38. ૩૮. ઈસુને દગો કર્યો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 1

વરેહ દિટ યહૂદી માણહુ વટવાનો તિહવાર વાલતલા, ઈસવર વરહુ પેહલો તિનુના અગલાના માણહુંને મિસર દેહની વેઠમાથા સોળાવલા તિના બારામાં ઈયુ તિહવાર હોતો. ઈસુ બધાની અગોલ પેહલી આટો માણહુને હિકાળવાનુ સાલુ કરયાના તિન વરેહ પસી, ઈસુ તિનાના પુઠેર્યાને કહયુ કી ચુ યરુસાલેમમાં તિનુ ભેગો ઈયુ તિહવાર વાલવા માંગતલો. ઈહા તિનાને મારી નાખહે.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 2

ઈસુના એક પુઠેર્યાનુ નામ યહુદા હોતુ, પુઠેર્યાના પસ્યાની દેખરેખ ઈયુ યહુદા કરતલો, પુન ચુ પસ્યાને વધાર પરેમ કરતલો, તિને ચુ તિનિ કોથલીમાથા પસ્યા સોરી લેતલો, ઈસુ ને તિના પુઠેર્યા યરુસાલેમમાં પોહતયા પસી યહુદો, યહૂદી માણહુના પુજારા પાહે જ્યો, ને ચે તિનાને પસ્યા આપે તે ચુ ઈસુને ધરાય દેહે ચે વાત કરી. ચુ જાણતલો કી યહૂદી પુજરા ઈસુને મસિહ ની માનતલા. ને ચે તિનાને મારી નાખવાની કલા કરવા બાઝી રહયા.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 3

યહૂદી પુજારા જ્યે મોટા પુજારાનિ વાત માની રહલા ચે ઈસુને ધરાવાના તિસ સાંદીના સિકા યહુદાને આપ્યા, ને પરબોધકુ જ્યુ કહલુ તિનિદ રિતે બણ્યુ, યહુદો સહમત હોયો ને પસ્યા લેકને સાહાથો જાતો રહયો, ને ઈસુને ધરાવા કરીકને લાગ જોવતલો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 4

ઈસુ યરુસાલેમમા આફાના પુઠેર્યા ભેગો વટવાનો તિહવાર વાલ્યો. રોટો લેધો ને તિનાને ભાંગ્યો ને કહયુ, “ઇનામાથુ ખોવ, ઈયે માહરી દેહી સે. હિયુ તોહરી લેધે આપવામાં આવલુ સે. માહરી ફોમમા હિયું કર્યા કરો. હિની રિતે, ઈસુ તિનુને કહયુ કી તિનાની દેહીને તિનુ લેધે ભોગ કરહે.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 5

પસી ઈસુ ગીલાસ લેધો ને કહયુ, “ઈયુ પિવો, ઈયુ નવા કરારનુ માહરુ લોહી સે. હિયુ તોહરા પાપુની માફી લેધે વહાળલુ સે. હિયુ માહરી ફોમમાં કરયા કરો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 6

પસી ઈસુ તિનાના પુઠેર્યાને કહયુ, તોહરામાનો કોઈક મને ધરાવહે, પુઠેર્યા, ઉસે કાને હોય જ્યા, ને પુસવા લાજા, હિયુ કોશચુ હેહલુ કામ કરહે, ઈસુ કહયુ, “મે ઈના રોટાનો કુટકો જિનાને આપેહ ચુદ મને ધરાવહે.” ને પસી ચુ રોટાનો કુટકો યહુદાને આપ્યો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 7

રોટો લેધા પસી સેતાન યહુદામાં ભરાય જ્યો, ને યહુદો સાહાથો ઢય જ્યો. કાહા કિ ચુ ઈસુને ધરાવા યહૂદી પુજારાની મદેક કરી હકે. ચુ રાતનો ટેમ હોતો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 8

ખવાનુ ખાધા પસી ઈસુ ને તિનાના પુઠેર્યા જૈતુન ડુગોરે જ્યા, ઈસુ તિનુ બધાને કહયુ આજ રાતે તહુ બધા મને સોળી દેહો, અહી લખી મેસ્યુ કી “મે ગોવાલ્યાને ઠોકેહ ને ઘેટા બધા વિખરાય જાહે.”

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 9

પિતર કહય, “તને બધા સોળી દેય તે હોદે મે એતરો નિદ સોળુ.” તેતાર ઈસુ તિનાને કહયુ સેતાન તને સલાળવા માંગે, પુન પિતર તાહરો ભરહો ની ખુટે કરીકને મે તાહરી લેધે પરાથના કરી. તે હોદે આજે કુકળો વાહે પેહલા તુ મને તિન આટા ની ઓલેખતો કરીકને માહરો નકાર કરહી.”

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 10

પિતર ઈસુને કહયુ મને ભલે મરવુ પળે તે હોદે મે તાહરો નકાર ની કરુ. ને બધા પુઠેર્યા હોદે હહિદ કહયુ.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 11

પસી ઇસુ પુઠેર્યા ભેગો ગેથસેમાં નામની એક જધામાં જ્યો, “તહુ ફાદામાં ની પળવા પરાથના કરો.” પસી ઈસુ પરાથના કરવા જતો રહયો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 12

ઈસુ તિન આટા પરાથના કરી, “માહરા બા, હોય હકે તે ઈયુ દુખનો ગીલાસ ની પિવળાવા પુન માણહુના પાપુની માફિનો બિજો કોય રોહો ની હોય તે માહરી ની પુન તાહરી મરજી પુરી હોવે. ઈસુ ઘણા દુખમાં હોતો તિનાનો પરસેવો લોહિના ટીપા નરો ભોય પોર પળતલો. ને ઈસવર તિનાને તાકેત આપવા એક દુતને મોકલ્યો.

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 13

બધી આટો ચૂ પરાથના કરિકને ઉઠ્યો તેતાર ચુ આફાના પુઠેર્યા પાહે આયો. ને ચે હુવાત બાઝી રહલા, ચુ તિનમી આટો આયો તેતાર તિનુને કહયુ “ઉઠો, મને ધરાવાવાલો આય જ્યો.”

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 14

યહુદો, આફા ભેગા યહૂદી પુજારાને ને ધગળાને, ને એક મોટા ટોલાને લેકને આય જ્યો. તિનુના હાથુમા તલવારે ને ઢિંગા હોતા, યહુદો ઈસુ પાહે આયો ને કહયુ, “સલામ, પ્રભુ” ને તિનાને ઘોટ્યો, ને યહૂદી પુજારા લેધે ઈયે એક નિસાની હોતી કી ચે કોયને ધરવા. તેતાર ઈસુ તિનાને કહયુ, કો “તુ મને ઘોટિકને ધરાવે?”

38. ૩૮. ઈસુને દગો કર્યો. — illustration 15

દેહલા ધગળા ઈસુને ધરી લેધો, તહિત પિતર બાઝ્યો આફાની તલવાર કાઢતોદ મોટા પુજારાના સાકેરનો કાન ઝટકાય નાસ્યો. ઈસુ કહયુ. “તલવાર ની સલાળવા, મે માહરી રખવાલી લેધે હમણે બાહને કહીકને દુતુની ફોજ બોલાય હકુ. પુન માહરે માહરા બાહની આગ્ના માનવી જોવે, ને પસી ઈસુ તિના માણેહનો કાન હાધી દેધો. ને ઈસુ ધરાયો તેર તિનાના બધા પુઠેર્યા તિનાને સોળીકને જાતા રહયા.

બાઈબલ નો વાતરો. માથી ૨૬:૧૪-૫૬, મારક ૧૪:૧૦-૫૦, લુક ૨૨:૧-૫૩, યોહાન ૧૨:૬, ૧૮:૧-૧૧.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).