36. ૩૬. રૂપાંતર

36. ૩૬. રૂપાંતર — illustration 1

એક દિહી, ઈસુએ પોતાણે તીન શિષ્યો, પિતર, યાકુબ ને યોહાનણે પોતાણે હારી નેદા. (જીયા શિષ્યણે નામ યોહાન હોતન તો જીયે ઈસુણે બાપ્તિસ્માં આપીન તો કાઈની હોતનો) એકાંતમાં પ્રાર્થના કરને તીયા ઉચા ડોગરા પાર ગયા.

36. ૩૬. રૂપાંતર — illustration 2

જીયા ઈસુ પ્રાર્થના કરી રયનો. તીયા તિયાણે મો સૂરજણે કાણે તેજસ્વી હોય ગ ને તિયાણે ડગલે ઉજાળા જેવે ઉજલે હોય ગયે એવે કા પૃથ્વી પાહી કોઈ હતરે ઉજલે ની કરી અખે.

36. ૩૬. રૂપાંતર — illustration 3

તીયા મૂસા ને એલિયા દેખાયા. તી ઘટનાણે ખણા વહરા પેલા તે માણહા પૃથ્વી પારી જીવી ગના. તિયણાહાય યારુશાલેમમાં ઈસુણે જી મરણ હોવાણ હોતન તીયા વિશે વાત કદી.

36. ૩૬. રૂપાંતર — illustration 4

મૂસા ને એલિયા ઈસુ હારી વાત કરી રયના તીયા પિતરે ઈસુણે કય કા, “ આપણા માટે ઈયા રહવાણ હાર હા. ચાલા આપણે તીન માંડવા બનાવતા. એક તોરે હારું, એક મૂસાણે હારું ને એક એલિયાણે હારું.” ફણ પોતે કાજા બોની રહ્યો હા તો પિતર કાઈની જાનતોનો.

36. ૩૬. રૂપાંતર — illustration 5

પિતર બોનતોનો તતરમાં એક છલકતા વાદલે તિયણા પાર છાયા કદી. ને વાદલામાંથી એક અવાજ આવો ને કય કા, “ ઓ મારે દીકરો હા જીયાણે માય પ્રેમ કરતો હામ. હાય તીયા પાર પ્રસન્ન હા. તિયાણે ઉનાયા.” તીન શિષ્યો બ જ બીય ગયા ને ફૂમી પાર પડી ગયા.

36. ૩૬. રૂપાંતર — illustration 6

તીયા ઈસુએ તિયણાહાય અટકીયા ને કય કા, “ ખાબરાતા નખા, ઉભા રાખા.” જીયા તિયણાહાય આજુ બાજુ હેદજ તીયા ખાલી ઈસુ જ હોતનો.

36. ૩૬. રૂપાંતર — illustration 7

ઈસુ ને તીન શિષ્યો પાછા ડોગરાથી નીચે ઉતીયરા. તીયા ઈસુએ તિયણાહાય કય કા, “ જી કાઈ ઈયા હોવ તી કોઈને કવાણ કાઈની. હાય ટુક સમયમાં મરણ પામીહી ને પાછો સજીવન હોવ્હીલ તીયા પૂઠી તુમે લોકોહોય એ વાત કઈ અખતા હા.”

બાઇબલની એક વાર્તા :માથ્થી ૧૭ઃ૧-૯; માર્ક ૯ઃ૨-૮; લૂક ૯ઃ૨૮-૩૬

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).