14. ૧૪. અરણ્યમાં ફટીક્વ

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 1

દેવ તિયાણે કરારણે ફાગરૂપે જે નિયમો તિણે પાહાંય પાલાવણે ઈચ્છા રાખતોનો તે કયા પૂઠી તિણાહાય સિનાઈ ડોગરો છોયળો. દેવે તિણાહાય વચનણો દેશ જો કનાન કવાતનો તીયા ફણી નેઈ જાવાણી શરૂઆત કદી. મેઘસ્તંભ કનાન ફણી આગાલ વદતો ને તી તિયાણે અનુસરતે ગયે.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 2

દેવે ઈબ્રાહિમ, ઈસહાક ને યાકુબણે વચન આપીન્અ કા તો તિણાહાય વંશજોહોય વચનણો દેશ આપી, ફણ તીંયા ઘણી દેશજાતિઓ વહતની. તિણાહાય કનાની કવામાં આવતેને. કનાનીઓ દેવણે ફજ્તેને બી કાઈની ને આજ્ઞાધિન બી કાઈની હોતને. તી જુઠા દેવણે ઉપાસના કરતેને ને ખરાબ બાબતો કરતેને.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 3

દેવે ઈઝ્રાયલીહીંય ક ય કા, “તુમારે વચનણા દેશમાં બદા કનાનીઓથી જુદ્અ રવાણ. તિણે હારી સલાહ ની કરવાણી ને વેવા બી ની કરવાણો. તુમારે તિણાહાય બદી મૂર્તિહીય નાશ કરવાણો. જો તુમે મારે આજ્ઞાણે આધિન ની રહા તીયા તુમે મારે જાગાએ બીજી મૂર્ત્તિહીય ફજાહા.”

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 4

જીયા ઈઝ્રાયલી કનાનદેશણે સરહદે પહોંચે, મૂસાએ બાર માણાહાય ઈઝ્રાયલણે દરેક કુળમાંથી એક એક પસંદ કદા. તીયે તે માણાહાય તીયા દેશણે બાતમી કાઢણે મૂકીન્ના કા તો દેશ કીડા જેઓ હાશે તી હેદા. તિયાયે કનાનીહીંય બી બાતમી કાઢણે ક ય કા તી શક્તિશાળી હા કા દુર્બળ.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 5

બાર માણહા ચાલીહી દીહી હુદી કનાનમાં ફીયરા ને તિયાપૂઠી તે પાછા આવા. તિણાહાય લોકોહોય ક ય કા, “ દેશણે જમીન ફળદ્રુપ હા ને તિયામાં ઘણો પાક હોવતો હા.” ફણ તીયા માણા દશ જાસુસ કતા કા, “ શહેર ઘણ જ મજબુત હાશે ને લોકો કદાવર હા! જો આપણે તિણે પાંહાય હુમલો કરુહું તે ચોક્કસ તીં આપણાહાંય હારવી નાખી ને મારી નાખી!”

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 6

તરાતું જ કાલેબ ને યહોશુઆ, બીજા બે જાસૂસોએ ક ય કા, “ ઈં હાચ્અ હા કા કનાની લોકો ઊંચે ને કદાવર હાશે, ફણ આપણે ચોક્કસ તિણાહાય હરાવી અખ્તે હામ ! દેવ આપણા ફાગુ યુદ્ધ કરી!”

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 7

ફણ લોકોહોંય કાલેબ ને યહોશુઆણે ઊનાય્અ કાઈની. તી મૂસા ને હારુન પાહાય ગુસ્સે હોવે ને ક ય, “ કેંહેં તું આમાહાય ભયાનક જાગામાં નાવો? આમારે ઈંયે યુદ્ધમાં મરવા કરતા ને આમારે ઘરાવાલી ને નીચકે ગુલામો બનાત તીયા કરતા આમારે મિસરદેશમાં રવા જુજ્તન્અ.” લોકો મિસરદેશમાં જાણે હારું બીજા આગેવાનણે પસંદ કરને માગતેને.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 8

દેવ તિણાહાથી બ જ ગુસ્સે હોવો ને મુલાકાત મંડપમાં આવો. દેવે તિણાહાય ક ય કા, “ કેંહેં કા તુમાહાય મારી વિરુદ્ધ બંડ પોકાયરઅ હાશે, એટલે તુમે બદે લોકો અરણ્યમાં ફટકાહા. કાલેબ ને યહોશુઆ સિવાય, દરેક જણ જી વીસ વરહે અથવા તિયાથી મોટે હા તી મરી ને ક્યારેય વચનણા દેશમાં પ્રવેશ કરી ની અખી.”

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 9

જીયા લોકોએ તી ઊનાય્અ તીયા લોકો પોતાણે કરીના પાપણે માટે દિલગીર હોવે. તિણાહાય પોતાણે શસ્ત્રો ઉઠાવીયે ને કનાનદેશણે લોકો ઉપાર હુમલો કદો. મૂસાએ તિણાહાય જાણે ના ક ય, કેંહેં કા દેવ તિણે હારી કાઈની હોતનો, ફણ તિણાહાય તિયાણે ઊનાય્અ કાઈની.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 10

દેવ તિણાહારી યુદ્ધમાં કાઈની ગો એટલે તિણે હાર હોવી ને તીમાણે ઘણે લોકો મરણ પાંમ્ને. તીયા ઈઝ્રાયલી કનાનદેશથી પાછે ફીયરે ને ચાલીહી વરહે હુદી અરણ્યમાં ફટીકચે.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 11

ઈં ચાલીહી વરહે જીયામાં ઈઝ્રાયલી લોકો અરણ્યમાં ફટીકચે તીયે સમયે દેવે તિણાહાય પોષણ કદ્અ.. તીયે તિણાહાય આકાશણે રોટની જે માન્ના કવાય તે આપી. તીયે લાવરીહીય ટોલ્અ. મુકીન્ન ( જી મધ્યમ કદણે પક્ષી હા) ને તિણાહાય તંબુહુંય વચ્ચે તો નાવો જીયાથી તી માંસ ખાઈ અખાત. ઈયા સમય દરમિયાન દેવે તિણાહાય ડગલે ને તિણાહાય ચંપાલે જુને ની હોવા દેદે.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 12

દેવે તિણાહાય ચમત્કારીક રીતે ખડકમાંથી પાણી આપ્ચ. ફણ ઈં બ દ છતાં ઈઝ્રાયલણા માણહાય દેવ ને મૂસા વિરુદ્ધ કચકચ કદી. તહંવ બી દેવે ઈબ્રાહિમ, ઈસહાક ને યાકૂબ પ્રત્યેણા પોતાણે વચનો ફાગુ વિશ્વાસુ રયો.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 13

બીજી વાર જીયા લોકો પાહાંય પાણી કાઈની હોત્ન, તીયા દેવે મૂસાણે ક ય કા, “ પહાડણે ક ને પાણી બાર આવી.” ફણ મૂસાએ બદા માણાહાય આગાલ દેવણે આજ્ઞા કાયની પાલી ને પહાડણે બોનવાણે બદલે બે વાર પહાડણે નાકળી ઠોકી. બદા લોકોહોંય ફાગુ ખડકમાંથી પાણી નીકલી આવ્અ, ફણ દેવ મૂસા પાહાય ગુસ્સે હોવો ને ક ય કા, “ તું વચનણે દેશમાં ની જાય અખે.”

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 14

ચાલીહી વરહે હુદી ઈઝ્રાયલી અરણ્યમાં ફટીકચે ને તિયાપૂઠી તી બદે જી દેવણે વિરુદ્ધ બળવો કરતેને તી બધે જ મૃત્યુ પાંમ્ને. તિયાપૂઠી દેવ લોકોહોય વચનણે દેશણે સીમા પાહાય નેઈગો. મૂસા હવે બ ગડો હોય ગનો એટલે દેવે યહોશુઆણે લોકોહોય દોરવાણી ને તિણાહાય મદદ કરણે ફાગુ પસંદ કદો. દેવે મૂસાણે વચન આપ્ચ કા એક દિહી તો મૂસા જેવો પ્રબોદક મૂકની.

14. ૧૪. અરણ્યમાં ફટીક્વ — illustration 15

તીયા દેવે મૂસાણે ક ય કા, “ તું ડોગરાણે ચોટકા પાહાંય ચળી જા કા તું વચનણો દેશ હેદી અખે.” મૂસાએ વચનણે દેશ હેદ્જો ફણ તિયામાં તિયાણે જાવાણી રજા કાઈની આપી. તીયા મૂસા મરણ પાંમ્નો ને ઈઝ્રાયલે તીહી (ત્રીસ) દિહી હુદી શોક કદો. યહોશુઆ તિણાહાય નવો આગેવાન બંન્નો. યહોશુઆ હારો આગેવાન હોતનો કેહે કા તો દેવણે આજ્ઞાણે આધિન હોતનો.

બાઈબલની વાર્તાનિર્ગમન 16-17, ગણના 10-14, 20:27, પુનર્નિયમ 34

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).