39. ઈસુવર કેસ ચાલવત આહાત
આતાં અડધી રાત હોયની આશી. સૈનિક ઈસુદય યાજકચે ઘરા ઘીહું જાવ કશા કાય તે તાદય સવાલ સુદકરું શકત. પિતર દુરશીં તાંહચો પીછો કરત આશી. જંય ઈસુદય ઘરામાં માંજ ઘીહું જાવામાં યાવ, પિતર બાહેર બસુને આગખલ તાપત આશી.
ઘરામાં માંજ યહૂદી યાજક ઈસુવર કેશ ચાલવત આશી. તે ઘણે ઠગ સાક્ષીહાંદય ઘીહુંને યાવ જાંહેં ઈસુ વિરુઘ્ધ ઠગ સાક્ષી ઓપી. તાંહચી સાક્ષી એક દુસરાશીં મિળત નાહાં આશી, તાચેન યહૂદી યાજક ઈસુદય ગુનેગાર સાબિત કરું શકીન નાહાં. ઈસુને કાંય આખી નાહાં.
છેલ્લે પ્રમુખ યાજકને ઇસુચે વાઠીન નાઘુંને આખી, “કાય તું દેવાચો પોસો, ખ્રિસ્ત આહાસ?
ઈસુને આખી, “મંય આહાંય. તુમી માંદય દેવાચે જેવણે વાઠીન ને સ્વર્ગશીં યેત નાંગઝા.” મુખ્ય યાજકને ગુસ્સામાં કપડે ફાઢું મેલી ને આરઢુંને ધાર્મિક આગેવાનાંદય આખી, “આંતા આપણાંદય દુસરે સાક્ષીચી જરૂર નાહાં! તુમી તાદય આખતાં આયકી આહાય કાય મંય દેવાચો પોસો આહાંય.તુમચો ફેસલો કાયઆહાય?”
આખે યહૂદી આગેવાનાહેં મુખ્ય યાજકદય જવાબ ઓપી, “તો મારોં જશો આહાય.” તંય તાહેંઇસુચે ડોળાવર પટ્ટી બાંધી, તાવર થૂકલીન, તાદય કુટી ને તાચી મજાક કરી.
જંય પિતર ઘરાચે બાહેર બસનો આશી, તંય એક નોકરાનીને આખી, “તું પણ ઇસુચે હારીં આશી!” પિતરને તેદય ના પાડી. તંય મંગે, દુસરી નોકારાનીને પણ યીજ ગોઠ કરી, ને પિતરને આઝુન નાહાં પાડી. છેલ્લે લોકાંહે આખી, “હામી જાણત આહાંવ કાય તું ઇસુચે હારીં આશી કશા કાય તુમીં દોઘે ગાલીલશીં આહાયઝા.”
તંય પિતર શ્રાપ ઓપોં ને કસમ ખાંવદય મંડીન કાય, “મંય તે માણસાદય વળખત પણ નાહા.” લગેંજ કૂકડો બોલીન ને ઈસુને ફીરુંને પિતરચે સામે નાંગી.
પિતર તથયશીં દુર જાવ ને હજડ રડીન. તે ટાઇમે ઈસુદય મરણદંડ સાઠીં નક્કી કરી, તો તાદય ધરોવનાર યહુદાને નાંગી. તો હજડ દુઃખી હોન ને તેહેં જાહુને આત્માહત્યા કરી.
દુસરે દિસેં સકાળચે, યહૂદી યાજક ઈસુદય રોમન રાજ્યપાલ પિલાતશીં ઘીહું જાવ. તાહેં આશા રાખની આશી કાય પિલાત પણ ઈસુદય ગુનેગાર નક્કી કરદય ને મરણ દંડચી સજા ઓપય્દ. પીલાતને ઈસુદય સુદકરી, “કાય તું યહૂદીયાંચો રાજો આહાસ?"
ઈસુને જવાબ ઓપી,"અશો તુમીં આખત આહાયઝા. માંઝો રાજ્ય યે જગતચો નાહાં. જો અશો હોતો તે માંઝે સેવક માંઝે સાઠીં લડાઈ કરતે. મંય દેવાચે બારેમાં ખરો આખોંદય યીનો આહાંય. જો સાચાચો આહાય તે આખે માંઝી ગોઠ આયકત આહાત."પિલાતને આખી, “સત્ય કાય આહાય?”
ઇસુચે હારીં ગોઠ કરું મંગે પિલાત લોકાંશીં જાવ ને આખી, “માંદય યે માણસામાં કાંય પણ ગુનો ખબર પડય નાહા.”પણ યહૂદી યાજકાંહેં ને લોકાંહે આરઢુંને આખી, “તાદય કુરુખ ખાંબાવર ઠોંકા!” પિલાતને જવાબ ઓપી. “તાચેમાં કાંય ગુનો નાંગાય નાહા.” પણ તે આઝુન જોરથી આરડોં મંડીન. તંય પિલાતને ત્રીજી વાર આખી, “તાચેમાં કાંય ગુનો નાંગાય નાહાં.”
પિલાત બીહું જાવ કાય લોક દંગો કરીત તાચેન તો પોતાચે સૈનિકખલ ઈસુદય કુરુખ ખાંબાવર ઠોંકોંદય તૈયાર હોહું જાવ. રોમન સૈનિકાંહે ઈસુદય કોડે મારી. ને શાહી ઝભ્ભો ને કાંટાચો મુગટ ભરવી. તંય તાંહે તાચી મશકરી કરી કાય, નાંગા, યહુદિયાચો રાજો!”
બાઈબલચી કાહની માથ્થી ૧૬: ૫૭, ૨૭: ૨૬, માર્ક ૧૪ : ૫૩, ૧૫: ૧૫; લૂક ૨૨: ૫૪, ૨૩:૨૫,યોહન:૧૮:૧૨, ૧૯:૧૭.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).