34. ૩૪. ઈસુ બીજી વાર્તા ઈખીવતો હા
તીયે તિયણાહાય સ્વર્ગણા રાજ્ય વિશે કતરીક વાર્તા કઈ ઉનાવી. ઉદાહરણ તરીકે, “ સ્વર્ગણે રાજ્ય એક રાઈણે ઘણા સમાન હા, જીયાણે કોઈ માણહે નેઈને ખેતામાં વાલી દેદ. તુમે જાણને હા કા રાઈણો દાણો બીજા બધા બીવડ કરતા નાનો રતો હા.
ફણ જીયા રાઈણો દાણો વધતો હા, તીયા તો બાગમાં બીજા છોડવા કરતા સૌથી મોટો છોડ બની જાતો હા. અતરો મોટો કા પક્ષી બી આવીને તિયાણે ડાલખા પાહી બેહતે હા.”
ઈસુએ એક બીજી વાર્તા ઉનાવી, “ સ્વર્ગણે રાજ્ય એક એવો આથો સમાન હા જીયાણે કોઈ સ્ત્રી રોટલીણે થોડાક નોટમાં ત્યાં હુદી ભેગી દેદો ક તી પુરા નોટમાં ફેલાય ગો.”
સ્વર્ગણે રાજ્ય એક એવા ખજાના સમાન હા જીયાણે કોઈ માણહાણે નેદો ને ખેતામા દપાડી દીધો. બીજો માણહાણે ઓ ખજાનો મિલ્લો ને તીયે તી પાચ્છ દાટી દેદ. તો આનંદથી અતરો ફરાઈ ગો કા તીયે જાયને તીયા પાહી જી કાઈ હોતન તી વેચી નાખ્શ ને તીયા ધન થી તી ખેત વેચાત નેદ.”
દેવણે રાજય બ જ મૂલ્યવાન મોતી જેવ હા, જીયા વેપારીને તી મોતી મિલ્લ તીયા તી વેચાત લેણે પોતાણે બદ વેચી નાખ્શ.
પૂઠી ઈસુએ જે પોતાણે હારા કામ પાહી ફરહો રાખતાના ને બીજા લોકોહોય તુચ્છ માનતાના, તેવા ક્તરાક લોકોહોય વાર્તા કઈ ઉનાવીલ, “ બે માણહા મંદિરમાં પ્રાર્થના કરને ગયા. બે માંથી એક કરવેરો ઉઘરાવનાર ને બીજો એક ધાર્મિક યાજક હોતનો.
ધાર્મિક યાજ્કે ઈ રીતે પ્રાર્થના કદી કા, ‘ દેવા તોરે આભાર કા માય બીજા લોકોહોય કાણે તેહે જ ઈયા કરવેરો ઉઘરાવનાર જેવો પાપી કાઈની હામ જેહે કા, લુટારો, અન્યાયી ને વ્યભિચારી.
કેહે કા, માય અઠવાડિયામાં બે વાર ઉપાવાસ કરતો હામ ને બધા ધન ને માલણે દશમો ભાગ આપતો હામ.’
તી કરવેરો ઉઘરાવનાર માણહો યાજ્કથી દૂર ઉભો રયો ને ઉપાર નજર ઉઠાવીને કાઈની હેદજ. ફણ તીયે પોતાણે હાથણી મૂઠ પોતાણી છાતી પાહી ઠોકી ને પ્રાર્થના કદી કા, ‘ દેવ, કૃપા કરીને મારે પાર દયા કર કેહે કા માય એક પાપી હામ.’”
પૂઠી ઈસુએ કય કા, “ માય તુમહાય કતો હામ કા દેવે તીયા કરવેરો ઉઘરાવનારણે પ્રાર્થના ઉનાય ને તિયાણે ન્યાયી જાહેર કદો. ફણ દેવણે ધાર્મિક યાજકણે પ્રાર્થના હારી કાઈની નાગી. જો ખમંડીહા તિયાણે દેવ નીચો કરી, ને જો કોઈ પોતાણે નમ્ર કરી તિયાણે દેવ ઊચો ઉઠાવી.”
બાઈબલ ની એક વાર્તાઃ માથ્થી ૧૩ઃ૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪ઃ૩૦-૩૨; લુક૧૩ઃ૧૮-૨૧;૧૮;૯-૧૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).