49. ૪૯. પરમેશ્વર નો નવો કરાર
એક હરગદૂતેં મરિયમ નામ ની કુંવારી નેં કેંદું કે તું પરમેશ્વર ના બેંટા નેં જલમ આલહે. વેયે ઝી હજુ કુંવારી હીતી, પુંણ પવિત્ર આત્મા હેંના ઇપેર આયો અનેં વેયે બેજીવી થાઈ. હિન્યી એક સુંરા નેં જલમ આલ્યો અનેં હિન્યી હેંનનું નામ ઇસુ રાખ્યુ. એંતરે હારુ, ઇસુ માણસ અનેં પરમેશ્વર બેયે હે.
ઇસુવેં ઘણા બદ્દા સમત્કાર કર્યા. વેયુ સબુત થાએ હે કે વેયા પરમેશ્વર હે. વેયો પાણેં ઇપેર સાલ્યો, તોફન નેં શાંત કર્યુ, ઘણં બેંમારં નેં હાજં કર્ય, ભૂતં નેં કાડયા, મરેંલં નેં જીવતં કર્ય, અનેં પાંસ રુંટજ્યી અનેં બે નાની માસલ્જ્યી નેં ૫,૦૦૦ મનખં હારુ પૂરુ થાએ એંવા ખાવાના મ બદલેં નાખ્યુ.
ઇસુ એક મુંટા શિક્ષક હુંદા હેંતા. અનેં વેયા અધિકાર હાતેં બુંલતા હેંતા, ઝી વેયા મનખં નેં કરવા હારુ કે હે વેયુ હેંનવેં કરવું જુગે, કેંમ કે વેયા પરમેશ્વર નો બેંટો હેંતા. દાખલા ના રુપ મ હેંનવેં હિકાડ્યુ કે તમું બીજં મનખં નેં ઈવી રિતી પ્રેમ કરો ઝેંવો પ્રેમ તમું પુંતા ઇપેર કરો હે.
હેંનવેં આપં નેં ઇયુ હુંદું હિકાડ્યુ કે તમંવેં દરેક વસ્તુ અનેં મિલકત કરતં વદાર પ્રેમ પરમેશ્વર ઇપેર રાખવો જુગે.
ઇસુવેં કેંદું કે પરમેશ્વર નું રાજ્ય આ સંસાર ની બદ્દી વસ્તુવં થી બી વદાર કિંમતી હે. પરમેશ્વર ના રાજ્ય મ રેંવું વેયુ કુઈ બી મનખ હારુ બદ્દ કરતં અસલ વાત હે. પરમેશ્વરના રાજ્ય મ પરવેશ કરવા હારુ, તમારે તમારા પાપ થી તારણ મેંળવવું જરુર નું હે.
ઇસુવેં કેંદું કે કેંતરક મનખં હેંનનેં ગરહણ કરહે અનેં તારણ મેંળવહે, પુંણ કેંતરક મનખં હેંનનેં ગરહણ નેં કરહે. હેંનવેં કેંદું કે કેંતરક મનખં અસલ માટી જેંવં વે હે. કેંમ કે હેંનવેં ઇસુનો તાજો હમિસાર ગરહણ કરેંનેં તારણ મેંળવ્યુ. પુંણ અમુક મનખં રસ્તા ની કાઠી માટી જેંવં હે, ઝાં પરમેશ્વર નું વચન બી નેં જુંગ હે, પુંણ કઈનુંયે ઉગતું નહેં. ઇય મનખં ઇસુ ના હમિસાર નો નકાર કરે હે અનેં પરમેશ્વર ના રાજ્યમાં પરવેશ નહેં કરતં.
ઇસુવેં હિકાડ્યુ કે પરમેશ્વર પાપજ્ય નેં ઘણો પ્રેમ કરે હે. વેયા હેંનનેં માફ કરવા અસ્યા રાખે હે અનેં પુંતાનં સુંરં બણાવવા અસ્યા રાખે હે.
ઇસુવેં હમનેં ઇયુ હુંદું કેંદું કે પરમેશ્વર પાપ નેં નકારે હે. કેંમ કે ઝર આદમ અનેં હવાએં પાપ કર્યુ એંતરે હારુ હેંનની બદ્દી પીઢી ન મનખંવેં હુંદું પાપ કર્યુ. હેંનું પરિણામ આ હેંતું કે, દુન્ય નું દરેક મનખ પાપ કરે હે અનેં પરમેશ્વર થી દૂર હે. એંતરે હારુ, દરેક મનખ પરમેશ્વર નો વેરી બણ્યુ હે.
પુંણ પરમેશ્વરેં દુન્ય મ દરેક મનખ ઇપેર એંતરો પ્રેમ કર્યો કે હેંનવેં પુંતાના એકના એક બેંટા નેં આલ દેંદા, એંતરે હારુ કે ઝી કુઈ હેંનં ઇપેર વિશ્વાસ કરે હે હેંનેં પાપ નો દંડ નેં મળે , પુંણ વેયુ પરમેશ્વર હાતેં અમરકાળ રેહે.
પાપ નેં લેંદે, આપું અપરાધી હે અનેં મોત નેં લાએંક હે. પરમેશ્વર તમારી ઇપેર ગુસ્સે થાવા જુગે પુંણ હેંનવેં પુંતાનો ગુસ્સો તમારા બદલે ઇસુ ઇપેર કાડયો. ઝર ઇસુ ક્રૂસ ઇપેર મરણ પામ્યા, તર હેંનવેં આપડી સજા ભુંગવી.
ઇસુવેં કદી કુઈ પાપ કર્યુ નહેં, પુંણ હેંનવેં સજા ભુંગવી અનેં મોત પસંદ કર્યુ. હેંનવેં સંપૂર્ણ ભુંગ ના રુપ મ આપં અનેં દુન્ય ન દરેક મનખં હારુ પુંતાની જાત નેં અર્પણ કરી. કેંમ કે ઇસુવેં પુંતાનો ભુંગ આલ્યો એંતરે હારુ પરમેશ્વર કુઈ બી પાપ નેં માફ કરેં સકે હે. તાં તક કે ખતરનાક પાપં નેં હુંદો.
તાજં કામં તમનેં બસાડેં નેં સકે. કુઈ એંવું કામ નહેં ઝી તમું પરમેશ્વર હાતેં સબંધ બણાવવા હારુ કરેં સકો. ખાલી ઇસુસ તમારં પાપં નેં માફ કરેં સકહે. તમારે વિશ્વાસ કરવો જુગે કે ઇસુ પરમેશ્વર નો બેંટો હે, ઝી તમારી બદલે ક્રૂસ ઇપેર ભુંગ થાયા અનેં હેંના પસી પરમેશ્વરેં હેંનનેં પાસા મરેંલં મહા જીવતા કર્યા.
ઝી કુઈ ઇસુ ઇપેર વિશ્વાસ કરહે અનેં પ્રભુ તરીકે હેંનનેં ગરહણ કરહે હેંનું પરમેશ્વર તારણ કરહે. પુંણ ઝી કુઈ ઇસુ ઇપેર વિશ્વાસ નહેં કરતું એંવા કુઈ મનખ નેં વેયો નહેં બસાડે. આ વાત ખાસ નહેં કે તમું ધનવાન કે ગરીબ, આદમી કે બજ્યેર, ડુંહં કે જુંવન, કે પસી કંઈ ન રેંવાસી હે. પરમેશ્વર તમનેં પ્રેમ કરે હે, અનેં વેયા સાહે હે કે તમું ઇસુ ઇપેર વિશ્વાસ કરો એંતરે હારુ વેયા તમારી હાતેં એક નજીક ના દોસદાર બણેં સકે.
ઇસુ તમનેં તેંડે હે કે હેંનં ઇપેર વિશ્વાસ કરો અનેં બક્તિસ્મ લો. હૂં તમું આ વિશ્વાસ કરો હે કે ઇસુસ મસીહ હે અનેં વેયા પરમેશ્વર ના એકના એક બેંટો હે. હૂં તમું વિશ્વાસ કરો હે કે તમું પાપી હે અનેં પરમેશ્વર ની સજા નેં લાએંક હે. હૂં તમું વિશ્વાસ કરો હે કે ઇસુ તમારં પાપ માફ કરવા હારુ ક્રૂસ ઇપેર મરણ પામ્યા?
અગર ઇસુ ઇપેર અનેં હેંનવેં ઝી કઈ તમારી હારુ કર્યુ હેંના ઇપેર વિશ્વાસ કરો હે તે તમું એક મસીહી હે! પરમેશ્વરેં તમનેં શેતાન ના રાજ્ય ના અંધકાર થી બાર કાડય, અનેં તમનેં પરમેશ્વરેં ઇજવાળા ના રાજ્ય માં રાખ્ય હે. પરમેશ્વરેં તમનેં પાપ કરવા થી રુંકેં દેંદં હે, ઝેંનેં તમું પેલ કરેં કરતં હેંતં. હેંનવેં તમનેં એક નવું, ખાસ જીવન આલ્યુ હે.
અગર તમું એક મસીહી હે, તે ઝી કઈ ઇસુવેં કર્યુ હેંને લેંદે પરમેશ્વરેં તમારં પાપ માફ કરેં દેંદં હે. હાવુ પરમેશ્વર તમનેં વેરી નહેં પુંણ ખાસ દોસદાર માને હે.
અગર તમું પરમેશ્વર ના દોસદાર હે અનેં પ્રભુ ઇસુના સેવક હે તે તમું હીની વાતં નેં પાળવા ની અસ્યા કરહો ઝી ઇસુ તમનેં હિકાડે હે. ભલે તમું મસીહી વે, તે બી શેતાન તમનેં પાપ કરવા હારુ પરીક્ષણ મ લાવહે. પુંણ પરમેશ્વર વિશ્વાસ યોગ્ય હે અનેં વેયો કે હે કે અગર તમું તમારા પાપ નેં કબુલ કરેં લો તે વેયો તમનેં માફ કરહે. વેયો પાપ ની વિરુદ યુદ્ધ કરવા હારુ તમનેં સામ્રત આલહે.
પરમેશ્વર તમનેં પ્રાર્થના કરવા અનેં હેંનના વસન નેં વાસવા હારુ કે હે. વેયા તમનેં બીજં વિશ્વાસી મનખં હાતેં મળેંનેં હેંનની આરાધના કરવા હારુ કે હે, અનેં હેંની ભગતિ કરો. ઝી હેંનવેં આપડા હારુ કર્યુ હે વેયુ બીજં નેં ગવાહી આલો. અગર તમું આ બદ્દ કામં નેં કરો, તે તમું હેનનં એક પાક્ક દોસદાર બણેં જહો.
બાયબલ એક વારતા: રોમીયો 3:21-26, 5:1-11; યૂહન્ના 3:16, મરકૂસ 16:16; કુલુસ્સિ 1:13-14; 2 કુરિન્થિસ 5:17-21; 1 યૂહન્ના 1:5-10
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).