50. ૫૦. ઇસુ નું બીજી વાર આવવું
લગભગ ૨૦૦૦ વરહં થી, દુન્ય મ વદારે ને વદારે મનખં ઇસુ મસીહ નો તાજો હમિસાર હામળે હે. મસીહી મંડળી વદેં રી હે. ઇસુવેં વાએંદો કર્યો કે વેયા દુન્ય ના અંત મ પાસા આવહે. ભલે હજુ હુંદા પાસા નહેં આયા પુંણ વેયા પુંતાનું વસન પૂરું કરહે.
ઝર આપું ઇસુ ની પાસા આવવા ની વાટ જુંવેં રિય હે, તર પરમેશ્વર આહ રાખે હે કે આપડે એંવું જીવન જીવવું ઝી પવિત્ર વેહ અનેં હેંનનેં માન આલતું વેહ. ઇસુ ધરતી ઇપેર રેંતા હેંતા તર હેંનવેં કેંદું કે, “મારા સેંલા દુન્ય ની દરેક જગ્યા મ જાએંનેં મનખં નેં પરમેશ્વર ના રાજ્ય ના બારા મ તાજા હમિસાર નો પરસાર કરહે અનેં પસી દુન્ય નો અંત થાહે.
ઘણી જાતિવેં હજુ તક ઇસુ ના બારા મ હામળ્યુ નહેં. હરગ મ જતં પેલ ઇસુ મસીહવેં કેંદું કે ઝેંનવેં કેંરંયે હામળ્યુ નહેં, હેંવં મનખં નેં તાજો હમિસાર પરગટ કરો અનેં હેંનવેં આ હુંદું કેંદું, “જો, અનેં બદ્દી જાતિ ન મનખં નેં સેંલા બણાવો! ખેંતરં ફસલ ની કાટણી હારુ તિયાર હે.
ઇસુવેં ઇયુ હુંદું કેંદું હેંતું, “એક સેંવક પુંતાના માલિક થી મુંટો નહેં ગણાએં સકતો.” જેંમ આ દુન્ય ન મનખંવે મારો નકાર કર્યો. ઈવીસ રિતી, મારા લેંદે તમનેં મનખં સતાવહે અનેં માર દડહે. આ દુન્ય મ તમનેં દુઃખ ભુંગવવું પડહે, પુંણ હિંમત રાખો, કેંમ કે મેંહ શેતાન નેં ઝી દુન્ય ઇપેર રાજ કરે હે હેંનેં હરાયો હે. અગર તમું અંત તક મારા બારા મ વિશ્વાસુ રેંહો, તે પરમેશ્વર તમનેં બસાવહે!
ઝર દુન્ય નો અંત આવહે તર મનખં ની હાતેં હૂં થાહે હેંના બારા મ ઇસુવેં પુંતાનં સેંલંનેં દાખલો કેંદો, કે “એક માણસેં પુંતાના ખેતર મ અસલ ન બી વાઈવં. ઝર વેયો હુએં જાએંલો હેંતો તર હેંનો વેરી આયો અનેં હેંનં તાજં બી મ જંગલી બી વાવેંનેં જાતોરિયો.”
ઝર ધરહા ફુટ્યા, તે વેયા માણસ ના નોકરેં કેંદું, “માલિક, તમવેં હેંના ખેતર મ તાજું બી વાઈવુ હેંતું. તે પસી આ જંગલી છુંડ કાંહા આયા?” માલિકેં કેંદું, “કુઈ વેરજ્યેં ઇયુ બી વાઈવું વેંહે,”
નોકરંવેં માલિક નેં જવાબ આલ્યો, 'હૂં હમું જાએંનેં જંગલી છુંડ ઉફેંડ નાખજ્યે.’ માલિકેં કેંદું, ‘નહેં. અગર તમું એંવું કરહો, તે તમું કેંતરાક ગુંવં નેં હુંદા ઉફેંડેં નાખહો. કાટણી ના ટાએંમ તક રાહ દેંખો અનેં જંગલી છુંડં નેં ભેંગા કરેંનેં બળવા હારુ એક ઢગલો કરેં દેંજો. પુંણ ગુંવં નેં મારા વખાર મ લેં આવો.”
સેંલા એંનું મતલબ નેં હમજેં સક્યા, એંતરે હારુ હેંનવેં ઇસુ નેં હેંનો મતલબ હમજાડવા અરજ કરી. ઇસુવેં કેંદું, “ઝી માણસેં તાજું બી વાઈવુ, તે મસીહ ના બારા મ વતાડે હે. ખેંતર દુન્ય નેં વતાડે હે. તાજું બી પરમેશ્વર ના રાજ્ય ન મનખં વતાડે હે.
જંગલી બી વેય ભુંડં મનખં નેં વતાડે હે. ઝી વેરજ્યે જંગલી બી વાઈવું હે વેયુ શેતાન નેં વતાડે હે. કાટણી દુન્ય ના અંત નેં વતાડે હે અનેં ફસલ કાપવાવાળા પરમેશ્વર ના હરગદૂતં નેં વતાડે હે.
ઝર દુન્ય નો અંત આવહે તર ઝી મનખં શેતાન ન હે વેય બદ્દ મનખં નેં હરગદૂત એક હાતેં ભેંગં કરહે અનેં હેંનનેં બળ-બળતી આગ મ નાખેં દેંહે. ઝાં ભયાનક પીડા વેંહે, દાંત કકડાવતા વેંહે અનેં ગાંગરતં વેંહે. પુંણ ધરમી મનખં પુંતાના બા પરમેશ્વર ના રાજ્ય મ સૂર્યા નેં જેંમ ભભળહે.”
ઇસુવેં ઇયુ હુંદું કેંદું કે દુન્ય ના અંત પેલ વેયા ધરતી ઇપેર પાસા આવહે. ઝીવી રિતી વેયા જ્યા હેંતા હીવી રિતી વેયા પાસા આવહે. વેયા માણસ શરીર મ વેંહે અનેં આકાશ મ વાદળં ઇપેર સવારી કરેંનેં આવહે. ઝર ઇસુ પાસા આવહે તર ઝી મસીહી મરેલં હે વેય મરેલં મહં પાસં જીવેં ઉઠહે અનેં હેંનનેં આકાશ મ મળહે.
તર વેય મસીહી ઝી હેંના ટાએંમેં જીવતં વેંહે વેય આકાશ મ ઇપેર જાહે અનેં ઝી મરેંલં મહં જીવી ઉઠ્ય વેંહે, વેય મસીહી મનખં નેં હાતેં વેય હુંદં મળેં જાહે. વેય બદ્દ તાં ઇસુ ની હાતેં વેંહે. તર પસી ઇસુ સંપૂર્ણ શાંતિ અનેં એકતા મ પુંતાનં મનખં નેં હાતેં હમેશા રેંહે.
ઇસુવેં વસન આલ્યું હે કે ઝેંતરં મનખં હેંનના ઇપેર વિશ્વાસ કરે હે, હેંનં મહં દરેક નેં વેયા મુંગટ આલહે. વેય હમેશા પૂરી શાંતિ મ પરમેશ્વર ની હાતેં રેંહે અનેં રાજ કરહે.
પુંણ ઝી ઇસુ ઇપેર વિશ્વાસ નેં કરે, હેંનનો પરમેશ્વર નિયા કરહે. વેયા હેંનનેં નરક મ ફેંકેં દેંહે, ઝાં વેય વેદના મ હમેશા હારુ ગાંગરહે અનેં દાત કકડાવહે. નેં ઓંલવાએ હીવી આગ કાયમ બળતી રેંહે અનેં કીડા હેંનનેં ખાવાનું બંદ નેં કરે.
ઝર ઇસુ પાસા આવહે, તર શેતાન અને હેંના રાજ્ય નેં પૂરી રિતી નાશ કરહે. વેયા શેતાન નેં નરક મ નાખેં દેંહે, ઝાં વેયો અનેં ઝેંનવેં પરમેશ્વર નેં અધિન થાવા ને બદલે હેંનેં વાહેડ જાવા નું પસંદ કર્યુ, વેયો હેંનનેં હાતેં હમેશાં બળતો રેંહે.
કેંમ કે આદમ અનેં હવાએં પરમેશ્વર ની આજ્ઞા નું પાલન નેં કર્યુ અનેં આ દુન્ય મ પાપ આયુ, એંતરે હારુ પરમેશ્વરેં હેંનેં હરાપ આલ્યો અનેં હેંનો નાશ કરવાનું નક્કિ કર્યુ. પુંણ એક દાડો પરમેશ્વર એક નવું આકાશ અનેં નવી ધરતી ની રસના કરહે અનેં વેયુ સંપૂર્ણ વેંહે.
ઇસુ અનેં હેનનં મનખં નવી ધરતી ઇપેર રેંહે. અનેં આં ઝી કઈ બી હે, હેંનેં ઇપેર ઇસુ હમેશા રાજ કરહે. વેયા દરેક મનખં ન આંહુવં નુંસેં દડહે, અનેં તાં કુઈ દુઃખ, નિરાશા, ગાંગરવું, ભુંડાઈ, દરદ કે મોત નેં વેહ. ઇસુ પુંતાના રાજ્ય મ શાંતિ અનેં નિયા ની હાતેં રાજ કરહે, અનેં વેયા હમેશા પુંતાનં મનખં ની હાતેં રેંહે.
બાયબલ ની વારતા: મત્તિ 24:14;28:18; યૂહન્ના 15:20, 16:33; પ્રકાશિતવાક્ય 2:10, મત્તિ 13:-30,36-42; 1 થિસલુનીકિ 4:13-5:11; યાકૂબ 1:12; મત્તિ 22:13; પ્રકાશિતવાક્ય 20:10, 21:1-22:21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).