7. ૦૭. ઈશ્વર યાકોભ કે આસીરવાધ ડના.
બચ્ચા જીં જીં વડા થયા,યાકોભ ઘરે રેજો પસન્ધ કેન્ધો વો, પણ એસાવ કે સીકાર કરેજો પસન્ધ વો. રીબકા યાકોભ કે ચાગ કેન્ધી વઈ પણ ઇસાક એસાવ કે ચાગ કેન્ધો વો.
હકડો ડી, એસાવ સીકાર કરે ને ઘરે પાછો આયો, તડે એનકે બોરી ભોખ લગી. એસાવ યાકોભ કે ચેં , “તું ખાધો રન્ધે આય એનમેં નું થોરોક મુકે ડે.” યાકોભ જભાભ ડને, “ પેલા તું મુકે વડે પોત્તર વારે જા હક મુકે ડઈ ડે.” એતરે એસાવ યાકોભ કે પેન્ઢ જા વડે પોત્તર વારા હક ડઈ ડને. તડે યાકોભ એનકે થોરોક ખાધે જો ડને.
ઇસાક એસાવ કે એનજો આસીરવાધ ડને જી ઇન્છાં રખધો વો. પણ ઈ હીં કરે એના મોન્ધ રીબકા ને યાકોભ એનકે જાણે કે ઈ એસાવ આય એડો વેવાર કઈ ને ધુતી ગન્યા. ઇસાક ગઢો વો ને ડસી સક્ધો ન વો. એતરે યાકોભ એસાવ જા લુગરા પેરી ગને ને પેન્ઢ જી નડી તે ને હથ મથા બકરી જો ચમ પેરી ગને.
યાકોભ ઇસાક વટે આયો ને ચેં , “આંઉ એસાવ અયાં.” આઉં તો વટે આયો અયાં કે તું મુકે આસીરવાધ ડીએ.” જડે ઇસાક બકરી જે વાર કે છબે ને એનજે લુગરે જી વાસ ગને. ઈ વિચારે કે ઈ એસાવ કે આસીરવાધ ડઈ રયો આય.”
એસાવ યાકોભ કે નફરત કરે લા લગો કોલાય કે એનજા વડે પોત્તર વારા હક ને એનજો આસીરવાધ ચોરી ગને વે. એતરે ઈ એનકે પેન્ઢ જે પે જી મોત પોય મારી વધે જી જોજનાં ભનાય.
પણ રીબકા કે એસાવ જી હી જોજના જી ખભર પઈ. એતરે ઈ ને ઇસાક યાકોભ કે એનજે સગે વટે પર્યા રે લા હલાય ડને.
યાકોભ રીબકા જે સગે જે ઘરે ગચ વરે સુધી રયો. ઓન ટેમ મેં એનજા વીયાં થ્યા ને બારો પોત્તર ને ધી થ્યા. ઈશ્વર એનકે બોરો ધનવાન ભનાયા.
એન જે મોલક કનાન મેં વી વરે પરયા રે પોય, યાકોભ એનજે કોટમ, એનજા નોકરને જનાવરે જે ટોરે ભેરો ઓતે પાછો વ્યો.
યાકોભ બોરો ધ્રા મેં વો કોલાય કે ઈ વીચારીન્ધો વો કે એસાવ એનકે અયાં પણ મારી વધે લા મંગેતો. એતરે ઈ એસાવ લા ગચ મડે જનાવરે જા ટોરા ભેંટ મેં હલાય. નોકર જોકો હી જનાવરે કે એસાવ વટે ગની આયા વા, ઉ એનકે ચ્યાં, “તોજો દાસ યાકોભ તોકે હી જનાવર ડીએતો. હી પણ હતે તકડ સે અચી રયો આય.”
પણ એસાવ એનકે માફ કરી ડનો વો, ને ઈ બોય હકડે બોય કે નેરી ને બોરા રાજી થ્યા. તે પોય યાકોભ ક્નાન મેં સાંતી સે રયો. તડે ઇસાક મરી વ્યો ને યાકોભ ને એસાવ એન કે ધફ્નાય.જોકો કરાર જા વચન ઈશ્વર ઇભ્રાહીમ કે ડના વા ઈ હાણે ઇસાક પોય યાકોભ કે ડને મેં આયા.
બાઈબલ જી વારતા ઉત્પતી ૨૫:૨૭-૩૩:૨૦_
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).