30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 1

ઈસુએ તિયાણે શિષ્યોહોય બોધ આપણે ને શિક્ષણ આપણે ઘણા અલગ-અલગ ગામોમાં મૂકીન્ના. તે ઈસુ જીયા હોતનો તીયા પાછા ફીયર તિયાં, તિયણાહાય જી કદન તી ઈસુણે કય. પૂઠી ઈસુએ તિયણાહાય થોડી વાર આરામ કરને હારું તલાવણે બીજે બાજુ એક શાંત જાગાએ તીયા હારી જાણે હારું કય. એટલે તે હોડીમા બેઠા ને તલાવણે બીજે પાહાય ગયા.

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 2

ફણ ઘણા લોકો ઈસુ ને તિયાણે શિષ્યોહોય હોડીમા જાતા હેદજા. તી લોકો તિયાણે મિલ્લે દળીને તિયણાહાય કરતા પેલ્લા પોચી ગયે. જીયા ઈસુ ને શિષ્યો પહોચ્ચા તીયા, લોકોણે એક મોટટ ટોલ્લ તીયા ફાગુ પીલ્લેથી જ વાટ હેદતન.

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 3

ફિડમાં ૫૦૦૦ માણહે હોતને, જીયામાં સ્ત્રીઓને નીચકાહાય ગણતરી કાઈની હોતની. ઈસુએ લોકો પાર વદારે દયા આવી. ઈસુ માટે તી લોકો પાળક વગરને ઘેટાહાય જેવે હોતને. એટલે તીયે તિયણાહાય ઈખીવ્ય ને તિયણે વચ્ચે જી માંદે હોતને તીણા લોકોહોય હારે કદે.

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 4

હાન્ત, શિષ્યોએ ઈસુણે કય કા, “ વદારે મળા હોય ગ ને પાહાય કોઈ ગાવ કાઈની હા. લોકોહોય મૂકીની દે જીયાથી તી ખાણે હારું કાઈ નેઈ અખાત.”

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 5

ઈસુએ તિયાણે શિષ્યોહોય કય કા, “ તુમે તિયણાહાય કાઈ ખાવાણ આપા!” તિયણાહાય કય કા, “ આમે તી કેવી રીતે કરી અખશે? આમારે પાહાય ખાલી પાંચ રોટની ને બે માછને હા.”

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 6

ઈસુએ તિયાણે શિષ્યોહોય કય કા, “ લોકોહોય ચારા પાહાય પચાહાણે જુથમાં બેહી જાણે ક્યા.”

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 7

પૂઠી ઈસુએ પાંચ રોટની ને બે માછને નેદે, ઊચે આકાશમાં હેદજ, ને ખાવાણા ફાગુ દેવણો આબાર માંનો.

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 8

પૂઠી ઈસુએ રોટની ને માછનાણે ટુકળા ક્દા. તે ટુકળા લોકોહોય આપણે હારું શિષ્યોહોય આપ્ચા. શિષ્યો તી ખાવાણ બીજા લોકોહોય આપતા ગયા ને તો પૂરો હોવો કાઈની. બદે લોકોહોય ખાદદ ને થરાય ગયે.

30. ૩૦. ઈસુએ પાંચ હજાર લોકોહોય ખાવાળતો હા — illustration 9

તીયા પૂઠી, શિષ્યો વદીન ખાવાણ ફેગ્ગ કરને લાગા ને તિયાથી બાર ટોપની ફરાઈ. બદ ખાવાણ પાંચ રોટની ને બે માછનાહામાંથી હોત્ન.

બાઈબલની એક વાર્તા: માથ્થી 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહાન 6:5-15

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).