની કા જો તો ચ્યાહાન નાંય જાં દેય, તે પોરમેહેર મિસર દેશા લોકહાં એને જોનાવરહાં બોદા પોયલા પોહહાન માઆય ટાકી. ફારુન રાજાય ઈ વોનાયન બી પોરમેહેરાવોય બોરહો કોઅના એને ચ્યા વાત માનના મોનાય કોઅય દેના.

11. પાસકા સણ — illustration 2

પોરમેહેરાય ચ્યાવોય બોરહો કોઅનારા કાદાબી પેલ્લા પોહાલ બોચાવાંહાટી યોક ઉપાયા સુવિધા કોઅયી. દરેક પરિવારાલ યોક નિર્દોષ ગેટા લેયન ચ્યા વધ કોઅના આતાં.

11. પાસકા સણ — illustration 3

પોરમેહેરાય ઈસરાએલી લોકહાન ચ્યા ગેટા લોય લેયન ચ્યાહા ગોઆ બાઅણા વોય લાવાં આખ્યા. ચ્યાહાન ચ્યા માહાં બુજના આતાં એને પાછે ચ્યાહાન બેખમીર બાખે આરે ચ્યાલ જલદ્યાજ ખાઅનાં આતાં. ચ્યાય ચ્યા ખાઅનાંલ ખાઅના પાછે ચ્યાહાન તારાત મિસર દેશ છોડાહાટી તિયાર રાંહાટી આખ્યા.

11. પાસકા સણ — illustration 4

જેહેકેન કોઅરાહાટી પોરમેહેરાય ઈસરાએલી લોકહાન હુકુમ કોઅલો આતો, ચ્યાહાય ચ્યાનુસાર બોદાં કોઅયા. આરદી રાતી, પોરમેહેર દરેક પેલ્લા પોહાલ માઆય ટાકતો મિસર દેશા વોચમાઅને ઓઈન ગિયો.

11. પાસકા સણ — illustration 5

ઈસરાએલી લોકહા દરેક ગોઅહાં બાઅણાહાવોય લોય લાવલાં આતાં, યાહાટી પોરમેહેરાય ચ્યા ગોંઅહાન છોડી દેના. ચ્યા ગોઅહા માઅને બોદા લોક સુરક્ષિત આતા. ચ્યે ગેટા લોયા લીદે બોચી ગીઅલે આતે.

11. પાસકા સણ — illustration 6

બાકી મિસરી લોકહાય પોરમેહેરાવોય બોરહો નાંય કોઅલો આતો એને ચ્યા હુકુમાલ નાંય માનલો આતો. યાહાટી પોરમેહેરાય ચ્યાહા ગોંઅહાલ નાંય છોડયા. પોરમેહેરાય મિસરી દરેક પેલ્લા પોહહાલ માઆય ટાક્યાં.

11. પાસકા સણ — illustration 7

જેલે માઅને કૈદ્યાહા પેલ્લા પોહહા પાઅને લીન, ફારુન રાજા પેલ્લા પોહા લોગું, દરેક પેલ્લા પોહા મોઅય ગિયા. ચ્યાહા બોજ દુઃખાકારણે મિસર દેશા બોજ લોક બોજ રોડી રીઅલા આતા એને શોક કોઅય રીઅલા આતા.

11. પાસકા સણ — illustration 8

ચ્યે રાતી, ફારુન રાજાય મુસાલ એને હારુનાલ હાદ્યા એને આખ્યા, “ઈસરાએલી લોકહાન લેયન તારાતુજ મિસર દેશા માઅને નીંગી જા.” મિસર દેશા લોકહાય બી ઈસરાએલી લોકહાન તારાત નિંગી જાં રાવ્યાં કોઅયાં.

નિર્ગમન અધ્યાય 11:1-12:32 માઅને યોક બાઈબલા વાર્તા.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).