12. ૧૨. નિર્ગમન
ઈઝ્રાયલી મિસર છોડવાથી બ જ આનંદિત હોતને. હવે તી ગુલામ કાઈની રયને ને તી વચનણે દેશમાં જાતને. ઈઝ્રાયલીઓએ મિસરીંહી પાંહાય જી કાંઈ માગીન્અ તી બદ જ અતરે હુદી કા હન્અ, ચાંદી ને બીજી મૂલ્યવાન વસ્તુ બી આપી. કતરેક બીજે દેહેણે માણહે જી દેવમાં વિશ્વાસ કરતેને તી બી ઈઝ્રાયલીહીંય હારી મિસર છોડીને ગયે.
દેવે તિણાહાય દિહાણો ઊંચા મેઘસ્તંભથી આગેવાની આપતો ને રાતીણો અગ્નિસ્તંભ બની જાતનો. તિણાહાય મુસાફરીમાં દેવે હંમેશા તિણાહાય હારી હોતનો ને માર્ગદર્શન આપતોનો. તિણાહાય જી કરવાણ્અ હોત્ન તી તે ખાલી દેવણે અનુસરવાણ્અ હોત્ન.
થોડા વખાત પૂઠી, ફારુન ને તીણા માણહાય મન બદલાય ગ ને તી પાછે ઈઝ્રાયલીહીંય ગુલામ બનાવણે માગતેને. દેવે ફારુનણે હઠીલો કદો કા જીયાથી માણહે હેદી અખાત કા તો જ એખનો હાચો દેવ હા ને હમજી અખાત કા યહોવા ફારુન ને તિણા દેવતાહાય કરતા વધારે શક્તિશાળી હા.
એટલે ફારુન ને તિયાણે સૈન્ય ઈઝ્રાયલીહીય પાચ્છ ગુલામ બનાવણે પાછાલ પય્ળ. જીયા ઈઝ્રાયલીઓએ હેદ્જ કા મિસરણે સેન્ય આવી ર ય હાશે તીયા તી હમજી ગયે કા તી ફારુનણે સૈન્ય ને લાલ સમુદ્રણે વચ્ચે ફસાઈ ગયે હા. તી બ જ ખાબરાઈ ગયે ને કણે લાગે કા, “કાહને આમાહાય મિસર છોયળી? હવે મરણે જાય રયે હામ.”
મૂસાએ ઈઝ્રાયલીહીય ક ય કા, “ ખાબરાતે નખા! દેવ આજે તુમારે ફાગૂ યુદ્ધ કરી ને તુમાહાય બચાવી.” તીયા દેવે મૂસાણે ક ય કા, “માણાહાય ક કા તી લાલ સમુદ્ર ભણી આગલ વદાત.”
તિયાપૂઠી દેવે મેઘસ્તંભ ઊઠાવીને ઈઝ્રાયલીહીંય ને મિસરીહીંય વચ્ચે મૂક્ચો કા જીયાથી મિસરીઓ ઈઝ્રાયલીહીય હેદી ની અખાત.
દેવે મૂસાણે ક ય કા, “તોરે હાથ સમુદ્ર ફણી લાંબો કર ને પાણીણે બે ફાગ કરીદે.”તીયા દેવે પવન ચાનીવીયો ને સમુદ્રણે પાણી ડાબી ને જમણી તરફ ઠેકિનણે લાગો જીયાથી સમુદ્ર વચ્ચે વાટ બની ગોઈ.
ઈઝ્રાયલી બેહેવ બાજુ પાણીણે દિવાલ ને કોરી ફૂમિ વચ્ચે ચાંન્ને.
તિયાપૂઠી દેવે મેઘસ્તંભ હટાવી દેદો જીયાથી મિસરી ઈઝ્રાયલીહીય જાતા હેદી અખાત. મિસરીઓએ તિણાહાય પાછાલ પડવાણ્અ નકકી કદ્અ.
એટલે તી સમુદ્ર વાટે ઈઝ્રાયલીહીય પાછલ પયળે ફણ દેવે મિસરીહીય ખાબરાવી દેદે ને તિણાહાય રથો ફસાઈ ગયા. તિણાહાય બૂમ પાડી, “ઈંયેથી નાહ્યા!”દેવ ઈઝ્રાયલીહીય ફાગુ યુદ્ધ કરી રયો હા.
ઈઝ્રાયાલી માણહે સુરક્ષિત રીતે સમુદ્રણે બીજી પાર પહોંચી ગયે પૂઠી દેવે મૂસાણે પાછો પોતાણે હાથ લંબાવણે ક ય. જીયા તીયે તેહે ક દ કા તરાતું જ પાણી મિસરીહીય પાર ફિરી વલ્લ ને પેલ્લા હોત્ન તેહે હોવી ગ. આખા મિસરણે સૈન્ય ડૂબી ગ.
જીયા ઈઝ્રાયાલીહીય હેદ્જ કા મિસરી મરી ગયે હા તીયા તીણાહાય દેવમાં ભરોસો કદો ને વિશ્વાસ કયરો કા મૂસા દેવણે પ્રબોદક હોતનો.
ઈઝ્રાયાલી ઈયા માટે આનંદથી રોમાંચિત હોવે કા, દેવે તિણાહાય મૃત્યુ ને ગુલામીમાંથી બચાવીયે. હવે તી દેવણે સેવા કરને હારું છૂટે હોતને. ઈઝ્રાયલીઓએ તિણાહાય નવી સ્વાતંત્રતાણી ઊજવણી કરને ઘણે ગીતે ગાયે ને મિસરીઓણે સૈન્યથી તિણાહાય બચાવણે હારું દેવણી સ્તુતિ કદી.
દેવે ઈઝ્રાયાલીહીય દર વરહે પાસ્ખા ઊજીવાણી આજ્ઞા કદની જીયાથી તી જાણી અખાત કા કેંહેં કેંહેં દેવે તિણાહાય મિસરીહીય પાર વિજય આપાવીનો ને તિણાહાય ગુલામીમાંથી છોડાવીને. તિણાહાય તિયાણે સંપૂર્ણ હલવાન કાપીને તિયાણે બેખમીર રોટની હારી ખાઈને તિયાણે ઊજવતેને.
બાઈબલની વાર્તાનિર્ગમન 12:33-15:21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).