37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે.

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 1

એક દાહળે ઈસુને જાણવા જળ્યુ કી લાજરસ ઘણો માંદો હોયો. લાજરસ ને તિનાન્યુ બે બોહનેહે માર્થા ને મરિયમ વારુ ભાયબંધ હોતા. જેતાર ઈસુને ખબેર જળી તેતાર ચુ કહયુ “ઈયે મંદવાળ મારી દેય હેહલી ની મલે. પુન ચે ઈસવરના વખાણને લેધે સે”. ઈસુ આફાના ભાયબંધને પરેમ કરતલો. પુન ચુ જાહા હોતો સાહા બે દાહળા લગી રહયો.

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 2

બે દાહળા પસેણ, ઈસુ આફાના પુઠેર્યાને કહયુ, “સલો આપણુ પાસા યહુદિયા જાજે.” પુઠેર્યા કહયુ, પ્રભુ હમણે થોળાક ટેમ પેહલાદ સાહાના માણહુ તને મારી નાખવા કરતલા.” ઈસુ તિનુને કહયુ આપણો ભાયબંધ લાજરસ હુય જેલો સે મે તિનાને ઉઠાળવા જવાનો સે.”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 3

પુઠેર્યા કહયુ, “પ્રભુ, લાજરેસ હુય જ્યો હોહે તે પાસો ઉઠી જાહે.” તેતાર ઈસુ તિનુને સોખુ કહિ દેધુ કી “લાજરસ મરી જ્યો, મે ખુસ સે કાહા કી મે સાહાની હોતો, હિનાથી તહુ માહરા પોર ભરોહો કરી હકો.”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 4

જેતાર ઈસુ લાજરસના ગામમાં આયો, તેતાર લાજરસ મરી જ્યાન ચાર દાહળા હોય જેલા હોતા, ને મારથા ઈસુને ભેગાયવા બાહેર આવી. ચે ઈસુને કહયુ “તુ ઇહા રહતો તે માહરો ભાચ ની મરતો, પુન મે ભરોહો કરુ કી તુ ઈસવર પાહે જ્યુ માંગહી ચુ ઈસવર આપહે.”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 5

ઈસુ હાંબો કહયુ, પુનરુત્થાન ને જિણગી મે હોયો, જ્યુ કોઈ માહરા પોર ભરહો કરે ચુ ભલે મરી જય તે હોદે જિવતો રહચે. ને જ્યુ કોઈ માર પોર ભરહો કરહે ચુ મરે ની, કો તુ ઈનિ વાત પોર ભરહો કરે. માર્થા કહયુ, “હોવ પ્રભુ મે ભરોહો કરુ, કિ તુ ઈસવરનો પોર્યો સે.”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 6

ને પસી મરીયમ સાહા આય જેય, ચે ઇસુને પોગે પળી ને કહયુ, “તુ ઈહા રહતો તે માહરો ભાચ ની મરતો.” ઈસુ તિનિને પુસ્યુ, “તહુ લાજરસને કા મેસ્યો.” ચે તિનાને કહયુ કબેરમાં, આયકને ભાલી લે.” તેતાર ઈસુ રળ્યો.

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 7

કબેર એક ભિગમાં બણાવલી હોતી. ને તિનિ અગોલ એક મોટો સપોહળો મેકી સાડલો હોતો. ઈસુ તિના સપોહળા થળુમ જયો, ને કહયુ “ઈના સપોહળાને એથો કરો.” પુન મારથા કહયુ,”નિ ચુ મરી જેલો ચાર દાહળા હોય જેલા સે, હાય તે ચુ ગંધાયતો હોહે,”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 8

ઈસુ કહયુ કો “મે તને ની કહયુ કી તુ ભરહો કરહી તે ઈસવરનો મહીમા ભાલહી” ને તેતાર ચે તિના સપોહળાને એથો કરી દેધો.

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 9

ને ઈસુ ડોલા ઉસા રાખીકને કહયુ, “એ બા, તુ માહરુ હામલ્યુ તિને તાહરો આભાર, મે જાણુ કી તુ માહરુ હામલે. પુન ઈહા ચારેમેર ઉભા રહલા માણહુ, તુ મને મોકલ્યો હહી ભરહો કરે તિને મે કહુ.” ને ઈસુ આયળીકને કહયુ “લાજરસ બાહેર આવ.”

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 10

ને લાજરસ પાટા બાધેલોદ બાહેર આયો, ઈસુ તિનાને કહયુ “તિનાના પાટા સોળવામાં ને સાખલા કાઢવા હિનાને મદેક કરો.” ઈના સમેતકારને ભાલીકને ઘણા યહૂદી માણહુ ઈસુ પોર ભરહો કર્યો.

37. ૩૭. ઈસુ લજરસ ને મરેલા માથો જિવતો કરે. — illustration 11

પુન યહૂદી માણહુના આગેવાનુ કોસરાય કરતલા, ચે લાજરસને ને ઈસુને કકિહી મારી નાખવા કરિકને કલા કરવા એક બિજા હાથે ભેગા હોયા.

બાઈબલ નો વાતરો. યોહાન ૧૧ : ૧-૪૬.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).