16. ૧૬. છોડાવનાર

16. ૧૬. છોડાવનાર — illustration 1

યહોશુઆણે મરણ પૂઠી ઈઝ્રાયલી દેવણી આજ્ઞા કાઈની માનતેને ને તિણાહાય બાકી રયને કનાનીહીય કાળી મૂક્ચે કાઈની, ને દેવણે નિયમણે પાલન કદ્અ કાઈની. ઈઝ્રાયલીહીય હાચા દેવણે ફજવાણે બદલે કનાન દેશણે દેવોહોંય ભક્તિ કદી. ઈઝ્રાયલીમાં રાજા કાઈની હોતનો, એટલે દરેક જણ તિણાહાય જી હારઅ નાગ્અ તી કરને લાગે.

16. ૧૬. છોડાવનાર — illustration 2

ઈઝ્રાયલીઓએ દેવણે આજ્ઞા પાલી કાઈની એટલે તીયે તિણાહાય શત્રુહોંય તિણે પાહાય વિજય આપાવ્યો ને તિણાહાય શિક્ષા કદી. તે શત્રુ ઈઝ્રાયલીહીય વસ્તુ ચોરી જાતના ને તિણાહાય મિલકતણે નાશ કરતાના ને ઘણાહાય મારી નાખતાના. ઘણે વરહે હુદી દેવણે આજ્ઞા પાલ્લા વગાર રયા પૂઠી ને તિણાહાય શત્રુઓથી દાબાયને રયા પૂઠી ઈઝ્રાયલીહીય પસ્તાવો કદો ને તિણાહાય છુટકારા ફાગુ દેવણે વિનંતી કદી.

16. ૧૬. છોડાવનાર — illustration 3

તીયા દેવે તિણાહાય શત્રુહીય હાથમાંથી બચાવણે હારું છોડાવનારણે મુકની આપ્ચા ને તિણાહાય દેશમાં શાંતિ નાવો. ફણ તિયાપૂઠી લોકો દેવણે પાછે વિહીરાય ગયે ને પાછે મૂર્તિપૂજા કરને લાગે. એટલે દેવ મિદ્યાનીહીય તિણે ઉપર નાવો કા તી તિણાહાય હરાવાત.

16. ૧૬. છોડાવનાર — illustration 4

મિદ્યાનીઓ ઈઝ્રાયલીહીય બદી ફસલ હાંત વરહે હુદી નેઈ ગયે. ઈઝ્રાયલી બ ખાબરાઈને હોતને તી ગુફામાં દપી રતને જીયાથી મિદ્યાની તિણાહાય હેદી ની અખાત. છેન્ને તિણાહાય છુટકારા ફાગુ દેવણે પોકાર કદો.

16. ૧૬. છોડાવનાર — illustration 5

એક દિહી ગિદિયોન નામણો એક ઈઝ્રાયલી માણહો દપી ને ઘઉં મસીલતોનો જીયાથી મિદ્યાની તિણાહાય ચોરી ની જાત. તીયા દેવણે દૂતે આવીને ગિદિયોનણે ક ય કા, “ હે પરાક્રમી શુરવીર, દેવ તોરે હારી હાશે. જા ને ઈઝ્રાયલીહીય મિદ્યાનીહીય હાથમાંથી છોડાવ.”

16. ૧૬. છોડાવનાર — illustration 6

ગિદિયોનણે પિતા પાહાય એક વેદી હોતની જે મૂર્તિઓથી ફરીની હોતની. દેવે ગિદિયોનણે ક ય કા તે વેદીણે ચીરી નાખ. ફણ ગિદિયોનણે લોકોહોંય બીક નાગી ને તીયે રાત હોવાણી વાટ હેદી. તિયાપૂઠી તીયે તીયી વેદીણે તોડી નાખશી ને ટુકડા કરી નાખશા. તીયે તીયી જાગાણી બાજુમાં જીયાં મૂર્તિ ફાગુ અર્પણ ચઢાવવામાં આવતન્અ તીંયે એક નવી વેદી બાંદી.

16. ૧૬. છોડાવનાર — illustration 7

બીજે દિહી લોકોએ હેદ્જ કા કોઈકે વેદીણે તોડી નાખી હા ને વેદી નાશ કદી હા તીયા લોકો બ જ ગુસ્સે હોવે. તી ગિદિયોનણે ઘર તિયાણે મારી નાંખણે હારું ગયે, ફણ ગિદિયોનણે બાહાએ તિણાહાય ક ય કા, “ કેંહેં તુમે તુમારે દેવણે બચવાણે પ્રયત્ન કરતે હા ? જો તો દેવ હોય તીયા તિયાણે પોતાણે રક્ષણ કરવા દિયા.” તીયે હેવઅ કય એટલે લોકોએ ગિદિયોનણે કાઈની માયરો.

16. ૧૬. છોડાવનાર — illustration 8

તિયાપૂઠી મિદ્યાની ઈઝ્રાયલીહીય લૂંટણે પાછે આવે. તી અતરે બદે હોતને કા તિણાહાય ગણી ની અખાય. ગિદિયોને ઈઝ્રાયલીહીય તિણે હાંબે વિડાણે હારું ફેગે કદે. ગિદિયોને દેવણે બે ચિન્હેં આપણે ક ય કા જીયાથી તિયાણે ખાતરી હોવે કા દેવ તિયાણે ને ઈઝ્રાયલીહીય બચાવણે હારું ઉપયોગ કરી.

16. ૧૬. છોડાવનાર — illustration 9

પેલ્લ ચિન્હ, ગિદિયોને ડગ્લ નેઈને તિયાણે બાર જમીન પાર મૂક્ચ ને દેવણે ક ય કા હવારમાં ઈયા ડગલા પારુજ ઝાકલ પડે ને જમીન પાર ની પડે. દેવે તેવ જ કદ્અ. બીજી રાતે, દેવણે ક ય કા જમીન ફીગવી જુજે ફણ ડગ્લ ની. ને દેવે તી બી કદ્અ. એ બે ચિન્હેં ગિદિયોનણે ખાતરી આપચી કા દેવ ઈઝ્રાયલીહીય મિદ્યાનીહીય હાથમાંથી બચાવણે માગતો હા.

16. ૧૬. છોડાવનાર — illustration 10

૩૨,૦૦૦ ઈઝ્રાયલી સૈનિક ગિદિયોન પાહાય આવા ફણ દેવે તિણાહાય ક ય કા એ બ બદા હાશે. એટલે ગિદિયોને ૨૨,૦૦૦ લોકો જે વિડાવાથી બીતના તિણાહાય પાછા ઘર મૂકની દેદા. દેવે ગિદિયોનણે ક ય કા આજુ બી માણહે વદારે હા. એટલે ગિદિયોને ૩૦૦ સૈનિકો સિવાય બદાહાય પાછા ઘર મૂકની દેદા..

16. ૧૬. છોડાવનાર — illustration 11

તીયે રાતે દેવે ગિદિયોનણે ક ય કા, “ નીચે મિદ્યાનીહીય છાવણીમાં જા ને તી જી કત તી જીયા ઉનાઈ તીયા બીતો નખે.” એટલે તીયે રાતે ગિદિયોન છાવણીમાં ગો ને એક મિદ્યાની સૈનિકણે તિયાણે મિત્રણે તીયે જી સપન્અ હેદીન્અ તીયા વિષે કતા ઉનાઈ. તીયે માણહે મિત્રણે ક ય કા, “ ઈયા સપનણે અર્થ ઓ હાશે કા ગિદિયોનણે સેના મિદ્યાનીહીય સેનાણે હરાવી!” જીયા ગિદિયોને ઈં ઉનાયઅ તીયા તીયે દેવણે સ્તુતિ કદી.

16. ૧૬. છોડાવનાર — illustration 12

તિયાપૂઠી તો પોતાણે સૈનિકો પાહાય પાછો ગો ને તિણાહાય તીયે રણશિંગડ્અ, માટળાણે ઘળો ને દીવા આપ્ચા. તિણાહાય મિદ્યાની સૈનિક જીયા હુવતેને તીયી છાવણીણે ઘેરી નેદી. ગિદિયોનીહીય ૩૦૦ સૈનિકોહીય પાહાય ઘળાઓમાં દીવા હોતના જીયાથી મિદ્યાની તિણાહાય દીવાણે પ્રકાશણે હેદી અખશે કાઈની.

16. ૧૬. છોડાવનાર — illustration 13

તીયા ગિદિયોની સૈનિકોએ એકે હારી ઘળા ફોડી નાંખશા ને અચાનક દીવાણે પ્રકાશ ચમકીણે લાગો. તિણાહાય પોતાણે રણશિંગડ્અ ફૂક્ચ ને ઊચો અવાજ કદો, “ યહોવાણી ને ગિદિયોની તરવાર!”

16. ૧૬. છોડાવનાર — illustration 14

દેવે મિદ્યાનીહીય ગુચવણમાં મૂકી દેદે, એટલે તી એકબીજાણે મારી નાંખણે ને હુમલો કરને હારું શરૂઆત કદી. તરાત બાકીણા ઈઝ્રાયલીહીય ઘરામાંથી હાદવામાં આવા જીયાથી તી મિદ્યાનીહીય પાછાલ પડાત. તિણાહાય તિમાણા ઘણાહાય મારી નાખશા ને બાકીણાહાય ઈઝ્રાયલીહીય ફૂમિમાંથી થોગડી મૂકચા ને તિણાહાય પાછાલ પયળા. 1,20,૦૦૦ મિદ્યાની તીયે દિહી મયરે. દેવે ઈઝ્રાયલણે બચાવીય.

16. ૧૬. છોડાવનાર — illustration 15

લોકો ગિદિયોનણે તિણાહાય રાજા બનાવણે માગતેને. ગિદિઓને તિણાહાય હેવ્અ ની કરવા દેદ્અ, ફણ તીયે તિણાહાય હનાણે જી કુંડળ તિણાહાય મિદ્યાનીહીય પાહાયથી નેઈ નેદને તી નાવણે ક ય. લોકોએ ગિદિયોનણે મોટા ફાગ્ણ હન્અ આપ્ચ.

16. ૧૬. છોડાવનાર — illustration 16

તીયા ગિદિયોને તીયા હનાણે ઉપયોગ ખાસ પ્રકારણે વસ્ત્રો કા જી મુખ્ય યાજક પેરે તેવે બનાવવામાં કદો. ફણ લોકોએ તિયાણે મૂર્તિણે જેંહેં ફજવાણ શરૂ કદ્અ. એટલે દેવે પાચ્છ ઈઝ્રાયલીહીય શિક્ષા કદી કેહે કા તી મૂર્તિહીય ઉપાસના કરતેને. દેવે તિણે શત્રુહોંય તિણાહાય હારીવાણી પરવાનગી આપ્ચી. ને છેન્ને તિણાહાય પાછી દેવ પાહાય મદદ માંગી ને દેવે તિણાહાય છોડાવનાર તરીકે બીજા કોઈકણે મોકની આપ્ચો.

16. ૧૬. છોડાવનાર — illustration 17

એ બાબત ઘેળેઘેળે હોવતી રય. ઈઝ્રાયેલી પાપ કરતે, દેવ તિણાહાય શિક્ષા કરતો, તી પસ્તાવો કરતે ને દેવ તિણાહાય છોડાવણે હારું છોડવનાર મૂકીનતો રયો. ઘણે વરહે હુદી, દેવે ઈઝ્રાયલીહીય તિણાહાય શત્રુહીય હાથમાંથી છોડાવણે હારું છોડવનાર મૂકની આપ્ચા.

16. ૧૬. છોડાવનાર — illustration 18

છેન્ને, લોકોએ દેવ પાહાય રાજા માંગજો જેંહેં બીજા દેશો પાહાય હોતનો તેંહેં. તીં ઊચો ને મજબુત રાજાણે માંગતે ને જો તિણાહાય યુદ્ધમાં આગેવાની આપે. દેવણે તિણે એ વિનંતી ની ગમી, ફણ તિણાહાય જેવા રાજાની માંગણી કરીની તેંહેં તિણાહાય રાજા આપ્ચો.

બાઈબલની વાર્તાન્યાયાધીશો 1-3:6-8

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).