31. ૩૧. ઈસુ પાણી ઉપાર ચાનતો હા
જીયા ઈસુ લોકોહોય વિદાય આપી રયનો તીયા તીયે શિષ્યોહોય હોડીમા બેહીને નદીણે પલે પાહી જાણે કય. લોકોહોય વિદાય આપ્ચા પૂઠી ઈસુ પ્રાર્થના કરને ડોગરા પાહી એકાંતમાં ગો. તીયા ઈસુ એકનો હોતનો ને મોળી રાત હુદી તીયે પ્રાર્થના કદી.
તીયા સમયે શિષ્યો પોતાને હોડીને હાકી રયના, ફણ મોડી રાત હુદી દરિયાને વચ્ચે જ પહોચી રયના. તે બ જ મુશ્કેલીથી હોડી હાકી રયના કેહે કા વાયરો તીણે હાબો આવતોનો.
તીયા ઈસુ પોતાને પ્રાર્થના પૂરી કરીને શિષ્યો પાહીય ગો. તો પાણી પારી ચાનીને બીજી બાજુ તીણે હોડી ફણી ગો.
શિષ્યોહોય જીયા ઈસુણે હેદજો તીયા તે બ જ ખાભરાઈ ગયા. કેહે કા તીણા હાઈ વિચાર્ય કા તે ભૂતણે હેદી રયા હા. ઈસુ જાણી ગો કા તે ખાભરાઈ ગયા હા, એટલે ઈસુએ શિષ્યોહોય બૂમ મારીને કય કા બીતા કાઈની, ઓ તે માય હામ!
તીયા પિતરે ઈસુણે કય કા, “ ઈ પ્રભુ જો તો તું હોય તો માને આજ્ઞા આપ કા માય ભી પાણી પાહી ચાલી ને તોરે પાહી આવ્વ.” ઈસુએ પિતરણે કય કા, “ આવ!”
એટલે, પિતર હોડી પાહીથી ઉતરીને ઈસુ પાહી જાણે પાણી પાહી ચાનતો લાગો. ફણ થોડી વાર ચાન્ના પૂઠી તીયે પોતાણી નજર ઈસુ પાહીથી ફેરવી દેધી ને દરિયાણે મોજા ફણી હેદીને જોરથી ફૂકાતા વાયરાણ આનુભવણે લાગો.
તીયા પિતર ખાભરાઈ ગો ને પાણીમાં ડૂબણે લાગો. તીયે બૂમ પાડી કા, “ ઓ સ્વામી, માને બચાવ!” ઈસુએ તરાત હાથ લાંબો કરીને તિયાણે ધરી નેદો. તીયા ઈસુએ પિતરણે કય કા, “ અરે અલ્પવિશ્વાસી તુયે સંધ્હે કેહે આયણો?”
જીયા પિતર ને ઈસુ હોડીમા આવા, તરતુંજ વાયરો બંધ હોવો ને પાણી શાંત હોવો. શિષ્યોહોય નવાઈમાં હોતના. તિણાહાય ઈસુણે આરદના કદી ને તિણાહાય કય કા, “ ખરેખર તું દેવને દીકરા હા.”
બાઈબલની એક વાર્તા: માથ્થી ૧૪:૨૨-૩૩; માર્ક ૬ઃ૪૫-૫૨; યોહાન ૬ઃ૧૬-૨૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).