42. ૪૨. ઈસુ હરેગે જતો રહે.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 1

જિને દાહળે ઈસુ મરેલામાંથો જિવતો હોયો, તિને દાહળે તિનાના બે પુઠેર્યા એક ગામમાં જતલા, ને ઈસુને જ્યુ કરાયુ તિના બારામાં ચે વાતે કરતલા. તિનુને આચા હોતી કી ચુ મસીહ સે. પુન તિનાને મારી નાખવામાં આવલો. બયેરે કહયુ કી ચુ પાસો જિવતો હોય જ્યો. તિનુને ખબેર ની પળતલી કી ચે કાહની વાત પોર ભરહો કરે.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 2

ઈસુ તિનુ પાહે પોહત્યો ને તિનુ ભેગો સાલવા લાગ્યો. પુન ચે તિનાને ની ઓલખ્યો. ચુ તિનુને પુસ્યુ કિ ચે કો વાતે કરવા બાઝી રહયા. તેતાર ચે પાસલા દાહળામાં બણલી ઈસુના બારામની બધી વાતે કહી હમલાવી. ને તિનુને અવલુત લાગ્યુ કી ઈનાને એતરીદ ની ખબેર હોયલી કી યરુસાલેમમાં કો બણ્યુ ચું.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 3

ઈસવરના વસોનુમા મસીહાના બારામાં કો લખી મેસ્યુ ચુ બધુ તિનુને હમજાળ્યુ. તિનુને પરબોધકો કહલુ ચુ ફોમ આવી કી મસીહ દુખ બેઠહે, ને તિનાને મારી નાખવામાં આવહે ને ચુ તિનમે દાહળે પાસો જિવતો હોય જાહે. તેતાર ચે જિના ગામમાં જતલા સાહા પોહતી જ્યા, ને તેતાર હાંજ પળી વાગલી.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 4

ચે બે જણા ઈસુને તિનુ ભેગો રહવા કહયુ, ને ચુ રહી જ્યો, જેતાર ચે હાંતાનુ ખવાનુ ખવા બહયા, તેતાર ઈસુ રોટાનો એક કુટકો લેધો, તિના લેધે ઈસવરનો આભાર માનીકને ભાંગ્યો, ને ઉસકાહલાદ ચે તિનાને ઓલખી લેધો કી ઇયુ તે ઈસુ હોયો. પુન તિનિદ ટેમે ચુ સાહાથો અલેપ હોય જ્યો.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 5

ચે બે જણા હાંબ હાંબા કહયુ, “હિયુ તે ઈસુ હોતો”. જેતાર ચુ આપણુને ઈસવરના વસોનુ હમજાળતલો તેતાર આપણુને વારુ લાગતલુ. ને ચે તરેત પાસા યરુસાલેમ જતા રહયા, ને જાયકને પુઠેર્યાને કહયુ, “ઈસુ જીવતો હોય જ્યો હમુ તિનાને ભાલ્યો.”

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 6

જેતાર પુઠેર્યા હાંબ હામ્બા વાતે કરતલા તેતાર ઈસુ ઉસકાહલોદ તિનુની વસમા ઉતરી પળ્યો, પુઠેર્યાને લાગ્યુ કી હિયુ ભુતળુ હોયુ, પુન ઈસુ તિનુને કહયુ, તહુ કાહા બિહો ને શંકા કરો, માહરા હાથુ ને પોગુ ભાલો. કાહા કી આત્માને દેહી ની આવતી જેહલી માહરી હોવી” ચુ ભુતળો ની મલે હિની વાતને સાબિત કરવા ચુ કચુક ખવાનુ માંગ્યુ. ચે તિનાને હેકેલી માસલીનો કુટકો આપ્યો, ને ચુ ખાધુ.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 7

ઈસુ તિનુને કહયુ કી “માહરા બારામાં વસોનુમા લખી મેસ્યુ, જેતાર ચુ તિનુના મન ઊઘળ્યા તેતાર ચે, ચેં વસોનુ હમજી હકયા,” ઘણા કેરનુ લખી મેકલુ કી મસીહ દખ વેઠહે, મરીજાહે ને તિનમે દાહળે પસો જિવતો હોય જાહે.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 8

“પવિતર સોપળીમાં હિયુ હોદે લખી મેકયુ કી માહરા પુઠેર્યા બધા માણહુને કહચે ને ચે પસતાવો ને પાપુની માફી મેલેવાની જરુળ સે. હિનાની શરુવાત યરુસાલેમથી હોવહે, ને પસી બધી જાતિના ને બધી જઘાના માણહુ પાહે જાહે. ને ઈની બધી વાતના તહુ સાકસી સે.”

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 9

ને પસી સાલિહ દાહળા લગી ઈસુ તિનાના પુઠેર્યાને દેખે પળયો, ને એક દાહળો એકેદ ટેમે પ૦૦ કરતે વધાર માણહુને ચુ દેખે પળ્યો, ને ઘણી બધી રિતે ચુ પોતાના પુઠેર્યાની અગોલ સાબિત કરયુ કી ચુ જિવતલો સે. ને ચુ તિનુને ઈસવરના રાજની વાત હિકવાળી.

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 10

ઈસુ પોતાના પુઠેર્યાને કહયુ કી “હરેગ ને ધરતિના બધા અધીકાર મને અપાયલા સે. તિને તહુ જોવ ને બધી જાતિના માણહુને પુઠેર્યા બણાવો, ને તિનુને બા, પોર્યો, ને પવિતર આત્માના નામમાં બાપતિસમાં આપતા જોવ. ને મે તહુને જ્યુ પાલેણે આપ્યુ ચુ બધ્યુ તિનુને હિકવાળો. ને ફોમ રાખો મે બધા દાહળા તોહરી ભેગો હોયો.”

42. ૪૨. ઈસુ હરેગે જતો રહે. — illustration 11

ઈસુ જિવતો હોય જ્યાના સાલિહ દાહળા પસી ચુ આફાના પુઠેર્યાને કહયુ, “જાહ લગી માહરો બા તહુને પવિતર આત્માથી તાકેત ની આપે તાહ લગી તહુ યરુસાલેમમાંત રહજો”. ને પસી ઈસુને હરેગમાં લેય લેવાયો. ને વાદલા તિનાને ઢાકી દેધો, ઈસુ ઈસવરના જમળ્યે હાથે બહયો કાહા કી ચુ બધા પોર રાજ કરે.

બાઈબલ નો વાતરો. માથી ૨૮ : ૧૬-૨૦, મારક ૧૬ : ૧૨-૨૦, લુક ૨૪ : ૧૩-૪૩, યોહાન ૨૦ : ૧૯-૨૩, પ્રે.કૃ ૧ : ૧-૧૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).