26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 1

શેતાનણે પરીક્ષણો પાર ક્યરા પૂઠી, ઈસુ જીયા રતનો તીયે ગાલીલણા પ્રદેશમાં પવિત્ર આત્માણા સામર્થ હારી પાછો આવો. ઈસુ ઈખીવણે હારું એક જાગેથી બીજે જાગે ગો. બદા જ લોકોહોય તીયા વિષે હારી વાતો કદી.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 2

ઈસુ જીયા મોટો હોવનો તીયે નાઝરેથ નગરમાં ગો. વિશ્રામવારણે દિહી, તો પ્રાર્થનાણે જાગે ગો. તીયા તિયણાહાય યશાયા પ્રબોદકણે પુસ્તક વાંચણે હારું આપ્ચ. ઈસુએ પુસ્તક ખોલ્લ ને એક ફાગ લોકોહોય વાંચીને ઉનાવિયો.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 3

ઈસુએ વાચ્ચ કા, “ ગરીબોહોય સુવારતા આપવાણી, મુક્ત કરવાણ, આંડલાહાય દૃષ્ટિ આપવાણી ને પીડિતાહાય સ્વતંત્ર કરને હારું માને તિયાણે આત્મા આપ્ચો હા.” ઈ વરહ દેવણે કૃપાણે હા.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 4

પૂઠી ઈસુ નીચે બેહેય ગો. બદે લોકોએ તિયાણે ધ્યાનથી હેદજો. તીયે પુસ્તકમાંથી મસીહા વિષે જો ફાગ વાંચ્ચો, તી લોકો જાણતેને. ઈસુએ કય કા, “ જે શબ્દો માયે વાંચ્ચા હા તે હમી હોય રય હા.” બદે લોકો નવાઈ પામી ગયે. ને કય કા, “ઓ યૂસફણે દીકરો કાઈની હા?”

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 5

પૂઠી ઈસુએ કય કા, “ ઈ હાચ હા કા કોઈ બી પ્રબોદકણે પોતાણા જ શહેરમાં સ્વીકાર કાઈની હોવતો. એલિશા પ્રબોદકણા સમયગાળા વખાત ઈઝ્રાયલમાં ઘણી વિદવાઓ હોતની. ફણ જીયા હાડા તીન વરહે હુદી વરહાત ની પય્ળો તીયા, દેવે એલિયાણે ઈઝ્રાયલી વિદવાહોય મદદ કરને કાઈની, ફણ તિયાણે બદલે બીજા દેશણી વિદવા પાહાય મૂક્નીનો.”

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 6

પૂઠી ઈસુએ કય કા, “ એલિશા પ્રબોદકણા સમયમાં ચામડીણા રોગથી પીડિત ઈઝ્રાયલમાં ઘણે લોકો હોતને. ફણ એલિશાએ તિયામાણે કોઈણે બી હારે કદને કાઈની. તિયાયે ખાલી નામાનાણે કોઢ હારો કદો, તો ઈઝ્રાયલી દુશ્મનણે સેનાપતિ હોતનો.” જી લોકો ઈસુણે ઉનાતને તી યહૂદિયો હોતને. તિયાણે એહે કતા ઉનાઈને તી ગુસ્સામાં આવી ગયે.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 7

નાઝરેથણે લોકોએ તિયાણે આરદનાલયમાંથી બાર કાળી દેદો ને તિયાણે મારી નાખણે હારું એક ડોગરાણે કોર પાહાય નેઈ ગયે. ફણ ઈસુ તે ફીડ વચ્ચેથી નીકલી ગો ને નાઝરેથણે નગર છોડી દેદ.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 8

પૂઠી ઈસુ ગાલીલણા પ્રદેશમાં ગો ને મોટી સંખ્યામાં ફીડ તિયાણે પાહાય આવની. તી બીમાર, ચાનવામાં, હેદવામાં, ઉનાવામાં ને બોનવામાં અશક્ય હોતને હેવા અપંગ લોકોહોય નાવે, ને ઈસુએ તિયણાહાય હારે કદે.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 9

ઘણે લોકો જીયણેમાં દુષ્ટ આત્મા હોતની તિયણાહાય ઈસુ પાહાય નાવામાં આવે. ઈસુણી આજ્ઞાથી દુષ્ટ આત્મા લોકોહોમાંથી બાર આવા ને ઘણી વાર બૂમો પાડતા, “ તું દેવણે દીકરો હાશે!” ફીડ નવાઈ પામી ને દેવણી આરદના કદી.

26. ૨૬. ઈસુએ પોતાણે સેવાકાર્યણે શરૂઆત કદી — illustration 10

પૂઠી ઈસુએ બાર પુરુષોહોય પસંદ ક્દા જે પ્રેરિત ક્વાયા. પ્રેરિતોએ ઈસુ હારી મુસાફરી કદી ને તીયા પાહાયથી ઈખ્શા.

બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).