23. ઈસુના જનમ
મરિયમની સગાય યુસુફ નાંવને એક ખરે માનુસ હારી હુયનેલ હતી. જદવ તેની આયકાં કાય મરિયમ મિહનાવાળી આહા તદવ, તો જાન હતા કાય તીં પોસાં તેનાં ની આહા. તો મરિયમલા બદનામ કરુલા ની માગ હતા, તાહાં તેની શાંતિપૂર્વક તેલા સુટાસેડા દેવલા નકી કરાં. તો કાહી કર તેને પુડ, એક દેવદૂતની સપનામાં યીહુન તેને હારી ગોટ કરી.
દૂતની સાંગાં “યુસુફ, મરિયમલા તુની બાયકો તરીકે લેવલા સાટી બીહસી નોકો. તેલા જી પોસાં આહા તી પવિતર આતમા કન આહા. તી એક પોસાલા જનમ દીલ. તેના નાંવ તું ઇસુ રાખજો (તેના અર્થ; દેવ બચવહ) કાહા કાય તો લોકાલા તેહને પાપ કન બચવીલ.”
તાહાં યુસુફની મરિયમ હારી લગન કરી તેને ઘરમાં લયના, પોસાના જનમ ની હુયી જા તાંવ સુદી તેની તેને હારી શારીરિક સબંદ ની કરેલ.
જદવ મરિયમના સુટુના સમય સુંબુર હતા તદવ, રોમન સરકારની આખે સાહલા તેહના વડીલ રહ હતાત તે નગરમાં જાયહુન વસતી ગનતરીમાં નાંવ નોંદવુલા સાંગાં. યુસુફ ની મરિયમલા નાજરેથહુન બેથલેહેમ જાવલા સાટી લાંબા પરવાસ કરુલા પડના કાહા કાય તેહના વડીલ દાવુદ હતા, તેની જનમ ભૂમિ બેથલેહેમ હતી.
જદવ તે બેથલેહેમ પહોંચનાત, તદવ રહુલા સાટી કઠ જાગા ની હતી. તે એક ફક્ત જાગા ગવસી સક્નાત જેમાં વાસરાં રહ હતાંત. પોસાના તઠ જનમ હુયના ની તેને આસની તેલા ગોઠામાં નીજાડાં કાહા કાય તેહને પાસી પલંગ ની હતા. તેહી તેના નાંવ ઇસુ રાખાં.
તે રાતને, કોડાક ભરવાડસી સુંબુરલે જાગામાં તેહને ઘેટાંસી સંબાળ કર હતાત. અચાનક, એક ઉજેડવાળા દૂત તેહને સુંબુર પરગટ હુયના, ની તે બીહી ગેત. દૂતની સાંગાં, “બીહા નોકો, કાહા કાય તુમને સાટી માને પાસી કોડાક બેસ સમાચાર આહા. મસીહ, સ્વામી, બેથલેહેમમાં જનમનાહા!”
“જા ની પોસાની ગવસ કરા, ની તો તુમાલા ડગલામાં ગુંડેલ ગોઠામાં નીજવેલ મીળીલ.” અચાનક, આબુટ સ્તુતી કરત દૂતસાહ કન ભરાયજી ગેં સાંગાં કાય, “આબુટમાં દેવની મહિમા હુય ની તેલા પસંદ કરત તે લોકાંલા પુથવી વર શાંતિ મિળ.
જરાક સમયમાંજ ભરવાડસી ઇસુ જઠ હતા તે જાગા વર પોહોંચનાત ની દૂતની તેહાલા સાંગેલ હતાં તીસાં, એક ગોઠામાં નીજેલ હેરુલા મિળના. તે બુહું ખુશ હતાત. મરિયમ પન બુહું ખુશ હતી. ભરવાડાસી જી આયકેલ ની હેરેલ તેને સાટી, દેવની સ્તુતી કરત જઠ તેહના ઘેટાં હતાંત ખેતરમાં પાસા ફીરનાત.
જરાક સમય માગુન, પૂર્વમાં દુર દેશહુન બુદીમાન ગોહલેસી આબુટમાં એક વાયલાજ તારા હેરા. તેહાલા સમજ પડીગય કાય યહુદીના એક નવા રાજા જનમનેલ આહા. તાહાં, તેહી યે રાજાલા હેરુલા સાટી એક બુહું દુરના પરવાસ કરા. તે બેથલેહેમમાં આનાત ની ઇસુ અન તેના આસ બાહાસ જઠ રહ હતાંત તીં ઘર ગવસાં..
જદવ જ્ઞાની ગોહલેસી ઇસુલા તેની આસ હારી હેરનાત તદવ તેહી નમીહુન તેનાં ભજન કરાં. તેહી ઇસુલા મોહગી દાન દીદેલ હતાંત માગુન તે ઘર પાસા ફીરનાત.
બાયબલમાહુન એક ગોટ; માથ્થી ૧; લુક ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).