32. ૩૨. ઈસુ એક ભૂત વિલગેના માણહાણે ને એક બીમાર સ્ત્રીણે હારી કરતો હા
એક દિહી, ઈસુ ને તિયાણે શિષ્યો એક હોડીમા બેહીને દરિયાણે હલે પાર એક પ્રદેશમાં ગયા. જીયા ગદરાણીણા લોકો રતના.
જીયા તે દરિયાણે હલે પાર પહોચ્યા, તીયા એક ભૂત વિલગેનો માણહો દોડીને તીણે પાહી આવો.
તો માણહો અતરો તાકાતવાલો હોતનો કા કોઈ ભી તિયાણે કાબુમાં નાવી ની અખે. અતરે હુદી કા લોકોહોય તિયાણે હાથ ને પાગ હાકાલથી બાંધતે ને ફણ તો તિયાહોય ભી તોડી નાખતોનો.
તો માણહો તીયા વિસ્તારની કબરોમાં રતનો. તો માણહો રાત ને દિહી બૂમ પાયળા કરતોનો ને ડગલે પેરતોનો કાઈની ને પથ્થરાથી પોતાણે જ ઘા કરતોનો.
જીયા તો માણહો ઈસુ પાહી આવો તીયા તો ઈસુ આગાલ ઘુટણે પડી ગો. ઈસુએ તીયા ભૂતણે કય કા, “ ઈયા માણહામાંથી નીકલી જો!”
ભૂત વિલગેનો માણહો ઉચા અવાજે બોની ઉઠઠો કા, “ સર્વોચ્ચ દેવણા દીકરા, ઈસુ! તું મારે પાહેથી કાજા ઈચ્છતો હા? કૃપા કરીને માને પીડા ની આપ!” તીયા ઈસુએ ભૂતને પૂછછ કા, “ તોરે નામ કાજા હા?” તીયે જવાબ આપ્ચો કા, “ મારે નામ સેના હા! કેહે કા આમે ઘણા બધા હામ ( સેના: રોમન લાશ્કરોણા કતરાક હજારો સેનિકોહોય ટોળો).
ભૂતોહોય ઈસુણે વિનંતી કદી કા, “ કૃપા કરીને આમહાય ઈયા વિસ્તારમાંથી બહાર કાયતો નખે.” તીયા ડોગરા પાહી એક ફુડાહાઈ ટોલ્લ ચયરા કરતન. એટલે ભૂતોહોય ઈસુણે વિનંતી કદી કા, “ ઈયા માટે કૃપા કરીને આમહાય ફુડાહાઈ ટોલામાં મોકની દે.” ઈસુએ કય કા, “ જાયા!”
ભૂતો તીયા માણહામાથી નીકલીને ફુડમાં પેઠા. ફૂડે ડોગર પારથી નીચે દોયળે ને દરિયામાય ડૂબી ગયે. ઈયા ટોલામાં લગભગ ૨૦૦૦ ફૂડે હોતને.
જે ફૂડાહાઈ દેખરેખ કરતાના તિયણાહાય જી હોવ તી બધ હેદજ, તે નગરમાં ગયા ને જી કોઈ તિયણાહાય મિલ્લે તી બધાહાઈ જી કાઈ ઈસુએ કદન તી બધ કય દેખાય્ળ. નગરમાંથી લોકોહોય આવીને તીયા માણહાય હેદજો જીયામાં ભૂત રતના. તો ડગલે પેરીને શાંતિથી બેઠનો હોતનો ને એક સામાન્ય માણહાણે કાણે વેવાર કરતોનો.
લોકોહોય બ જ ઘાબરાય ગયે ને ઈસુણે તિયાથી નાહી જાણે કય. એટલે ઈસુ હોડીમા બેઠો ને જાવાણી તેયારી કદી. જીયા માણહામાં ભૂતો હોતના તીયે ઈસુ હારી આવવાની વિનંતી કદી.
ફણ ઈસુએ તિયાણે કય કા, “ ના, માય ઈચ્છતો હામ કા તું તોરે ઘર જા ને દેવે તોરે માટે જી કદ હા તીયા વિશે તોરે મિત્રો ને પરિવારણે ક, કા કેહે દેવે તોરે પાર દયા કદી હા.”
એટલે તો માણહો તીયા થી નાહી ગો ને લોકોહાય ઈસુએ તીયા માટે જી ક્દન તી કય દેખાય્ળા. જીયા જીયાએ તિયાણે વાર્તા ઉનાઈ તી નવાઈ પામ્ને.
ઈસુ દરિયાણે બીજે પાર ગો. જીયા તો તીયા પહોચ્યો, તો એક મોટો તોલો ભેગો હોવો ને તીયા પાર પડાપડી કરતેને. ટોલામાં એક સ્ત્રી હોતની જીયાણે બાર વરહેથી નૂઈ પડવાણી બીમારી હોતની. તીયે પોતાણે બધ ધન વેદો પાહાય વેડફી નાંખીન કા જીયાથી તે તિયણે બીમારી હારી કરી અખાત. ફણ તિયણે હાલાત વધારે બગલને નાગી.
તીયે ઉનાયન કા ઈસુએ ઘણે બીમાર માણહાય હારે કદે હા, ને તીયે વિચાયર કા, માને ચોક્કસ વિશ્વાસ હા કા જો માય ખાલી તિયાણે ડગલાણે કોરણે અટકીહી, તીયા માય બી હારી હોવહી. એટલે તી ઈસુ પાછાલ આવી ને તિયાણે ડગલાહાય કોરને અટકી ને તેહે જ તિયેણે નૂઈ વહવાણ તરતું જ બંધ હોય ગ.
ઈસુએ તરતુ જ જાણી નેદ કા તિયામાંથી સામર્થ નીક્લ્લ હા, એટલે તીયે પાછાલ ફીરીને પૂચ્છ કા, “ માને કીડે અટકીય?”
શિષ્યોહોય જવાબ આપ્ચો કા, “ તોરે ચારેય બાજુ બધે લોકો હા ને તી તોરે પાર પડાપડી કરતે હા ને તું પુચ્છતો હા કા મને કીડે અટકીય?” તી સ્ત્રી ઘાબરાયતી ને કાપતી ઈસુણે આગાલ ઘુટણે પડી ગોઈ. તિયાપૂઠી તીયે કય કા તીયે કાજા કદ ને કેવી રીતે હારી હોવી. ઈસુએ તિયીણે કય કા, “ તોરે વિશ્વાસે તુને હારી કદી હા, શાંતિથી નાહી જા.”
બાઈબલની એક વાર્તાઃ માથ્થી ૮:૨૮-૩૪; ૯ઃ૨૦-૨૨; માર્ક ૫ઃ૧-૨૦; ૫ઃ૨૪-૩૪; લુક ૮ઃ૨૬-૩૯; ૮ઃ૪૨-૪૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).