33. ૩૩. ખેડૂતણે વાર્તા
એક દિહી, ઈસુ દરિયાણે કિનારે એક બ જ મોટા ટોલાણે શિક્ષણ આપી રયનો. તિયાણે ઉનાણે અતરે બધે લોકો આવને કા ઈસુએ પાણીને કિનારે એક હોડીમા ચઢી જાવા પય્ળા. તીયા માટે કા તિયાણે વાટ કરને પુરતી જાગા મિલી અખે. તો હોડીમા બેહી ગો ને લોકોહાય શિક્ષણ આપણે લાગો.
ઈસુએ એક વાર્તા કય. એક ખેડુત બીવડ વાવણે ગો. તો પોતાણે હાથથી બીવડ નાખતોનો. તીયા ક્તરાક બીવડ વાટ પાર પય્ળે ને પક્ષી આવીને તી બીવડ ખાઈ ગયે.
બીજ બીવડ ખડક ઉપાર પય્ળે જીયા થોડી જ ફૂમિ હોતની. પથરાવાલી ફોમમાં બીવડ વેલા ઉગી નીકળના, ફણ તિયાહાય મૂલે માટીમાં ઉડે હુદી જાઈ આખશે કાઈની. જીયા સૂર્ય નીકલ્લો ને ગર્મી વધી તીયા તો છોડ ચીમળાઈ ગો ને મરી ગો.
ને ક્તરાક બીવડ કાટાવાલા છેકરામાં પય્ળા. તી બીવડ વધણે લાગ્ગ, ફણ કાટા-છેકરાએ દાબી દેધે. છેન્ના જી છોડ કાટા-છેકરામાં ઉગીના તિયામાં કાઈ જ અનાજ નાગ કાઈની.
બીજ બીવડ હારી ફૂમિ પાર પય્ળ. તી બીવડ વદજ ને તિયામાં 30,૬૦ ને ૧૦૦ ગણ વધારે અનાજ હોવા. જીણાહાય કાન હા તી ઉનાય નેત!
એ વાર્તાથી શિષ્યો ગુચવણમાં પયળા. એટલે ઈસુએ હમજાવ્ય કા, “ બીવડ દેવણે વચન હા. માર્ગ હી એવ માણહા હા કા જી દેવણે વચન ઉનાત હા, ફણ હમીજીત કાઈની ને શેતાન તી વચન દુર કરી દેતો હા.
પથ્થરાવાલી ફૂમિ એવ માણહા હા કા જી દેવણે વચન ઉનાતે હા ને ખુશીથી ગ્રહણ કરતે હા. ફણ જીયા વિપત્તિ ને સતાવણી ને સામને કરતે હા તીયા તી પાછે પડી જાતે હા.
કાટાવાલી ફૂમિ એક એવ માણહા હા જી દેવણે વચન ઉનાત હા ફણ જેહે જેહે સમય વિતતો જાતો હા તેહે ચિંતા, વૈભવ ને જીવનનો આનંદ દેવ માટે તિયાણે પ્રેમણે મારી નાખતો હા. જીયાણે પરિણામે જી શિક્ષણ તિયાહાય ઉનાઈન તી ફળ નાવત કાઈની.
ફણ હારી ફૂમિ હે એવી માણહા હા જી દેવણે વચન ઉનાતે હા ને તીયા પાર વિશ્વાસ કરતે હા ને તી ફળ ઉત્પન્ન કરતે હા.”
બાયબલ ની એક વાર્તા : માથ્થી ૧૩ઃ૧-૮, ૧૮-૨૩; માર્ક ૪ઃ૧-૮, ૧૩-૨૦; લુકા ૮ઃ૪-૧૫
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).