11. ૧૧. પાસ્ખા

11. ૧૧. પાસ્ખા — illustration 1

દેવે ફારુનને ચેતૂવ્યો કા જો તું ઈઝ્રાયલીહીંય જાવા ની દેય તીયા દેવ તિણા માણાહાય ને પશુઓમાંથી બદે જ પેલ્લા જન્મીનાહાય મારી નાખી. જીયા ફારુને તી ઊનાય્અ તીયા તીયે તી માનવાણ્અ ને દેવણે આજ્ઞાણે આધિન રવાણ્અ નકાયરઅ.

11. ૧૧. પાસ્ખા — illustration 2

દેવ પાર જી કોઈ વિશ્વાસ કરી તીયા ફાગુ એક માર્ગ આપ્ચો હાશે કા તિયાથી પેલ્લા જન્મીનાહાય બચાવી અખાય. દરેક પરિવારે એક સંપુર્ણ બલિદાન (ઘેટ્અ) નેવાણ્અ ને તિયાણે અર્પણ કરવાણ્અ.

11. ૧૧. પાસ્ખા — illustration 3

દેવે ઈઝ્રાયલીહીય ક ય કા હલવાનણે નોઈમાંથી થોડક તિણાહાય દરવાજાણે બારસાખો પાર લાગાડવાણ્અ. ને હેકીન્અ માંસ ખમીર વગારની રોટની હારી વેલે ખાઈ નીયા. જીયા તી ખાતને તીયા તિણાહાય મિસર છોડણે હારું તિયાર રણે ક ય.

11. ૧૧. પાસ્ખા — illustration 4

દેવે ઈઝ્રાયલીહીય જેંહે કરને કયન્અ તેહે જ તિણાહાય કદ્અ. અદ્દી રાતે દેવ મિસરણે પેલ્લા જ્ન્મીનાહાય મારને નીકીલ્લો.

11. ૧૧. પાસ્ખા — illustration 5

બદે જ ઈઝ્રાયલીહીય બારા આગાલ નૂઈ લાગાડીન્અ હોત્ન, જેથી દેવ તી દરેકણે છોડી દેય. તિયામાણે બદે જ સુરક્ષિત હોતને. હલવાનણે નૂઈણે કારણે તિણાહાય છોડી દેવામાં આવે.

11. ૧૧. પાસ્ખા — illustration 6

ફણ મિસરીઓએ દેવણે માંન્ન કાયની, ને તિયાણે આજ્ઞા માની કાઈની. એટલે દેવે તિણાહાય ઘર ની છોયળે. દેવે મિસરણે બદે જ પેલ્લા જન્મીનાહાય મારી નાખશે.

11. ૧૧. પાસ્ખા — illustration 7

મિસરણે દરેક નર બાળક જેલમાં બંદીથી માંડીને ફારુનણે પેલ્લા જન્મીનાહાય હુદી દરેક જણ મરણ પાંમને. મિસરમાણે માણહે પોતાણે ઊંડા દુ:ખોહોય નેદે કલ્પાંત ને વિલાપ કરને લાગે.

11. ૧૧. પાસ્ખા — illustration 8

તીયે જ રાતે, ફારુને મૂસાણે ને હારુનણે હાદી ને ક ય કા, “ઈઝ્રાયલીહીય નેઈને અમી જ મિસર છોડી દિયા!”મિસરીઓએ બી ઈઝ્રાયલી માણાહાય તરાત જાણે અરજ કદી.

બાઈબલની વાર્તાનિર્ગમન 11:1-12:32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).