40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 1

ઈસુણે મશ્કરી ક્દા પૂઠી, સેનિકો તિયણાહાય વધસ્તંભે જડણે હારું દૂર નેઈ ગયા. તિયણાહાય ઈસુ પાર જીયા પાર તે મારવાણા હોતના તો વધસ્તંભ ઉચાકાવ્યો.

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 2

સેનિકો ઈસુણે “ ખોપરી” નામણી જાગે નાવા ને તિયાણે હાથ ને પાગ વધસ્તંભ પાર ખીનાથી ઠોકી દેદા. ફણ ઈસુએ કય કા, “ હે બાહા, તિયણાહાય માફ કર, કેહે કા તે જી કરતા હા તી જાણતા કાઈની.” પિલાતે આજ્ઞા આપી કા તિયાણે ટમ્પા ઉપાર “ યહુદીહીય રાજાએ” નખીન તોહમતનામું લાગીવામાં આવે.

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 3

સેનિકોહોય ઈસુણે ડગલા માટે ચિઠ્ઠી નાખી. જીયા તિયણાહાય એવ કદ તીયા એ ફવિષ્યવાણી પૂરી હોવી કા, “ તિયણાહાય અંદર અંદર મારે ડગલે વેચી નેદે, ને મારે છબ્બા હારું તિયણાહાય ચિઠ્ઠી નાખી.”

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 4

ઈસુણે બે ચોરોહોય વચ્ચે વધસ્તંભ પાર જડવામાં આવો. તિમાણો એક ઈસુણે નિંદા કરતોનો, ફણ બીજાએ કય કા, “ તું દેવથી ભી બીતો કાઈની? આપણે તે દોષી હામ, ફણ ઓ માણહ તે નિર્દોષ હા.” પૂઠી તીયે ઈસુણે કય કા, “ દયા કરીને તું તોરે રાજ્યમેં આવત તીયા માને યાદ કરજે.” ઈસુએ તિયાણે જવાબ આપ્ચો કા, “ આજે તું મારે હારી પારાદેશમાં રહય.”

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 5

યહુદી યાજ્કો ને બીજા લોકો જી ટોલામાં હોતને તી ઈસુણે મશ્કરી કરતેને. તિયણાહાય ઈસુણે કય કા, “ જો તું દેવણો દીકરો હોય તીયા વધસ્તંભ પારથી ઉતરી આવ ને પોતાણે બચાવી ને. પૂઠી આમે તોરે પાર વિશ્વાસ કરહુ.”

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 6

તીયા બપોરના સમયે આખા વિસ્તારમાં આંદારર હોય ગ. બપોરથી 3:૦૦ વાગે હુદી આંદારર છવાઈ રયો.

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 7

ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “ પૂરર હોવ! બાહા હાઈ મારે આત્મા તોરે હાથમાં સોપતો હામ.” તીયા તીયે ટમ્પ નમાવીને પોતાણે પ્રાણ છોય્ળો. જીયા તિયાણે મરણ હોવ તીયા એક ફૂકંપ આવો, ને મંદિરણે મોટો પડદો જો લોકોહોય દેવણી હાજરીથી અલગ કરતોનો તો ઉપારથી નીચે બે ફાગમાં ફાટી ગો.

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 8

પોતાણે મરણથી ઈસુએ લોકોહોય દેવ પાહાય આવણે હારું રસ્તો ખોલી દેદો. જો સિપાહી ઈસુણે રક્ષા કરતને તીયે બદ જ હેદજ ને કય કા, “ ચોકકસ, તો નિર્દોષ હોતનો. તો દેવણે દીકરો હોતનો.”

40. ૪૦. ઈસુણે વધસ્તંભે જડવામાં આવો — illustration 9

તીયા યુસફ ને નીકોદેમસ નામણા બે યહુદીઓ કા જે વિશ્વાસ કરતાના કા ઈસુ તો જ ખ્રિસ્ત હા, તિયણાહાય પિલાત પાહાય ઈસુણે શબ માગ્જ. તિયણાહાય તિયાણે શરીર ડગલાથી વીટાલીને પહાડણે કાપીને બનાવીની કબરમાં આખ્શ. પૂઠી તિયણાહાય કબર બંદ કરને હારું એક મોટો પથ્થરો કુદલી દેદો.

બાઇબલની એક વાર્તા :માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).