40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 1

ઇસુચી મજાક કરી મંગે, સૈનિક તાદય કુરુસખાંબાવર ચઢાવોં દુર ઘીહું જાવ.તાંહે ઈસુવર તો મરોંચો આશી તો કુરુસ હુકલવી.

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 2

સૈનિક ઈસુદય “ખોપરી” નાવંચે જગ્યાવર ઘીહું યાવ ને તાચે હાથને પાંય કુરુસવર ખીલાખલ ઠોખું દીન. પણ ઈસુને આખી, “હે બાપા, તાંહદય માફ કર, કશા કાય તે જાં કરત આહાત તાં તે જાણત નાહા. પિલાતને આજ્ઞા ઓપી કાય તાચે ટકલાવર “યહૂદીયાચો રાજો” લખનો બોર્ડ લગાવોંમા યેય.

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 3

સૈનિકાંહે ઇસુચે કપડાં સાઠીં ચિઠ્ઠી મેલી. જંય તાંહે અશો કરી તંય યી ભવિષ્યવાણી પૂરી હોન; “તાંહે અંદર-અંદર માંઝે કપડે વાઠું ઘીદ, ને માંઝે ઝબ્બાચે સાઠીં તાંહેં ચિઠ્ઠી મેલી.”

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 4

ઈસુદય દોન ચોરાંચે વચ્ચમાં કુરુસવર ઠોકવામાં યાવ. તામાંચો એક જન ઇસુચી નિંદા કરત આશી, પણ દુસરાને આખી, “કાય તું દેવાશીં પણ બીહાસ નાહા? આપણી તે ગુનેગાર આહાંવ, પણ યો માણુસ વાંકવગરચો આહાય. મંગે તેહેં ઈસુદય આખી,"દયા કરું, તું તુઝે રાજ્યમાં યીહીશ તંય માદંય આઠવ કરીશ.” ઈસુને તાદય જવાબ ઓપી, “આજ તું માઝે હારીં પારાદેશમાં રહીશ.”

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 5

યહૂદી યાજક ને દુસરે લોક જે ઘણે આશી તે ઇસુચી મઝાક કરત આશી. તાંહે ઈસુદય આખી, “જો તું દેવાચો પોસો હોવો તે કુરુસખાંબાવરશીં ઉતરું યે ને પોતેદય બચાવ. મંગે હામીં તુઝવર વિશ્વાસ કરોંવ.”

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 6

તંય દુફારચે ટાઇમે આખે જગ્યામાં અંધકાર હોહું જાવ. દુફારશીં૩:૦૦ વાગે હુધી અંધકાર હોહું રહીન.

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 7

ઈસુને મટે જાબાખલ આરડી, “આખો પૂરો હોન.” બાપા મંય માઝો આત્મા તુઝે હાથમાં સોંપત આહાંય. તંય તેહેં ટકલ નમવુંને પોતાચો જીવ છોડું દીન. જંય તાચો મરણ હોન, તંય એક ધરતી કંપ યાવ, ને મંદિરચો મટો પડદો જો લોકાંદય દેવાચી હજુરીશીં અલગ કરત આશી તો ઉપરશીં બુડા દોન ભાગમાં ફાઠું જાવ.

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 8

પોતાચે મરણખલ ઈસુને લોકાંદય દેવાચે પાસ યેંવંચે સાઠીં વાટ ખોલું દીન. જો સૈનિક ઇસુચી રખેવાળી કરત આશી તેહેં આખાં નાંગી ને આખી “નક્કી, તો વાંક વગરચો આશી. તો દેવાચો પોસો આશી.”

40. ઈસુદય કુરુસખાંબાવર ચઢાવી — illustration 9

તંય યુસુફ ને નીકોદેમસ નાંવચે દોન યહૂદી કાય જે વિશ્વાસ કરત આશી કાય ઈસુ તો જ ખ્રિસ્ત આહાય, તાહેં પિલાતપાં ઇસુચી લાશ માંગી. તાંહે તાચો આંગ કપડાખલ ગુંડીને ડોગરામાં કાફુને બનાવની કબરમાં ઠોવી. મંગે તાંહે કબર બંધ કરોં એક મટો દગડ ગબડવું દીન.

બાઈબલચી એક કાહની માથ્થી ૨૭: ૨૭-૬૧; માર્ક ૧૫: ૧૬-૪૭;લૂક ૨૩:૨૬-૫૬; યોહન: ૧૯:૧૭-૪૨.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).