42. ૪૨. ઈસુ સ્વર્ગમાં નાહાય ગો
જીયે દિહી ઈસુ મરીનામાંથી પાછો ઉઠીનો, તિયાણે બે શિષ્યો, પાહાયણા એક નગરમાં જાય રયના જી કાઈ ઈસુ હારી હેવન તીયા વિશે તે વાત કરતાના. તિયણાહાય આશા હોતની કા તો મસીહી હોતનો, ને તિયાણે મારી નાખવામાં આવ્નો. સ્ત્રીઓહોય કય કા તો પાછો જીવતો હોવો હા. તિયણાહાય હમાજ કાઈની પળતીની કાણી વાત પાર વિશ્વાસ કરાત.
ઈસુ તિયણે પાહાય પહોચ્ચે ને તી હારી ચાનણે લાગે, ફણ તિયણાહાય તિયાણે ઓલીખીયો કાઈની. તિયાયે તિયણાહાય પૂછછ કા, તે કાજા વાત કરતા હા. તીયા તિયણાહાય વિતીના દિહામાં ઈસુ હારી હોની બદી વાતો કઈ. તિયણાહાય નવાઈ નાગી કા ઈયાણે ખબર કાઈની હા કા, યારુશાલેમમાં કાજા કાજા હોય રય હા.
દેવણા વચનોમાં મસીહી વિશે કાજા નખીન હા તી ઈસુએ તિયણાહાય હમજાવ્ય. તિયાયે તિયણાહાય યાદ આપાવ્ય કા પ્રબોદકોએ ક્યન કા, મસીહી દુ:ખ ઉઠાવી, તિયાણે મારી નાખવામાં આવી ફણ તો પાછો તીજે દિહી જીવતો હોવી. તીયા તે તીયા નગરમાં પહોચ્ચા જીયે તે બે માણહા રણે ઈચ્છા રાખતના. તીયે હુદી લગભગ હાન્ત હો ગન.
તીયા બે માણહહીય ઈસુણે પોતાણે હારી રણે હારું કય. તીયા તો રય ગો. જીયા તે હાન્તીણ ખાવાણ ખાણે હારું તિયાર હોવા, તીયા ઈસુએ રોટનીણે એક ટુકળો નેદો ને તીયા ફાગુ દેવણો આબાર માન્નો ને પૂઠી તીયે તોળી. અચાનક તે ઓલખી ગયા કા તો ઈસુ હા. ફણ તીયે જ સમયે તો તિયણાહાય નજર આગાલથી ગાયબ હોય ગો.
તે બે માણહાઓએ એકબીજાણે કય કા, “તો ઈસુ હોતનો!”જીયા તીયે દેવણા વચનમાંથી હમજાવ્ય તીયા આપણા હૃદયમાં ઉતેજના ઉત્પન્ન હોય રયની. તરતુજ તે પાછા યારુશાલેમ નાહાય ગયા. તે પહોચ્ચા તીયા તિયણાહાય શિષ્યોહોય કય કા, “ ઈસુ તો જીવિત હા. આમાહાય તિયાણે હેદજો હા.”
જીયા શિષ્યો એકબીજા હારી વાત કરતાના, અચાનક ઈસુ તિયાણે વચ્ચે પ્રગટ હોવો. શિષ્યોએ વિચાયર કા ઓ કોઈ ફૂત હા. ફણ ઈસુએ કય કા, “ તુમે કેહે બીતા હા ને શંકા કરતા હા. મારે હાથ ને પાગ હેદા. કેહે કા આત્માણે શરીર કાઈની રત, જેવ મારે હા.” ઓ કોઈ ફૂત કાઈની હા ને એ વાતણે સાબિત કરને હારું તીયે કાઈ ખાણે હારું માગ્જ. તિયણાહાય તિયાણે હેકીન માછનાણે ટુકળો આપ્ચો. ને તીયે તો ટુકળો ખાદો.
ઈસુએ કય કા, “માયે તુમાહાય ક્યન કા, મારે વિશે દેવણા વચનમાં નખીન હા.”જીયા તીયે તિયણાહાય મનણે ખોલ્લ તીયા તે દેવણા વચનણે હમજી અખ્શા. “ બ જ પેલ્લેથી નખીન હોત્ન કા, મસીહી દુ:ખ ઉઠાવી, મરી જાય ને તીજે દિહે મરીનામાંથી પાછો ઉઠી.”
પવિત્રશાસ્ત્રમાં ઈ બી નખીન હા કા, “મારે શિષ્યો પ્રચાર કરી કા બદે લોકોહોય પસ્તાવો ને પાપોહોય માફી મેલીવવાણી જરૂર હા. તિયાણે શરૂઆત યરુશાલેમથી કરી, ને પૂઠી બદી જ દેશજાતિ પાહાય, બદે જ જાગે જાય. ને તુમે એ બદી વાતોહોય સાક્ષી હા.”
પૂઠી ચાલીહી દિહી હુદી, ઈસુ પોતાણે શિષ્યો આગાલ પ્રગટ હોવો. એક દિહામાં એક જ સમયે તો ૫૦૦ કરતા વદારે લોકો આગાલ પ્રગટ હોવો. તીયે ક્તરિક રીતે પોતાણા શિષ્યોહોય સિદ્ધ કદ કા તો જીવતો હા ને તીયે તિયણાહાય દેવણા રાજ્યણે શિક્ષણ આપ્ચ.
ઈસુએ પોતાણે શિષ્યોહોય કય કા, “સ્વર્ગ ને પૃથ્વીણે બદો અધિકાર માને આપાવામો હા. એટલે તુમે જાયા, બદી જાતિહીય લોકોહોય શિષ્યો બનાવા ને તિયણાહાય પિતા, પુત્ર ને પવિત્ર આત્માણે નામથી બાપ્તિસ્માં આપા, ને માયે તુમાહાય જે આજ્ઞાઓ આપી હા તે બદી વાતો તિયણાહાય હિખવા. યાદ રાખા, હાય હંમેશા તુમારે હારી રહી.”
ઈસુણા જીવિત ઉઠવાણે ચાલીહી દિહી પૂઠી, તીયે પોતાણે શિષ્યોહોય કય કા, “ જીયા હુદી મારે પિતા તુમાહાય પવિત્ર આત્માથી સામર્થ્ય ની આપે તીયા હુદી યારુશાલેમા જ રજા.” પૂઠી ઈસુણે સ્વર્ગમાં નેય નેવામાં આવો ને વાડલાએ તિયણે ઢાંકી દેદો. ઈસુ દેવણા જમણા હાથે બેઠો જીયાથી બદી વસ્તુઓ પાર રાજ કરે.
બાઇબલની એક વાર્તા :માથ્થી ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬ઃ૧૨-૨૦; લૂક ૨૪ઃ૧૩-૪૩; યોહાન ૨૦ઃ૧૯-૨૩; પ્રેરિત ૧ઃ૧-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).