12. ૧૨. નિર્ગમન

12. ૧૨. નિર્ગમન — illustration 1

એજરાએલી મીસર છડે સે બોરા રાજી વા. હાણે ઉ ગુલામ ન વા ને ઉ વચન જે ડેસ મેં વની રયા વા. એજરાએલી મીસરી વટેનું જોકો મંગ્યા, ઉ મડે એતરે સુધી ક સોન,ચાન્ધી ને બઈ કીમતી ચીજું પણ ડના. કતરાક બ્યે ડેસ જા માડુ જોકો પરમેશ્વર મથે વેસા રખધા વા ઉ પણ એજરાએલી ભેરા મીસર છડી ને વ્યા.

12. ૧૨. નિર્ગમન — illustration 2

પરમેશ્વર ઓનીકે ડી જો ઉંચે મેઘસ્તંભ નું આગેવાની ડીન્ધા વા ને રાત જો ઉ આગસ્તંભ ભની વેન્ધો વો. ઓનીજી મુસાફરી મેં પરમેશ્વર હમેસ ઓની ભેરા વા ને મારગ ડરસન ડીન્ધા વા ઓનીકે જોકો કરે જો વો ઈ ત ફક્ત ઓની પોઠીઆ હલે જો વો.

12. ૧૨. નિર્ગમન — illustration 3

થોરેક ટેમ પોય, ફારુન ને એનજે લોક જો મન ભધલાય વ્યો ને ઉ વરી એજરાએલીએ કે ઓનીજા ગુલામ ભનાય લા મંગ્ધા વા. પરમેશ્વર ફારુન કે હઠીલો ક્યા કે જેસે લોક નેરી સકે, હી જ હ્કડા સચા પરમેશ્વર આય. ને સમજી સકે, ઉ યહોવા, ફારુન ને એનીજે ઈશ્વર નું જજા બરુકા આય.

12. ૧૨. નિર્ગમન — illustration 4

એતરે ફારુન ને એનજો લસ્ક્રર એજરાએલીએ કે વરી પેન્ઢ જા ગુલામ ભનાય લા પોઠીઆ પ્યા. જડે એજરાએલી નેર્યા કે મીસર જો લસ્કર અચી રયો આય તડે ઓનીકે સમજ આવઈ કે ઉ ફારુન જે લસ્કર ને લાલ સમુંન્ધર જી વીચ મેં ફસી વ્યા આય. ઉ બોરા ધરજી વ્યા ને ચોણ લગા, “ કુલાય પાં મીસર છડી ડના? અસીં મરે લા વની રયા અયોં!”

12. ૧૨. નિર્ગમન — illustration 5

મુસા એજરાએલીએ કે ચેં, “ ધ્રેજો ન! “પરમેશ્વર અજ આં લા લડાઈ કેન્ધા ને આંકે ભચાઈન્ધા.તડે પરમેશ્વર મુસા કે ચ્યાં, એજ્રએલીએ કે ચોં કે ઉ લાલ સમુન્ધર કોરા અગીયા વને.”

12. ૧૨. નિર્ગમન — illustration 6

તે પોય પરમેશ્વર મેઘસ્તંભ હટાય ને એજરાએલીઉ ને મીસરી જે વીચમે રખે જેસે મીસરીઉ એજરાએલીઉ નેરી ન સકે.

12. ૧૨. નિર્ગમન — illustration 7

પરમેશ્વર મુસા કે ચ્યાં કે તોજો હથ સમુન્ધર મથે લમો કઈ ને પાણી જા બ ભાગ કઈ ડે. તડે પરમેશ્વર વા હલાયા ને સમુન્ધર જો પાણી અવરી કોરા ને સવરી કોરા હટી વ્યો ને સમુન્ધર વીચ મેં મારગ ભની વ્યો.

12. ૧૨. નિર્ગમન — illustration 8

એજરાએલીઉ બોય કોરા પાણી જી વીચ મેં નું સુકી ભુમી તે હલ્યા.

12. ૧૨. નિર્ગમન — illustration 9

તે પોય પરમેશ્વર મેઘસ્તંભ હટાય વધા જેસે મીસરીઉ એજરાએલીઉ એ કે વેન્ધે નેરી સકે.મીસરીઉ ઓનીજી પોઠીઆ પે જો નક્કી ક્યા.

12. ૧૨. નિર્ગમન — illustration 10

એતરે ઉ સમુન્ધર જે મારગ સે એજરાએલીએ જો પીછો ક્યા, પણ પરમેશ્વર મીસરી એ કે ધરજાય વધા ને ઓનીજા રથ ફસી વ્યા. ને ઉ રડ કઢે, “હતે નું ભજો!” પરમેશ્વર એજરાએલીએ લા લડાઈ કરી રયા આય.

12. ૧૨. નિર્ગમન — illustration 11

એજરાએલીઉ સલામત રીતા સમુન્ધર જે ઓન પાર પુજી વ્યા પોય પરમેશ્વર મુસા કે વરી પેન્ઢ જો હથ લમો કરે લા ચ્યાં. જડે ઈ એડો કઈ કે તેર જ પાણી મીસરીઉ મથા ફેરી વ્યો ને મીસરીએ જો સજો લસ્કર બુડી વ્યો.

12. ૧૨. નિર્ગમન — illustration 12

જડે એજરાએલીઉ નેર્યા કે મીસરીઉ મરી વ્યા આય, ઓનીને પરમેશ્વર મેં ભરોસો ક્યા ને વેસા ક્યા કે મુસા પરમેશ્વર જો પ્રબોધક આય.

12. ૧૨. નિર્ગમન — illustration 13

એજરાએલીઉ એતરે લા પણ રાજી થઈ વ્યા કે, પરમેશ્વર ઓનીકે મોત ને ગુલામી મેં નું ભચાયા વા! હાણે ઉ પરમેશ્વર જી સેવા કરેલા આજાધ વા. એજરાએલીઉ ઓનીજી નઈ આજાધી જો ઓછવ મનાય લા ગચ મડે ગીતુ ગાઈન્ધા વા ને મીસરીએ જે લસ્કર સે ઓનીકે ભચાય લા પરમેશ્વર જી સ્તુતી ક્યા.

12. ૧૨. નિર્ગમન — illustration 14

પરમેશ્વર એજરાએલીએ કે હર વરે પાસ્ખા પરવ જો ઓછવ કરે જી આગયા ડના વા જેસે ઉ યાધ રખી સકે કે કેડી રીતા પરમેશ્વર ઓનીકે મીસરીએ મથે ખટ ડેરાયા વા ને ઓનીકે ગુલામી મેં નું છ્ડાયા. ઉ એનકે ખોટખાપણ વેગર જો રેઢ કપી ને એનકે આથે વેગર જી માની ભેરો ખાઈ ને ઓછવ કેન્ધા વા.

બાઈબલજી વારતા નીરગમન ૧૨:૩૩-૧૫:૨૧_

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).