41. ૪૧. દેવ ઈસુણે મરીનામાંથી જીવતો કરતો હા
જીયા સેનિકોએ ઈસુણે વધસ્તંભ પાર જય્ળો, તીયા અવિશ્વાસી યહુદી યાજકોએ પિલાતણે કય કા, “ ઈયા જુઠા ઈસુએ કય કા, તો તીન દિહી પૂઠી મરણમાંથી ઉઠી. કોઈએ તિયાણે કબર પાહાય જાયને ચોકી કરવાણી એટલે ખાતરી હોય જાય કા તિયાણે શિષ્યો તિયાણા સબણે ચોરી ની જાત ને કત કા, તો મરણમાંથી ઉઠઠો હા.”
પિલાતે કય કા, “ કબરણે રક્ષા કરને હારું ક્તરાક સેનિકોહોય નેઈ જા.” છેન્ને તિયણાહાય કબરણે મૂવા પાર મૂકીના પથરા પાર મોહોર લાગવી દેદી ને તીયે સેનિકોહોય બેહાળી દેદા જીયાથી કોઈ બી તિયાણા સબણે ચોરી ની નેજાત.
ઈસુણે દફનાવ્યા પૂઠીણો દિહી વિશ્રામવાર હોતનો ને સાબ્બાથ દિહે યહુદીહીય કબર પાહાય જાવાણી મનાઈ હોતની. સાબ્બાથ પૂઠીણા દિહે વેલી હવારના સમયે ક્તરિક સ્ત્રીઓ તિયાણે કબર પાહાય તિયાણા સબ પાર વદારે મસાલો લાગીવણે ગોઈ.
અચાનક, તીયા એક મોટો ભૂકંપ હોવો. એક પ્રકાશવાણ દૂત સ્વર્ગમાંથી પ્રગટ હોવો. તીયે કબરણે મૂવા પાર મૂકીના પથરાણે હટાવી દેદો ને તીયા પાર બેહેય ગો. જે સેનિકો કબરણે રક્ષા કરતાના તે બીઈ ગયા ને ફૂમી પાર પડી ગયા.
જીયા સ્ત્રીઓ કબર પાહાય પહોચ્ચે, તીયા સ્વર્ગદૂતે તિયણીહીય કય કા, “ બીતે નખા. ઈસુ ઈયા કાઈની હા. જેહે તીયે ક્યન તેહે તો મરીનામાંથી ઉઠઠો હા. આવા ને કબરમાં હેદા.” સ્ત્રીઓ કબરમાં જીયે ઈસુણે શરીર મૂકીન હોત્ન, તીયા હેદજ. તીયા તિયાણે શરીર કાઈની હોતનો!
સ્વર્ગદૂતે સ્ત્રીઓહોય કય કા, “ જાયા ને શિષ્યોહોય ક્યા, ઈસુ મારીનામાથી જીવતો હોવો હા ને તો તિયણે કરતા પેલ્લા ગાલીલમાં જાય.”
સ્ત્રીઓ ભય ને મોટા આનંદથી ફરાઈ ગયે. તે શિષ્યોહોય હારા સમાચાર આપણે દડી ગયે.
જીયા સ્ત્રીઓ હારા સમાચાર આપણે રસ્તે જાચ્ચેને તીયા ઈસુ પ્રગટ હોવો ને તિયણીહીય તિયાણે આરદના કદી. ઈસુએ કય કા, “ બીતે નખા. મારે શિષ્યોહોય કયા કા તે ગાલીલમાં જાત. તે માને તીયા હેદી.”
બાઇબલની એક વાર્તા : માથ્થી ૨૭ઃ૬૨-૨૮ઃ૧૫; માર્ક ૧૬ઃ૧-૧૧; લૂક ૨૪ઃ૧-૧૨; યોહાન ૨૦ઃ૧-૧૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).