39. ૩૯. ઈસુ પાર મુકદમો ચાનીવામાં આવતો હા
હવે અરદી રાત હોય ગની. સિપાહીઓ ઈસુણે પ્રમુખ યાજકણે ઘર નેઈ ગના જીયાથી તે તિયાણે પ્રશ્નો પૂછી અખાત. પિતર દુરથી તિયણાહાય પાછાલ પડીનો. જીયા ઈસુણે ઘરની અંદર નેઈ જવામાં આવો, પિતર બહાર બેહેયને તાપ્તોનો.
ઘરણી અંદર યહુદી યાજ્કો ઈસુ પાર મુકદમો ચાનીવવાણા હતા. તે ઘણા જુઠા સાક્ષીહીય નેઈ આવા જીયણાહાય ઈસુણે વિરુદ્ધ જુઠી સાક્ષી આપી. તિયણાહાય સાક્ષી એકબીજા હારી મીલતીની કાઈની એટલે યહુદી યાજ્કો ઈસુણે દોષિત સાબિત કરી ની અખ્શા. ઈસુએ કાજા કય કાઈની.
છેન્ને પ્રમુખ યાજકે ઈસુ ફણી હેદીને કય કા, “ કા તું દેવણો દીકરો, ખ્રિસ્ત હા?”
ઈસુએ કય કા, “ હાય હામ! તુમે માને દેવણી બાજુએ બેઠીનો ને સ્વર્ગમાને આવતા હેદહા.” મુખ્ય યાજકે ગુસ્સામાં પોતાણે ડગલે ચીરી નાખશે ને બુમો પાડીને ધાર્મિક આગેવાનોહોય કય કા, “ હવે આપણાહાય બીજી સાક્ષીહીય જરૂર કાઈની હા. તુમાહાય તિયાણે કતા ઉનાયો હા કા હાય દેવણો દીકરો હામ. તુમારે કાજા નિર્ણય હા?”
બદા યહુદી આગેવાનોએ મુખ્ય યાજકણે જવાબ આપ્ચો કા, “ તો મરવાણે યોગ્ય હા.” તીયા તિયણાહાય ઈસુણે ડોલા પાહાય પટ્ટી બાંદજી ને તીયા પાર થુપ્ચા, તિયાણે થોક્ચો ને તિયાણે મશ્કરી કદી.
જીયા પિતર ઘરણી બાર બેઠનો તીયા એક દાસીએ કય કા, “ તું ફણ ઈસુણે હારી હોતનો!” પિતરે તિયણે ના પાડી. તીયા પૂઠી, બીજી દાસીએ બી એ જ વાત કદી, ને પિતરે પાછી ના પાડી. છેન્ને લોકોએ કય કા, “ આમે જાણતે હામ કા તું ઈસુણે હારી હોતનો કેહે કા તુમે બેહેવ ગાલીલણા હા.”
તીયા પિતર શાપ આપણે ને કસમ ખાણે લાગો કા, “ હાઈ ઈયા માણહાણે ઓળખીતો કાઈની.” તરાતું જ કુકાળ બોન્નો ને ઈસુએ ફીરીને પિતરણે હેદજ.
પિતર તીન્થો દુર નાહાય ગો ને બ જ રય્ળો. તીયા સમયે ઈસુણે મરણદંડણે લાયક ઠરાવ્યો. તી તિયાણે થરાવનારા યહુદાએ હેદજ. તો બ જ દુ:ખી હોવો ને તીયે જાયને આપઘાત કદો.
બીજે દિહી હવારે, યહુદી યાજકો ઈસુણે રોમન રાજ્યપાલ પિલાતણે પાહાય નેય ગયા. તિયણાહાય આશા કદની કા પિલાત બી ઈસુણે દોષી ઠરાવી ને મૃત્યુદંડણી સજા આપી. પિલાતે ઈસુણે પૂછછ કા, “ તું યહુદીહીય રાજા હા?”
ઈસુએ જવાબ આપ્ચો કા, “ હેવ તુમે કતે કા. મારે રાજ્ય ઈ જગતણે કાઈની હા. જો હેવ હોત તીયા મારે સેવકો મારે ફાગુ લડાઈ કરતા. હાઈ દેવ વિષે હાચ્ચ કણે આવો હામ. જે સત્યણે હા તો દરેક મારે વાત ઉનાતાહા.” પિલાતે કય કા, “ હાચ્ચ કાજા હા?”
ઈસુ હારી વાત ક્દા પૂઠી પિલાત ટોલા પાહાય ગો ને કય કા, “ માને ઈયા માણહામાં કાઈ બી દોષ ખબાર કાઈની પળતી.” ફણ યહુદી યાજકો ને ટોલાએ બૂમો પાળીને કય કા, “ તિયાણે વધસ્તંભે જદા!” પિલાતે જવાબ આપ્ચો કા, “ તિયામાં કાઈ અપરાદ ખબાર કાઈની પળતો.” ફણ તે પાછા જોરથી બૂમો પાડણે લાગા. તીયા પિલાતે તીજી વાર કય કા, “ તિયામાં કોઈ અપરાદ જાણાતો કાઈની.”
પિલાત બીય ગો કા ટોલ્લ દંગો કરી અખ્ત હા એટલે તો પોતાણે સિપાહીઓ દ્વારા ઈસુણે વધસ્તંભે જડવામાં સહેમત હોય ગો. રોમન દેશણે સેનિકોએ ઈસુણે કોરડા માયરા. ને શાહી છબ્બો ને કાંટાણે મુગટ પેરાવ્યો. તીયા તિયણાહાય તિયાણે મશ્કરી કદી કા, “ હેદા યહુદીહીય રાજા!”
બાઇબલની વાર્તાઃમાથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯ઃ૧૭
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).