35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 1

એક દિહી ઈસુ ઘણા બધા કરવેરો ઉઘરાવનારા ને પાપીહીય ઈખવી રઈનો ને જીયા તિયાણે ઉનાણે ફેગા હોવના.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 2

તીયા ક્તરાક ધાર્મિક યાજ્કો હોતના. તિયણાહાય હેદજ કા ઈસુ પાપીઓ હારી મિત્ર જેવો વેવાર કરી રયો હશે ને તીયા તો મા ને માં ટીકા કરને લાગા. એટલે ઈસુએ તિયણાહાય એક વાર્તા ઉનાવી.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 3

એક માણહાણે બે દીકરા હોતના. નાના દીકરાએ પોતાણે બાહાણે કય કા, “ બાહા, ધનસંપતિણે મારે ભાગ માને આમુ જ આપી દે!” તીયા બાહાએ પોતાણે સંપતિ પોતાણે બેહેવ દીકરાહોય વચ્ચે વેહેચી દેદી.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 4

નાના દીકરાએ તીયા પાહી જી કાઈ હોતન તો બધ એકઠ કદ ને દુર દેશણે નાહી ગો ને પાપમય જીવનમાય પોતાણે સંપતિ ઉડાવી નાખી.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 5

પૂઠી, જીયા દેશમા નાનો દીકરો રતનો તીયા દેશમાય ભયંકર દુકાળ પાયળો, ને તીયા પાહી ખાવાણ વેચાત નેણે પહયા કાઈની હોતના. તિયાણે ખાલી ફૂડે ચરાવવાણ કામ મિલ્લ.તો અતરો દુ:ખી ને ફૂકો હોતનો કા ફૂડાણે ખાવાણાથી બોકો ફરને માગતોનો.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 6

છેન્ને, નાના દીકરાએ પોતાણે કય કા, “ માય ઈયા કાજા કરતો હામ? મારે બાહાણે બધા જ નોકરો પાહી ખાણે પુષ્કળ ખાવાણ હા. ને માય તે ઈયા ફુકે મરતો હામ. માય મારે બાહા પાહી પાછો જાહી ને તિયાણે નોકર બનીહી.”

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 7

પૂઠી, નાનો દીકરો પાછો બાહાણે ઘર જાણે તિયાર હોય ગો. જીયા આજુ તો ઘણે દુર હોતનો તીયા તિયાણે બાહાએ તિયાણે હેદજો ને તીયા પાહી દયા આવી. ને તો પોતાણે દીકરા ફણી દોયળો ને ભેટી પયળો ને ચુંમણે લાગો.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 8

દીકરાએ કય કા, “ બાહા, માયે દેવણી ને તોરે વિરુદ્ધ પાપ કદહા ને તોરે દીકરો કવાણે લાયક કાઈની હામ.”

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 9

ફણ તિયાણે બાહાએ પોતાણે નોકરોહોય કય કા, “ વેલા જાયા ને હારે ડગલે નાવા ને મારે દીકરાણે પેરાવા. ને તિયાણે આગલાહામાં વીટી પેરાવા ને પગમાં ચપલા પેરાવા ને હારા ખાવણા બનાવા કા આપા ખાયને આનંદ કરજે. કેહે કા મારો દીકરો મરી ગનો ફણ હવે તો જીવતો હા, તો ખોવાય ગનો ફણ હવે તો જયળો હા.”

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 10

ને તે લોકો આનંદ કરને લાગા, થોડા સમય પૂઠી મોટો દીકરો ખેતમાણે કામ કરીને ઘર પાછો આવો. તીયે ગીતાહાય ને નૃત્વણે અવાજ ઉનાયો ને ચોકી ગો કા કાજા હોય રય હા.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 11

જીયા મોટો દીકરાણે ખબાર પડી કા નાનો દીકરો ઘર પાછો આવવાણે કારણે તીયા આનંદ કરી રયા હા, તીયા તો બ જ ગુસ્સે હોવો ને ઘરમાં અંદર જાણે રાજી કાઈની હોતનો. તિયાણે બાહાએ બાહાર આવીને વિનંતી કદી કા તું આમારે હારી આનંદ કર. ફણ તીયે ના પાડી દેદી.

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 12

મોર દીકરાએ બાહાણે કય કા, “ અતરા બધા વરહાથી મયે તોરે માટે નિષ્ઠાપૂર્વક કામ કદ હા. મયે કોય દિહી તોરે આજ્ઞાણે નકારી કાઈની. તેહે છતા મારે મિત્રો હારી આનંદ કરને ખાહના નાન્ન ભાગ બી કાઈની આપ્ચ. ફણ ઓ તોરે દીકરો તોરે સંપતિ પાપમય કામોમાં વેડફીને પાછો ઘર આવો હા. તીયા તુયે તીયા ફાગ હારા ખાવાણ બનાવિયા.”

35. ૩૫. દયાલુ બાહાણે વાર્તા — illustration 13

બાહાએ જવાબ આપ્ચો કા, “ મારે દીકરા, તું નિત્ય મારે હારી હા. ને જી કાઈ મારે હા તી બધ તોરે જ હા. ફણ હવે આપણા માટે આનંદ કરવા તી હાર હા કેહે કા તોરે ફાહાવ મરી ગનો ને હવે જીવતો હોવો હા, તો ખોવાય ગનો ફણ હવે જયળો હા!”

બાઇબલની એક વાર્તા :લૂક 15:11-32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).