50. ૫૦. ઈસુ પાસો આવહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 1

લગભગ બે હજાર વરહુથી દુનિયાના માણહુ વધાર ને વધાર ઈસુ ખ્રિસ્તની વારુ ખબેર હામેલવા બાઝી રહયા. ને ભરોહો કરવાવાલા વધવા બાઝી રહયા. ને ઈસુ કહલુ કી ચુ દુનિયાના સેહલા ટેમમાં પાસો આવહે. ભલે ચુ આજ લગી ની આયો પુન પોતે કહલી વાત પુરી કરહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 2

જેતાર આપણુ ઈસુ પાસો આવાની વાટ જોવા બાઝી રહયા, તેતાર ઈસવર,આપણુ પવિતર જિણગી જિવજે ને તિનાને માન આપજે હીયે આચા રાખે. ને આપણુ બિજાને હોદે તિનાની વાત કહજે હિયે હોદે આચા રાખે. જેતાર ઈસુ ઈની દુનિયામાં હોતો તેતાર કહલુ કી “માહરા પુઠેર્યા ને, મને માનવા વાલા બધાં માણહુ દુનીયાની બધીત જધામાં જાયકને ઈસવરના રાજની વારુ ખબેર કહચે, ને પસીદ દુનીયાનો અંત આવહે.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 3

ઘણા માણહુ હજુ ઈસુના બારામા ની હામેલુ મલે. તિને ઈસુ હરગે જતા પેહલો કહલુ કી જ્યે કદી વારુ ખબેર ની હામલી હોય તિનુ ને વારુ ખબેર કહો. ચુ કહયુ “જોવ ને બધી જાતના માણહુને પુઠેર્યા બણાવો. ખેતરુનો પાક વાઢવા આયરહયો.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 4

ઈસુ અહી હોદે કહયુ કી “એક સાકેર પોતાના માલિક કરતે મોટો ની મલે”, દહીં ઈની દુનીયાના માણહુ મને ની ગણકાર્યો, તહિ ચે તહુને હોદે વેલ્હા પાળહે. ને મારી નાખહે, ને ઈની દુનીયામા તહુને વેઠવુ પળહે. પુન કાઠા રહજો ઈની દુનિયામા રાજ કરવાવાલા સેતાનને મે હરાવલો સે. તહુ સેહલે લગી માહરુ માનહો તે ઈસવર તહુ ને બસાવહે.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 5

જેતાર દુનિયાનો અંત આવહે તેર માણહુને કો હોવહે તિના બારામા ઈસુ આફાના પુઠેર્યાને એક વાતરો હમલાયો. “એક માણેહ આફાના ખેતોરમાં વારુ બિ વાયુ. જેતાર ચુ હુવતલો તેતાર તિનાના દુશમનુ ખરાબ બી, વારુ બી ભેગુ વાયકને ઢહી જ્યા.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 6

જેતાર ચુ ઉગ્યુ, તેતાર તિના માણેહનો સાકેર કહયુ, માલીક તુ તે ખેતોરમાં વારુ બિ વાવલુ, તે પસી ઈયે ખરાબ બી કકિહી ઉગયુ, મલિક કહયુ “કોઈક દુશમન હિયે બી વાયુ હોહે.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 7

સાકેરુ કહયુ કો “હમુ જાયકને ચે ખરાબ બીના સોળવાને ઉખેળી નાખજે,” ની તહુ હહી કરહો તે તહુ વારુ ગહુને હોદે ઉખેળી નાખહો. વાઢવાના ટેમ લગી વાટ જોવો ને “વાઢતી ટેમે તિનુ ખરાબ બીના સોળુને ભેગા કરીક ને હલગાય દેજો. ને ગહુને માહરી મુહટીમાં લાવજો.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 8

પુઠેર્યા ઈના વતરાનો અરેથ ની હમજી હકયા, તિને ચે ઈસુને હમજાળવા કહયુ. ઈસુ કહયુ.” જ્યુ માણેહ વારુ બિ વાયુ ચુ મસિહ સે, ને ખેતોર સતેણ દુનીયા સે. ને વારુ બિ ઈસવરના રાજના માણહુને દેખાળે.”

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 9

ને ખરાબ બિ એતરે ખરાબ માણહુ, ને ખરાબ બી વાવાવાલો દુશમન સતેણ સેતાન સે. ને નુણવાનુ એતરે દુનીયાનો અંત. ને પાક નુણવાવાલા ઈસવરના દુતુ સે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 10

જેતાર દુનિયાનો અંત આવહે તેતાર જ્યે માણહુ સેતાનના સે તિનુ બધાને દુતુ ભેગા કરહે. ને તિનુને હહેલતી ને કદી ની ઓલવાય હેહલી આગમાં નાખી દેહે, સાહા ઘણી વેલ્હા સે. સાહા માણહુ રળહે ને કકેલહે. ને ઈસુ પોર ભરહો કરવાલા માણહુ ઈસવરનાં રાજમાં દાહળા હવાલ પપેલહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 11

ઈસુ કહયુ કી દુનીયાના અંત પેહલો ચુ ધરતી પોર પાસો આવહે. જિની રીતે ચુ જેલો તિનીદ રીતે ચુ પાસો આવહે. ચુ માણેહની દેહી હરખી દેહીમા હોહે ને વાદલા પોર પાસો આવહે. જેતાર ચુ પાસો આવહે તેતાર જ્યે વિસવાસી મરી જેલા સે, ચે પાસા જિવતા હોવહે ને, ઈસુને ભેગાયહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 12

ને તિને ટેમે જ્યે વિસવાસી જિવતલા હોહે તિનુને હરેગમાં લેય લેવાયહે. ને જ્યે મરલામાંના જ્યે જિવતા હોય જેલા તિનુ ભેગા ભેગાય જાહે. ચે બધા ઈસુ ભેગા હોહે, ને હિના પસી ઈસુ પુરેપુરી સાંતિમાં ને એકતામાં આફાના માણહુ ભેગો બધા દાહળા રહચે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 13

ઈસુ કહલુ કી જયુ કોય તિના પોર ભરહો કરહે તિનુને ચુ મુગટ આપહે. ચે કાયેમ ઈસવર ભેગા સાંતિમાં રહચે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 14

પુન જ્યે ઈસુ પોર ભરહો ની કરે તિનુને ચુ નીયો કરહે, ને તિનુને નરેકમાં નાખી દેહે. સાહા ચે વેલ્હામાં બધા દાહળા રળહે ને કકેલહે. કદી ની ઓલાય હેહલી આગ તિનુને કાયેમ સોહટ્યા કરહે ને, કિળા તિનુને કયળ્યા કરહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 15

જેતાર ઈસુ પાસો આવહે તેતાર ચુ સેતાનને ને તિનાના રાજને પુરેપુરુ નાશ કરી નાખહે. ને સેતાનને ચુ નરેકમાં નાખી દેહે. સાહા ચુ ને ઈસવરનુ ની માન્યા ચે બધા બલ્યા કરહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 16

કાહા કી આદમ ને હવા ઈસવરની વાત ની માન્યા, ને દુનિયામાં પાપ આયુ, તિના લેધે ઈસવર તિનુને હરાપ આપ્યો, ને તિનુનો નાસ કરવાનુ નકકી કર્યુ, પુન એક દાહળે ઈસવર નવલી ધરતી ને નવલા હરેગને બણાવહે. ને ચે પુરેપુરી હોહે.

50. ૫૦. ઈસુ પાસો આવહે. — illustration 17

ઈસુને તિનાના માણહુ નવલી ધરતી ને નવલા હરેગમાં રહચે. ને ઈહાં જ્યુ કય હોયુ તિના પોર ઈસવર કાયેમ રાજ કરહે. ને ચુ બધા આહવા નુસી નાખહે. ને સાહા કદી, દુખ, વેલ્હા, નિરાસા, ને રળવાનુ, ને મોત ની હોય. ને ચુ બધા દાહળા ઈસવરનાં માણહુ ભેગો રહચે.

બાઈબલનો વાતરો : માથ્થી ૨૪:૧૪;૨૮:૧૮; યોહાન ૧૫:૨૦, ૧૬:૩૩; પ્રકટીકરણ ૨:૧૦, માથ્થી ૧૩:૨૪-૩૦,૩૬-૪૨; ૧ થેસ્સાલોનિકિયા ૪:૧૩, ૫:૧૧, યાકૂબ ૧:૧૨; માથ્થી ૨૨:૧૩; પ્રકટીકરણ ૨૦:૧૦, ૨૧:૧-૨૨:૨૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).