44. ૪૪. પિતર ને યોહાન એક ફિકારીણે હારો કરાતા હા
એક દિહી પિતર ને યોહાન મંદિરમાં જાતના. જીયા તે મંદિરણે દરવાજે પચ્ચા તીયા તિયણાહાય એક ખોળા માણાહાણે પહયા માગતા હેદજો.
પિતરે તીયા ખોળા માણહા ફણી હેદીને કય કા, “ મારે પાહાય તુને આપણે હારું પહયા કાઈની હા. ફણ જી મારે પાહાય હા તી હાઈ તુને આપીહી. ઈસુણે નામમાં ઉઠ ને ચાનતો હોય જા!”
તરાતું જ દેવે તીયા ખોળા માણહાણે હારો કરી દેદો, ને તો ચાનણે ને ચારે બાજુ કુદણે, ને દેવણી સ્તુતિ કરને લાગો. મંદિરણે આગણામાં જી લોકો હોતને તી બદે નવાઈ પામી ગયે.
જો માણહો હારો હોવનો તિયાણે હેદણે તરતું જ લોકોહોય ટોલ્લ ફ્ર્ગો હોય ગ. પિતરે તિયણાહાય કય કા, “ તુમે ઈયા માણહાથી કેહે નવાઈ પામી ગયે હા? આમારે સામર્થ્યથી ઓ માણહો હારો કાઈની હોવો ફણ ઈસુણા સામર્થ્યથી ઓ માણહો હારો હોવો હા.
તુમાહાય જ રોમન દેશણા રાજ્યપાલણે ક્યન કા ઈસુણે મારી નાખવામાં આવે. તુમાહાય જીવન આપનારણે મારી નાખ્શો, ફણ દેવે તિયાણે મરીનામાંથી જીવતો કદો. તુમે જાણતેને કાઈની કા તુમે કાજા કરી રયે હા, ફણ દેવે તુમારે કામોણે ફવિષ્યવાણી પૂરી કરને હારું ઉપયોગ કદો. એટલે હમી તુમે મન બદલા ને દેવણે ફણી ફિરા જીયાથી તુમારે પાપ માફ કરી દેવામાં આવી.”
પિતર ને યોહાન જી કતના તિયાથી મંદિરણા સરદારો બ જ પરેશાન હોવા. એટલે તિયણાહાય તિયાણે બંદી બનાવી દેદા ને કેદખાનામાં નાખી દેદા. ફણ ઘણા લોકોએ પિતરણે સંદેશ પાર વિશ્વાસ કદો ને ઈસુ પાર વિશ્વાસ કરનારાહાય સંખ્યા વદીને ૫,૦૦૦ હોય હોય.
બીજે દિહી, યહુદી સરકાર પિતર ને યોહાનણે પ્રમુખ યાજક ને બીજા ધાર્મિક યાજકોહોય આગાલ નાવી. તિયણાહાય પિતર ને યોહાનણે પૂછછ કા, “ તુમાહાય ઈયા ખોળા માણહાણે કીડાણે સામર્થ્યથી હારો કદો?”
પિતરે તિયણાહાય જવાબ આપ્ચો કા, “ ઓ માણહો ઈસુ મસીહાણે સામર્થ્યથી હારો હોયને તુમારે આગાલ ઉબો હા. તુમાહાય ઈસુણે વધસ્તંભ પાર જડી દેદો, ફણ દેવે તિયાણે મરીનામાંથી પાછો જીવતો કરી દેદો. તુમાહાય તિયાણે ધિક્કારી દેદો, ફણ તારણ પામણે હારું ઈસુણા સામર્થ્ય સિવાય બીજો કોઈ રસ્તો કાઈની હા.”
આગેવાનોહોય નવાઈ નાગી કા પિતર ને યોહાન અતરા હિંમતથી વાત કરતાના કેહે કા તે જાનતાના કા ઈ લોકો સામાન્ય અબાણ માણહે હા. ફણ પૂઠી તિયણાહાય યાદ આવ્વ હા કા ઈ લોકો ઈસુણે હારી રતને. તીયા તિયણાહાય પિતર ને યોહાનણે ધમકી આપ્ચી ને પૂઠી જાવા દેદા.
બાઇબલની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૩ઃ૧-૪ઃ૨૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).