37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 1

એક દિહી, ઈસુણે સંદેશો મિલ્લો કા લાજરસ બ જ બીમાર હા. લાજરસ ને માર્થા, ઈસુણે નજીકણે મિત્રો હોતને. જીયા ઈસુ સમાચાર ઉનાયા, તીયે કય કા, “ એ બીમારીણે અંત મૃત્યુ કાઈની હા, ફણ તે દેવણે મહિમાણે અર્થે હા.” ઈસુ પોતાણે મિત્રોહોય પ્રેમ કરતોનો, ફણ જીયા તો હોતનો તીયા જ તે બે દિહી હુદી રયા.

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 2

જીયા બે દિહી પુરા હોય ગયા, ઈસુએ પોતાણે શિષ્યોહોય કય કા, “ ચાલા આપળે પાછા યહૂદીયા જાતા.” શિષ્યોહોય જવાબ આપ્ચો કા, “ ફણ ગુરુજી થોડા સમય પેલા તિણા લોકોહોય તુને મારી નાખણે માગતાના.” ઈસુએ કય કા, “ આપળે મિત્ર લાજરસ હુવી ગો હા ને હાઈ તિયાણે ઉઠાડણે જાવાણો હામ.”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 3

શિષ્યોહોય ઈસુણે કય કા, “ સ્વામી જો લાજરસ હુવી ગો હોઈ તીયા તો પાછો ઉઠી.” ઈસુએ ચોખ્ખા કય કા, “ લાજરસ મરણ પામ્નો હા, ને હાઈ ખુશ હામ કા હાઈ તીયા કાઈની હોતનો, જેથી તુમે મારે પાહી વિશ્વાસ કરી અખાત.”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 4

જીયા ઈસુ લાજરસણે ગામ પહોચ્ચો તીયા લાજરસણે મરણને ચાર દિહી હોઈ ગના, માર્થા ઈસુણે મિલ્લે બહાર આવી. તીયે ઈસુણે કય કા, “ જો તું ઈયા હોતન તો મારે ફાહાવ મરણ પામતો કાઈની. ફણ હાઈ વિશ્વાસ કરતી હામ કા તું દેવ પાહી જી માગહે તી દેવ તુને આપી.”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 5

ઈસુએ જવાબ આપ્ચો કા, “ પુનરુત્થાન ને જીવન માય હામ, જી કોઈ મારે પાર વિશ્વાસ કરી ને જો તી મરી જાય તો બી જીવત રય. જી કોઈ મારે પાર વિશ્વાસ કરી તી કોઈ દિહી મરે ની. તું એ વાત પાર વિશ્વાસ કરતી હા?” માર્થાએ જવાબ આપ્ચો કા, “ હા પ્રભુ! હાઈ વિશ્વાસ કરતી હામ કા તું દેવણે દીકરો હા.”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 6

પૂઠી મરિયમ તીયા આવી ગોઈ. તી ઈસુણે પગે પડી ને બોન્ની કા, “ જો તું ઈયા હોત તો માર ફાહાવ મરતો કાઈની.” ઈસુએ તિયણાહાય પૂછછ કા, “ તુંમહાઈ લાજરસણે કા મુક્ચો હા?” તિયણાહાય ઈસુણે કય કા, “ કબરમાં આવીને હેદી ને.” ને તીયા ઈસુ રયળો.

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 7

કબર એક ગુફામાં બનીનાણી હોતની. તીયા પાર એક પથ્થરો મુકીન્નો હોતનો. જીયા ઈસુ પથ્થરા પાહી ગો, તીયે તિયણાહાય કય કા, “ પથ્થરાણે હટાવા!” ફણ માર્થાએ કય કા, “ કાઈની, તિયાણા મરણને ચાર દિહી હોઈ ગયા હા. એટલે તિયામાંથી ખરાબ વાસ આવતી હોઈ.”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 8

ઈસુએ જવાબ આપ્ચો કા, “ મયે તુમહાય નાય ક્યન કા જો તુમે વિશ્વાસ કરહા તો દેવણે મહિમા હેદહા.” તીયા તિયણાહાય તીય પથ્થરાણે હટાવી દેદો.

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 9

તીયા ઈસુએ ડોલા ઊચે કરીને કય કા, “ હે બાહા, તુયે મારે ઉનાય માટે તોરે આભાર. હાઈ જાણતો હામ કા તું મારે નિત્ય ઉનાતો હા, ફણ ઈ લોકો જી ઉભે હા તી વિશ્વાસ કરાત કા તુયે માને મુકિન્નો હા. એટલે તિયણાહાય નેદે માય કતો હામ.” તીયા ઈસુએ મોટા અવાજે કય કા, “ લાજરસ બહાર આવ!”

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 10

એટલે લાજરસ બહાર આવો! તો તીયા બી મરણણો ડગલો વેટાઈનો હોતનો. ઈસુએ તિયણાહાય કય કા, “ તિયાણે કબરણે ડગલે કાઢીણે તિયાણે મદદ કરા ને તિયાણે છુટો કરા.” ઈયા ચમત્કાર ને નેદે ઘણા યહૂદીહોય ઈસુ પાર વિશ્વાસ કદો.

37. ૩૭. ઈસુ લાજરસણે મરીનામાંથી જીવતો કરતો હા — illustration 11

ફણ યહૂદીહીય ધાર્મિક આગેવાન ઈર્ષા કરતાના, એટલે તે એક-બીજા હારી યોજના કરને ભેગા હોવા કા કેવી રીતે ઈસુણે ને લાજરસણે મારી નાખવાણા.

બાઇબલની એક વાર્તાઃ યોહાન ૧૧ઃ૧-૪૬

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).