29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 1

એક દિહી, પિતરે ઈસુણે પૂછછ કા, “ સ્વામી કતરી વાર મારે મારા ફાહાવણે માફ કરવાણ જીયા તો મારે વિરુદ્ધ પાપ કરે? સાત વાર હુદી?” ઈસુએ કય કા, “ સાત વાર ની, ફણ સિતેરગણી સાત વાર!” એવી રીતે, ઈસુએ ઓ અર્થ દર્શાવ્યો કા આપણે હમેશા માફ કરવા જુજે. પૂઠી ઈસુએ એ વાર્તા કય.

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 2

ઈસુએ કય કા, “ દેવણે રાજ્ય એક રાજા જેવ હા જી પોતાણા સેવકો હારી હિસાબ કરને માગતો હા. તિયાણે એક સેવકે એક મોટ દેવો નેદ જીયાણે મુલ્ય ૨,૦૦,૦૦૦ વરહાણે પગાર જ્તર હોતન.

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 3

સેવક તીયા દેવાણી ચુકવણી ની કરી અખ્શા, એટલે રાજાએ કય કા, “ દેવો ચુકવણે હારું ઈયા માણહાણે ને તિયાણે કુટુંબણે ગુલામ તરીકે વેચી દિયા.”

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 4

સેવકે રાજાણે આગાલ તિયાણે ઘૂટણા પાર પડી ને કય કા, “ મારે હારી ધીરજ રાખ, ને હાઈ તુમારે દેવાણી પૂરી રકમ ચૂકવી આપીહી.” રાજાએ સેવક પાર દયા કદી, ને તીયે તિયાણે બદ જ દેવો માફ કરી દેદ ને તિયાણે જાવા દેદો.”

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 5

ફણ જીયા તો સેવક રાજા પાહાયથી નીકીલ્લો, તીયા તો તિયાણે હારીણા સેવકણે મીલ્લો ને જીયા પાર ચાર મહિનાણે પગાર જતર દેવો હોતન. સેવકે તિયાણા હારીણા સેવકણે ગલ ધરીને કય કા, “ મારે પાહાયથી નેદના પહિયા માને ચૂકવી દે.”

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 6

હારીણા સેવકે તિયાણે ઘુટણો પાર પડીને કય કા,” મારે હારી ધીરજ રાખ. હાઈ તુને દેવાણી બદી જ રકમ ચૂકવી આપીહી.” ફણ તિયાણે બદલે તિયાણે, સેવકે તિયાણા હારીણા સેવકણે જીયા હુદી તો દેવો ની ચુકવે તીયા હુદી તિયાણે જેલમાં પૂયરો.

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 7

ક્તરાક બીજા સેવકોએ ઈ બદ હોવતા હેદજ ને દુ:ખી હોય ગયા. તે રાજા પાહાય ગયા ને તિયાણે બદ કય ઉનાવ્ય.

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 8

રાજાએ સેવકણે હાદજો ને કય કા, “ ઓ ખરાબ સેવક! માયે તોરે દેવો માફ કદ કેહે કા તુયે વિનંતી કદી. તોરે બી તેહે જ કરવા જુજ્તન.” રાજા બજ ગુસ્સે હોવો ને જીયા હુદી બદ દેવો ચૂકવી ની દેય તીયા હુદી તીયા સેવકણે જેલમાં પૂરી દેદો.

29. ૨૯. એક કઠોર સેવકણે વાર્તા — illustration 9

પૂઠી ઈસુએ કય કા, “ તુમે તુમારે ફાહાવણે તુમારે હૃદયથી માફ ની કરાત તીયા મારે સ્વર્ગીય પિતા બી તુમારે બદા હારી હેવી જ રીતે કરી.”

બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).