39. ૩૯. ઈસુ પોર કેસ સાલે.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 1

અધલી રાત હોય રહલી, તેતાર ધગળા ઈસુને પ્રશ્ન પુસવા કરીકને મોટા પુજારાને ઘોર લિજ્યા, પિતર સેટેથો તિના ભેગો જતલો, જેતાર ઈસુને ઘોરની માહા લિજ્યા તેર પિતર બાહેર બહીકને તાપતલો.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 2

ઘોરની માહા યહૂદી પુજારા ઈસુ પોર કેસ સલાળતલા. ચે ઘણા બધા ઝુટા સાકસી આપવાવાલાને લેક આયા. ને ચે ઈસુની વિરુધ સાકસી આપી. તિનુની સાકસી એક બિજાને મેલની ખાતલી. તિને યહૂદી પુજારા ઈસુને ગુનેગાર ની સાબિત કરી હકયા. ઈસુ કચુ ની કહયુ.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 3

સેહલે મોટો પુજારો ઈસુ ઘમી ભાલીકને કહયુ. “કો તુ ઈસવરનો પોર્યો ખ્રિસ્ત સે?”

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 4

ઈસુ કહયુ “મે સે” તહુ મને ઈસવરની જમળી પાહ બહલો ને હરેગમાથો આવતો ભાલહો.” મોટો પુજારો રિહવાયકને આફાના સાકલા ફાળી નાસ્યા, ને આયળીકને આગેવાનુને કહયુ, “હાય આપણુને બીજા સાકસીની જરુર ની મલે, તહુ હિનાને કહતે હામલ્યો કી હિયુ ઈસવરનો પોર્યો સે. તહુ કો કહવા માંગો?

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 5

બધા યહૂદી આગેવાનુ મોટા પુજારાને કહયુ, “હિનાને મારવો જોવે” તેતાર ચે તિનાના ડોલાહે પાટો બાધ્યો ને તિના પર થુપયા, તિનાને ઠોકયો ને વિતાળ્યો.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 6

જેતાર પિતર ઘોરની બાહેર બહી રહલો તેર, એક જણી કહયુ, “તુ હોદે ઈસુ ભેગો હોતો”. ચુ નિકારો કર્યો. હિના પસી બિજિ હોદે હહીદ કહયુ, ને પિતર પાસો ની અહિ કહયુ. ને સેહલે માણહુ કહયુ કી “હમુ જાણજે તુ ઈસુ ભેગો હોતો, કાહા કી તુ હોદે ગાલીલનો દેખાય,”

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 7

તેતાર પિતર હરાપવા ને હોમ ખવા લાગ્યો, કિ “મે હિના માણેહને ની ઓલેખતો” ને તરેત કુકળા વાહી જ્યા. ને ઈસુ ફિરિકને પિતર ઘમી ભાલ્યુ.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 8

પિતર સાહાથો સેટો જતો રહયો ને ઘણો રળ્યો, હિનિ ટેમે ઈસુને મોતની સજા હોવી હિયુ પેલો ધરાવાવાલો યહુદો ભાલ્યુ, ચુ ઘણો દુખી હોયો ને જાયકને મરી જ્યો.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 9

બિજે દાહળે હવારે, યહૂદી પુજારા ઈસુને રોમન રાજપાલ પિલાત પાહે લિજ્યા., ચે પિલાત હોદે તિનાને ગુનાવાલો ગિણહે ને મોતની સિકસા કરહે હિયે આચા કરી રહલા. પિલાત ઈસુને પુસ્યુ ?કો તુ યહુદિ માણહુનો રાજો સે?”

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 10

ઈસુ તિનાને હાંબો કહયુ “હહિ તે તુ કહવા બાઝી રહયો માહરુ રાજ ઇની દુનીયાનુ ની મલે, હહિ હોય તે માહરા સેવકુ માહરી લેધે ઝુમાયતા. મે ઈસવરના બારામાં હાસુ કહવા આયો, જ્યુ હાસાનો સે ચે બધા માહરી વાત હામેલહે.” પિલાત કહયુ “હાસુ કો સે?”

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 11

ઈસુ હાથે વાત કર્યા પસી પિલાત ટોલા પાહે જ્યો ને કહયુ, “મને ઈના માણેહમાં કોઈ પુન ગુનો માલેમ ની પળતો, પુન યહૂદી યાજકુનુ ટોલુ આયળી આયળીકને કહયુ, હિનાને કુરુસે, ઠોકો, હિનાનો કચુ ગુનો ની મલે. પુન ચે જોર જોરથી આયેળવા લાગ્યા કી હિનાને કુરુસ પોર ઠોકો. હહિ પિલાત તિનમી આટો કહયુ કી મને હિનામાં કચુ ગુનો ની માલેમ પળતો.

39. ૩૯. ઈસુ પોર કેસ સાલે. — illustration 12

પિલાત બિહિ જ્યો માણહુ તોફાન ની કરે કરીકને, ને પસી ચુ તિનાન ધગળાથી ઈસુને કુરોસ પોર ઠોકી દેવા સહમતી આપી. રોમન ધગળા ઈસુને કોયળા આહટ્યા, ને રાજાનો ઝબો ને કાટાનો મુગેટ પેહરાયો. ને ચે તિનાની મસકરી કરી કી “ભાલો ઈયુ યહૂદી માણહુનો રાજો”.

બાઈબલ નો વાતરો. માથ્થી ૨૬ : ૫૭-૭૫, મારક ૧૪ : ૬૦-૭૨, લુક ૨૨ : ૪૭-૬૨, યોહન ૧૮ : ૪-૨૭

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).