36. ૩૬. બદલાણ

36. ૩૬. બદલાણ — illustration 1

એક દાહળો ઈસુ આફાના તિન પુઠેર્યા, પિતર, યાકુબ ને યોહાન ને આફા ભેગા લેધા. ને હુની જઘામાં પરાથના કરવા ડુગોર પોર જ્યા.

36. ૩૬. બદલાણ — illustration 2

જેતાર ઈસુ પરાથના કરવા બાઝી રહલો તેતાર તિનાનુ મોહ દાહળા હવાલ સમેકવા લાગ્યુ. ને તિનાના સાખલા ઈજોળા હરખા ધોલા બગ હોય જ્યા. ને હેતરા સોખા ઈની ધરતિ પોર કોઈ ની કરી હકે.

36. ૩૬. બદલાણ — illustration 3

તેતાર મુસો ને એલિયો દેખે પળ્યા. ઈના બણાવના ઘણા વરહુ પેહલા ઈયે માણેહ ઈની દુનીયામા જિવી જેલા. ચે યરુસાલેમમાં ઈસુના મરેણ હોવાનુ હોતુ તિના બારામાં વાત કરતલા.

36. ૩૬. બદલાણ — illustration 4

જેતાર મુસો ને એલીયો ઈસુની હાથે વાત કરતલા તેતાર, પિતર ઈસુને કહયુ. “આપેણ લેધે ઈહા રહવા વારુ સે.” સાલો આપણુ તિન માંડવા બણાવજે, એક તાહરી લેધે, એક મુસા લેધે ને એક એલીયા લેધે. પુન પિતર કો બોલવા બાઝી રહલો ચું ચુ ની જાણતલો.

36. ૩૬. બદલાણ — illustration 5

પિતર બોલવાત બાઝી રહલો ને એક સમેકતુ વાદલુ તિનુ પોર સાહલો કર્યો. ને વાદલામાથી એક અવાજ હમલાયો. “ઈયુ માહરો લાટકો પોર્યો સે, મે ઈના પોર રાજી સે, તહું તિનાનુ હાંલો”. તિનાના પુઠેર્યા ઘણા બિહી જ્યા ને ભોય પોર પળી જ્યા.

36. ૩૬. બદલાણ — illustration 6

તેતાર ઈસુ તિનુને હાથ અળકાયો, ને કહયુ, “બિહવા ની ઉભા હોવો.” જેતાર ચે ચારેમેર ભાલ્યુ તેતાર સાહા ઈસુ એતરોદ હોતો.

36. ૩૬. બદલાણ — illustration 7

ઈસુ ને તિન પુઠેર્યા ડુગોરેથા નિશા ઉતર્યા, તેતાર ઈસુ તિનુને કહયુ, “જ્યુ કઈ ઈહા બણ્યુ ચુ કોઈને ની કહવા, મે થોળાક ટેમ પસી મરી જાહ ને પાસો જીવતો હોય જાહ. ને હિના પસી તહુ માણહુને ઈયુ વાતે કહી હરકો”.

બાઈબલ નો વાતરો. માથી:૧૭:૧-૯, માર્ક ૯:૨૮-૩૬.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).